આજકાલ વધી રહેલા અકસ્માત (Accident) ના બનાવો દરમિયાન ફરીવાર એક રુવાડા બેઠા કરી દેતો Accidentનો બનાવ સામે આવ્યો છે. જેમાં શુક્રવારે દિલ્હી-જયપુર હાઈવે(Delhi-Jaipur Highway) પર…
Trishul News Gujarati Accident: એક સાથે ત્રણ મિત્રોનું મોત થતા હાઈવે થયો લોહીલુહાણ- પરિવારમાં છવાયો માતમઅકસ્માત
ભયંકર માર્ગ અક્સ્માતમાં માતા અને બે બાળકોના મોત- ઝાડ સાથે અથડાતા કારમાં થયો ભયંકર બ્લાસ્ટ
તાજેતરમાં વધી રહેલા અકસ્માત(Accident)ના બનાવો દરમિયાન ભરતપુર(Bharatpur)માં હોળીના દિવસે જ એક પરિવારની ખુશી દુ:ખમાં ફેરવાઈ ગઈ હોવાનો ચક્ચારો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ,…
Trishul News Gujarati ભયંકર માર્ગ અક્સ્માતમાં માતા અને બે બાળકોના મોત- ઝાડ સાથે અથડાતા કારમાં થયો ભયંકર બ્લાસ્ટમોતનો LIVE મંજર કેમેરામાં કેદ: નશામાં ધુત કાર ડ્રાઈવરે યુવકને ફૂટબોલના દડાની જેમ ઉછાળી દર્દનાક મોત આપ્યું
રવિવારે મોડી રાત્રે એક અકસ્માત(Accident) સર્જાયો હતો, જેમાં 20 વર્ષના યુવકે જીવ ગુમાવ્યો હતો. એક યુવકે નશાની લત અને ખરાબ ડ્રાઇવિંગ(Driving)ના કારણે અનેક પસાર થતા…
Trishul News Gujarati મોતનો LIVE મંજર કેમેરામાં કેદ: નશામાં ધુત કાર ડ્રાઈવરે યુવકને ફૂટબોલના દડાની જેમ ઉછાળી દર્દનાક મોત આપ્યુંરીક્ષામાં જઈ રહેલા બ્રાહ્મણ પરિવારને નડ્યો અકસ્માત, બાળકનું માથું ધડથી અલગ થઇ જતા માતા અને પુત્રનું અવસાન
શુક્રવારે રાત્રે દિલ્હીના(Delhi) હઝરત નિઝામુદ્દીન વિસ્તારમાં(Hazrat Nizamuddin area) બારાપુલા ફ્લાયઓવર(Barapula flyover) પર એક બેકાબૂ કારે(car) એક ઓટોને ટક્કર માર્યા બાદ આગળ જઈ રહેલી કેબ સાથે…
Trishul News Gujarati રીક્ષામાં જઈ રહેલા બ્રાહ્મણ પરિવારને નડ્યો અકસ્માત, બાળકનું માથું ધડથી અલગ થઇ જતા માતા અને પુત્રનું અવસાનભયંકર માર્ગ અકસ્માત: પુરપાટ કારે બાઇકને ટક્કર મારતા પતિ-પત્ની અને બાળકો સહીત પરિવારના તમામના કરુણ મોત
સોનભદ્ર: દિવસેને દિવસે વધતા જતા અકસ્માતોમાં(Accident) હાલમાં જ યુપીના(UP) સોનભદ્રથી(Sonbhadra) ખુબ જ ભયંકર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, અહી એક ઝડપી કાર…
Trishul News Gujarati ભયંકર માર્ગ અકસ્માત: પુરપાટ કારે બાઇકને ટક્કર મારતા પતિ-પત્ની અને બાળકો સહીત પરિવારના તમામના કરુણ મોતભયંકર માર્ગ અકસ્માતઃ બસ પલટી જતાં 8 લોકોના કરુણ મોત, 20થી વધુ ગંભીર રીતે ઘાયલ
કર્ણાટક(Karnataka): અવાર-નવાર અકસ્માતના(Accident) કેસો આવતા જ રહે છે અને આ અકસ્માત દરમિયાન કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. ત્યારે હાલમાં જ કર્ણાટકમાં(Karnataka) એક…
Trishul News Gujarati ભયંકર માર્ગ અકસ્માતઃ બસ પલટી જતાં 8 લોકોના કરુણ મોત, 20થી વધુ ગંભીર રીતે ઘાયલશ્વાનને બચાવવા જતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ અને કારના બે કટકા થઇ ગયા- ત્રણના દર્દનાક મોત
શહડોલ-અમરકંટક રોડ(Shahdol-Amarkantak Road) પર રવિવારે એક ઝડપી કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર 5માંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે…
Trishul News Gujarati શ્વાનને બચાવવા જતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ અને કારના બે કટકા થઇ ગયા- ત્રણના દર્દનાક મોતઅકસ્માત: સ્કુટી લઈને જતી BCA માં ભણતી યુવતીના માથે ફરી વળી બસ- ઘટના સ્થળે જ તોડ્યો દમ
સ્કૂટીથી કૉલેજ જઈ રહેલી બે બહેનોને એક ઝડપી ટુરિસ્ટ બસે ટક્કર મારી હતી. અકસ્માત(Accident)માં બસનું વ્હીલ એક બહેનના માથા પરથી પસાર થઈ ગયું હતું. જેના…
Trishul News Gujarati અકસ્માત: સ્કુટી લઈને જતી BCA માં ભણતી યુવતીના માથે ફરી વળી બસ- ઘટના સ્થળે જ તોડ્યો દમ300 મીટર ઉંડી ખીણમાં મુસાફરો ભરેલી બસ ખાબકતા આટલા બધા લોકોના મોત- ‘ઓમ શાંતિ’
નેપાળ(Nepal)ના પહાડી વિસ્તારમાં થયેલા ભયાનક બસ અકસ્માતે(Bus accident) સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. પૂર્વી નેપાળમાં એક પેસેન્જર બસ પહાડી પરથી 300 મીટરની ઊંડાઈમાં ખાબકી હતી.…
Trishul News Gujarati 300 મીટર ઉંડી ખીણમાં મુસાફરો ભરેલી બસ ખાબકતા આટલા બધા લોકોના મોત- ‘ઓમ શાંતિ’હાઈસ્પીડ ટ્રકે રોડ ક્રોસ કરતી મહિલાને અડફેટે લઇ આપ્યું દર્દનાક મોત- રોષે ભરાયેલા લોકોએ…
રવિવારે સવારે 7 વાગ્યાની આસપાસ થયેલા માર્ગ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. આ ઘટના હૈદરનગર-જાપલા(Hydernagar-Japla) મુખ્ય માર્ગ પર દિવાન બીગહા(Diwan Bigha) ગામ પાસે બની…
Trishul News Gujarati હાઈસ્પીડ ટ્રકે રોડ ક્રોસ કરતી મહિલાને અડફેટે લઇ આપ્યું દર્દનાક મોત- રોષે ભરાયેલા લોકોએ…જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહેલા 5 યુવકોને નડ્યો અકસ્માત, એકસાથે ઉઠી પાંચેયની અર્થી
હરિયાણા(Haryana): હરિયાણાના ગુરુગ્રામ(Gurugram) જિલ્લામાં એક સેલેરિયો કાર(Cellario car) એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને…
Trishul News Gujarati જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહેલા 5 યુવકોને નડ્યો અકસ્માત, એકસાથે ઉઠી પાંચેયની અર્થીગંભીર અક્સ્માતમાં પોલીસ કોન્સ્ટેબલનું કરુણ નિધન- જાણો ગુજરાતના ક્યાં શહેરમાં બની આ કરુણ ઘટના
સુરત(ગુજરાત): રાજ્યમાં રોજબરોજ અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો…
Trishul News Gujarati ગંભીર અક્સ્માતમાં પોલીસ કોન્સ્ટેબલનું કરુણ નિધન- જાણો ગુજરાતના ક્યાં શહેરમાં બની આ કરુણ ઘટના