દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે એટલે કે આજે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને મળ્યા અને મેન્ટર પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેમની નિમણૂકની જાહેરાત કરી. આ પછી…
Trishul News Gujarati શું ગરીબોના મસીહા સોનુ સૂદ આમ આદમી પાર્ટીમાં કરશે પ્રવેશ? અભિનેતાએ આપ્યો આ જવાબ- જાણો શું કહ્યુંઅરવિંદ કેજરીવાલ
દિલ્હીની કેજરીવાલ સરકાર બોર્ડર પર શહીદ થયેલા 6 સૈનિકો અને પોલીસ જવાનોના પરિવારને આપશે એક-એક કરોડ
દિલ્હી સરકારે 6 પરિવારોને પ્રત્યેક 1 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી છે. એક કરોડ રૂપિયાનું આ વળતર ફરજ દરમિયાન જીવ ગુમાવનારા છ લશ્કરી, પોલીસ અને…
Trishul News Gujarati દિલ્હીની કેજરીવાલ સરકાર બોર્ડર પર શહીદ થયેલા 6 સૈનિકો અને પોલીસ જવાનોના પરિવારને આપશે એક-એક કરોડએક ધારાસભ્યને ફોન કરીને કેજરીવાલે કરી દીધી એવી વાત કે, ગુજરાત કોંગ્રેસનાં અસ્તિત્વ પર શંકા થશે
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રદર્શનથી સુરત મનપામાં વિરોધ પક્ષ બનેલી આમ આદમી પાર્ટીની નજર હવે આગામી વિધાનસભા ચૂંટણી 2022 પર છે. ગુજરાત રાજ્યમાં આમ…
Trishul News Gujarati એક ધારાસભ્યને ફોન કરીને કેજરીવાલે કરી દીધી એવી વાત કે, ગુજરાત કોંગ્રેસનાં અસ્તિત્વ પર શંકા થશેAAP ની ઓફિસમાં ચોર ઘુસ્યા- જાણો કેજરીવાલના રાઈટ હેન્ડ ગણાતા કયા નેતાનું હાઈ સિક્યુરીટી છતાં ખિસ્સું કપાયું
મિશન-2022 વિધાન સભા ચુંટણી અંતર્ગત આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે આવ્યા છે.…
Trishul News Gujarati AAP ની ઓફિસમાં ચોર ઘુસ્યા- જાણો કેજરીવાલના રાઈટ હેન્ડ ગણાતા કયા નેતાનું હાઈ સિક્યુરીટી છતાં ખિસ્સું કપાયુંનીતિન પટેલના મતવિસ્તારમાં AAP ની ફૂંક ચાલી ગઈ- મોટી સંખ્યામાં યુવાવર્ગ જોડાયો કેજરીવાલની પાર્ટીમાં
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે એટલે કે 14 તારીખે ગુજરાતના અમદાવાદ શહેરમાં આવી રહ્યા છે. જ્યાં અમદવાદ પહોચીને તેઓ આમ આદમી પાર્ટીના સ્ટેટ કાર્યાલયનું ઉદઘાટન…
Trishul News Gujarati નીતિન પટેલના મતવિસ્તારમાં AAP ની ફૂંક ચાલી ગઈ- મોટી સંખ્યામાં યુવાવર્ગ જોડાયો કેજરીવાલની પાર્ટીમાંભાજપ વાળા AAP ના કોર્પોરેટરોને ખરીદવા ફોન કરે તો કેજરીવાલે પહેલો કોલ કોને કરવા કહ્યું- જાણો જલ્દી
સુરતના આમઆદમી પાર્ટીના 27 કોર્પોરેટરોને શુભેચ્છા આપવા પહોચેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ આજે સવારે વરાછા વિસ્તારની સોસાયટીમાં તમામ જીતેલા અને હારેલા ઉમેદવારોને શુભકામનાઓ આપી…
Trishul News Gujarati ભાજપ વાળા AAP ના કોર્પોરેટરોને ખરીદવા ફોન કરે તો કેજરીવાલે પહેલો કોલ કોને કરવા કહ્યું- જાણો જલ્દીલોકડાઉનમાં પણ સરકારનો વિરોધ કરવા નીકળેલા ભાજપ નેતાઓને દિલ્હી પોલીસે દબોચી લીધા
દિલ્હી:દિલ્હી ભાજપના નવનિયુક્ત વડા આદેશ કુમાર ગુપ્તા અને પાર્ટીના અન્ય નેતાઓ દિલ્હીની કેજરીવાલ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે. આ તમામને પોલીસે અટકાયતમાં લીધા હતા…
Trishul News Gujarati લોકડાઉનમાં પણ સરકારનો વિરોધ કરવા નીકળેલા ભાજપ નેતાઓને દિલ્હી પોલીસે દબોચી લીધા