અમરેલી(ગુજરાત): હાલમાં માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં બ્રાહ્મણ સાેસાયટીમાં રહેતા એક શિક્ષક પરિવારના બે બાળકોએ રમતા-રમતા ઝેરી પાઉડર પી લીધો હતો.…
Trishul News Gujarati અમરેલીમાં 2 બાળકોએ રમતાં-રમતાં પી લીધો ઝેરી પાઉડર, માતાએ પણ ચાખતા ત્રણેયને…અમરેલી
મદદને બદલે મળી બદનામી: અમરેલીના સાવરકુંડલામાં વાવાઝોડાની સહાય મળશે તેવું કહીને ભાજપના પૂર્વ સરપંચે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ
અમરેલીના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે વાવાઝોડાને કારણે ખુબ જ નુકસાન અને તબાહી થઇ હતી. ગામના કેટલાય લોકોને આ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. ત્યારે…
Trishul News Gujarati મદદને બદલે મળી બદનામી: અમરેલીના સાવરકુંડલામાં વાવાઝોડાની સહાય મળશે તેવું કહીને ભાજપના પૂર્વ સરપંચે મહિલા સાથે આચર્યું દુષ્કર્મકાળ બનેલા ટ્રકે એક જ પરિવારના ત્રણ સભ્યોનો લીધો જીવ, પરિવારજનોએ હૈયુ હચમચાવી નાખતું આક્રંદ કર્યું
અમરેલી(ગુજરાત): લોકડાઉન બાદ અકસ્માતની સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે. આ દરમિયાન, અમરેલી જિલ્લાના રાજુલામાંથી આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. જાણવા મળ્યું છે…
Trishul News Gujarati કાળ બનેલા ટ્રકે એક જ પરિવારના ત્રણ સભ્યોનો લીધો જીવ, પરિવારજનોએ હૈયુ હચમચાવી નાખતું આક્રંદ કર્યુંગુજરાત પર વધુ એક સંકટ: મોટા ભાગના જળાશયો થયા ખાલીખમ, લોકોના જીવ ચોટયા તાળવે
ગુજરાત રાજ્યમાં આ વર્ષે ચોમાસું ભલે બહેલું આવી ગયું હોય પરંતુ આ વર્ષે રાજ્યમાં પાણીની ભારે કટોકટી સર્જાણી છે. તેની પાછળનું મુખ્ય કારણ રાજ્યમાં મોટાભાગના…
Trishul News Gujarati ગુજરાત પર વધુ એક સંકટ: મોટા ભાગના જળાશયો થયા ખાલીખમ, લોકોના જીવ ચોટયા તાળવેયુવાનોમાં ચડતો આમ આદમી પાર્ટીનો રંગ: હવે લગ્ન પ્રસંગમાં સાફો પહેરવાને બદલે ટોપી પહેરી લીધા ફેરા
સુરત શહેરમાં આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાની ચુંટણીમાં શાનદાર રીતે 27 સીટો જીતીને વિપક્ષ તરીકે બેઠી છે. વિપક્ષમાં આવ્યા બાદ આમ આદમી પાર્ટી ખુબ જ સક્રિય…
Trishul News Gujarati યુવાનોમાં ચડતો આમ આદમી પાર્ટીનો રંગ: હવે લગ્ન પ્રસંગમાં સાફો પહેરવાને બદલે ટોપી પહેરી લીધા ફેરાઅમરેલી-ધારી હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત- સાત લોકો…
અમરેલી(ગુજરાત): હાલમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહો છે. ગુજરાતમાંથી પણ અકસ્માતની ઘટનાઓ રોજે રોજ સામે આવી રહી છે. જેમાં અનેક લોકો પોતાના…
Trishul News Gujarati અમરેલી-ધારી હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત- સાત લોકો…અમરેલીમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાંથી મળ્યા લોઈલુહાણ હાલતમાં મૃતદેહ -જાણો રુવાડા ઉભા કરી દેતી ઘટના
તાજેતરમાં એક રુવાડા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે જેમાં અમરેલી જિલ્લાના લીલીયાના બવાડા ગામે વૃદ્ધ દંપતીની કરપીણ રીતે હત્યા કરવામાં આવી છે. જાણવા…
Trishul News Gujarati અમરેલીમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાંથી મળ્યા લોઈલુહાણ હાલતમાં મૃતદેહ -જાણો રુવાડા ઉભા કરી દેતી ઘટનાઅમરેલીના બાબુભાઈ જેમણે 10 હજાર કિલોમીટરની પગપાળા યાત્રા અને 12 જ્યોતિર્લીંગના દર્શન કરી પોતાના ઘરે પરત ફર્યા
અમરેલી જીલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરેલી જીલ્લાના કાગવદર ગામના રહેવાસી બાબુભાઈ ટાંક જેમણે 10 હજાર કિલોમીટરની પગપાળા યાત્રા અને 12 જ્યોતિર્લીંગના દર્શન…
Trishul News Gujarati અમરેલીના બાબુભાઈ જેમણે 10 હજાર કિલોમીટરની પગપાળા યાત્રા અને 12 જ્યોતિર્લીંગના દર્શન કરી પોતાના ઘરે પરત ફર્યા‘અમરેલીના બાપ’ બનવા નીકળેલા છત્રપાલ નું પોલીસે શું કર્યું? સરઘસ તો કાઢ્યું પણ પછી કોર્ટમાં…
અમરેલીના ગુરુદત્ત પેટ્રોલપંપના માલિકને ફોન કરી રૂપિયા 10 લાખની ખંડણી માંગી, પરિવાર ઉપર ફાયરિંગ કરવાની ધમકી આપનાર છત્રપાલ ચંદ્રકિશોરભાઈ વાળાને ગોંડલથી મોવિયા તરફ જવાના રસ્તેથી…
Trishul News Gujarati ‘અમરેલીના બાપ’ બનવા નીકળેલા છત્રપાલ નું પોલીસે શું કર્યું? સરઘસ તો કાઢ્યું પણ પછી કોર્ટમાં…દસ લાખ માંગીને અમરેલીના બાપ બનવા નીકળેલા છત્રપાલને પોલીસે પકડીને જમીન પર બેસાડ્યો
અમરેલી ગુરુદત્ત પેટ્રોલપંપના માલિકને ફોન કરી પ્રોટેક્શન માટે રૂ.૧૦ લાખની ખંડણી માંગી, પરિવાર ઉપર ફાયરિંગ કરવાની ધમકી આપનાર છત્રપાલ ચંદ્રકિશોરભાઈ વાળાને ગોંડલથી મોવિયા તરફ જવાના…
Trishul News Gujarati દસ લાખ માંગીને અમરેલીના બાપ બનવા નીકળેલા છત્રપાલને પોલીસે પકડીને જમીન પર બેસાડ્યોરેલ્વે ફાટક ન ખુલતા 20 મિનીટ એમ્બ્યુલન્સ અટવાઈ, ઘાયલ વ્યક્તિને સારવાર ન મળતા રસ્તામાં જ નીપજ્યું મોત
આજકાલ અકસ્માતના કિસ્સામાં સતત વધારો જોવા મળ્યો છે. મોટા ભાગના લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. આ દરમિયાન ફરીવાર એક અકસ્માત સર્જાયો છે…
Trishul News Gujarati રેલ્વે ફાટક ન ખુલતા 20 મિનીટ એમ્બ્યુલન્સ અટવાઈ, ઘાયલ વ્યક્તિને સારવાર ન મળતા રસ્તામાં જ નીપજ્યું મોત