અલીરાજપુર(Alirajpur)માં નવા વર્ષના બીજા દિવસે રવિવારે સવારે 5:45 વાગ્યે માર્ગ અકસ્માત(Accident)માં 3 લોકોનાં મોત નીપજ્યાં છે. જિલ્લાના ખંડવા-બરોડા રોડ(Khandwa-Baroda Road) પર એક ઝડપભેર મુસાફરોની બસ…
Trishul News Gujarati News ડ્રાઈવરને ઝોકું આવતાં બસ બ્રિજ પરથી નદીમાં ખાબકી, 3 મુસાફરનાં કરુણ મોત- 28 લોકો ઇજાગ્રસ્તઅકસ્માત
નશામાં ધુત બનેલા સોફ્ટવેર એન્જીનિયરે કારથી 3 લોકોને ફૂટબોલના દડાની જેમ ઉલાળ્યા- ભીડની ઝપટે ચડતા…
ગુજરાત(Gujarat): રાજ્યમાં અમદાવાદ(Ahmedabad) રહેતા અને ગાંધીનગર(Gandhinagar)માં નોકરી કરતા એક સોફ્ટવેર એન્જીનિયરે(Software engineer) દીવથી નશો કરેલી હાલતમાં કાર ચલાવી ઊનામાં અકસ્માતને અંજામ આપવામાં આવ્યો હતો. આ…
Trishul News Gujarati News નશામાં ધુત બનેલા સોફ્ટવેર એન્જીનિયરે કારથી 3 લોકોને ફૂટબોલના દડાની જેમ ઉલાળ્યા- ભીડની ઝપટે ચડતા…માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા પ્રવાસીઓને નડ્યો ગોઝારો અકસ્માત- 2 લોકોના મોત, અન્ય 9 ઘાયલ
રાજસ્થાન(Rajasthan)ના જેસલમેર(Jesalmer)માં રામગઢ-તનોટ રોડ(Ramgarh-Tanot Road) પર આજે લગભગ 2 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં બે લોકોના મોત થયા છે અને 9 અન્ય ઘાયલ થયા છે.…
Trishul News Gujarati News માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા પ્રવાસીઓને નડ્યો ગોઝારો અકસ્માત- 2 લોકોના મોત, અન્ય 9 ઘાયલટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ધડામ કરતી ટક્કર થતા બે લોકો…- 10 કિમી સુધી સર્જાયો લાંબો ટ્રાફિકજામ
ગુજરાત(Gujarat): રાધનપુર(Radhanpur)થી મહેસાણા(Mehsana) રોડ ઉપર આજરોજ વહેલી સવારે ગોચનાદ નદી(Gochnad river)ના પુલ ઉપર ટ્રેક્ટરને ટ્રક ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત(Accident) સર્જાઈ જવા પામ્યો…
Trishul News Gujarati News ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ધડામ કરતી ટક્કર થતા બે લોકો…- 10 કિમી સુધી સર્જાયો લાંબો ટ્રાફિકજામશેરડીથી ભરેલા ટ્રકે લીધો બે જુવાનીયાનો ભોગ- જીવતા કચડી નાખતા નીપજ્યા કરુણ મોત
સહારનપુર(Saharanpur)ના નાગલ(Nagal) વિસ્તારના સિદકી-ઝાબરેડા રોડ પર બુધવારે મોડી સાંજે નંદનપુર(Nandanpur) નજીક શેરડીથી ભરેલી ઓવરલોડ ટ્રોલી(Accident)એ બાઇક સવાર બે યુવકોને કચડી નાખ્યા હતા, જ્યારે અન્ય એક…
Trishul News Gujarati News શેરડીથી ભરેલા ટ્રકે લીધો બે જુવાનીયાનો ભોગ- જીવતા કચડી નાખતા નીપજ્યા કરુણ મોતસુરતમાં ટ્રક, બાઈક અને સાયકલ વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત- 23 વર્ષીય જુવાનિયાને ભરખી ગયો કાળ
સુરત(Surat): શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ઓવર સ્પીડીંગને કારણે ઘણા અકસ્માતના બનાવો સામે આવે છે. ત્યારે આવો જ એક અકસ્માત સુરત શહેરના…
Trishul News Gujarati News સુરતમાં ટ્રક, બાઈક અને સાયકલ વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત- 23 વર્ષીય જુવાનિયાને ભરખી ગયો કાળટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર બે લોકોના કમકમાટીભર્યા મોત- અન્ય 6 ઘાયલ
રાજસ્થાન(Rajasthan)ના ઝુંઝુનુ(Jhunjhunu) જિલ્લાના બિસાઉ પોલીસ સ્ટેશન(Bissau Police Station) વિસ્તાર હેઠળના મહંસર ગામમાં ગૌશાળા પાસે એક મોટો માર્ગ અકસ્માત(Accident) થયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત…
Trishul News Gujarati News ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર બે લોકોના કમકમાટીભર્યા મોત- અન્ય 6 ઘાયલકતારગામ-અમરોલી બ્રિજ પર બાઈક અકસ્માતમાં યુવકને ભરખી ગયો કાળ- ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત
સુરત(Surat): શહેરમાં કતારગામ-અમરોલી બ્રિજ(Katargam-Amaroli Bridge) પર ભયંકર અકસ્માત(Accident) થતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. કતારગામ વિસ્તારમાં આવેલી ખોડીયાર…
Trishul News Gujarati News કતારગામ-અમરોલી બ્રિજ પર બાઈક અકસ્માતમાં યુવકને ભરખી ગયો કાળ- ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોતઅચાનક જ રોંગ સાઇડમાં ઘુસેલા ટ્રકે ઓટોમાં બેઠેલા 4 લોકોને જીવતા કચડી નાખ્યા- અન્ય ચાર ઘાયલ
બિહાર(Bihar)ના નાલંદા(Nalanda)માં એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં ચાર લોકોના મોત(Four people killed) થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ…
Trishul News Gujarati News અચાનક જ રોંગ સાઇડમાં ઘુસેલા ટ્રકે ઓટોમાં બેઠેલા 4 લોકોને જીવતા કચડી નાખ્યા- અન્ય ચાર ઘાયલમત દઈને ઘર તરફ પરત ફરી રહેલા બે બાઈકસવારોને કાળ ભરખી ગયો- કારની ટક્કરે લીધો બંનેનો જીવ
ગુજરાત(Gujarat): રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને…
Trishul News Gujarati News મત દઈને ઘર તરફ પરત ફરી રહેલા બે બાઈકસવારોને કાળ ભરખી ગયો- કારની ટક્કરે લીધો બંનેનો જીવસુરતમાં શરુ કાર દરમિયાન ડ્રાઈવરને ઝોકું આવી જતા સર્જાયો ભયંકર અકસ્માત- વિડીયો જોઇને આત્મા કંપી ઉઠશે
સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ના બનાવો સામે આવતા રહે છે. ત્યારે આ ગંભીર અકસ્માતના દ્રશ્યો ભાગ્યે CCTV કેમેરામાં કેદ થઇ જાય છે. ત્યારે આવો જ એક…
Trishul News Gujarati News સુરતમાં શરુ કાર દરમિયાન ડ્રાઈવરને ઝોકું આવી જતા સર્જાયો ભયંકર અકસ્માત- વિડીયો જોઇને આત્મા કંપી ઉઠશેફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના આવી સામે- બાઈક ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા નીપજ્યું કરુણ મોત
ગુજરાત(Gujarat):(Patan) શહેરના હાઇવે માર્ગો પરથી પુરપાટ ઝડપે અને જેમ તેમ વાહન હંકારવાને કારણે અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માત(Accident)ના બનાવોને અંજામ આપવામાં આવી રહ્યો છે. જેને કારણે …
Trishul News Gujarati News ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના આવી સામે- બાઈક ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા નીપજ્યું કરુણ મોત