Char Dham Yatra: આ વખતે પણ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની શરૂઆત સાથે જ શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો શરૂ થઈ ગયો છે. એક જ દિવસમાં 9 લોકોના મોત…
Trishul News Gujarati ગંગોત્રી યમુનોત્રી ધામમાં એક જ દિવસમાં 9 શ્રદ્ધાળુઓ મોત, નવ જ દિવસમાં મૃત્યુઆંક 29એ પહોંચ્યોઉત્તરાખંડ
દેહરાદુનમાં બે ઈકો અને અલ્ટો વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત; 3 લોકોના દર્દનાક મોત, 6 ઘાયલ- જુઓ કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો
Dehradun Accident: ઉત્તરાખંડમાં ફરી એકવાર દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. ડોઇવાલા(Dehradun Accident) નજીક કુઆંવાલામાં દાદેશ્વર મંદિર પાસે…
Trishul News Gujarati દેહરાદુનમાં બે ઈકો અને અલ્ટો વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત; 3 લોકોના દર્દનાક મોત, 6 ઘાયલ- જુઓ કંપારી છૂટી જાય તેવા દ્રશ્યોહલ્દવાની હિંસા: ઓફિસરોને જીવતા સળગાવવાનું કાવતરાંમાં 19 નામજોગ અને 5000 અજાણ્યા લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, પોલીસે શરુ કરી ધરપકડ
Haldwani Violence: ઉત્તરાખંડના હલ્દવાનીમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. રાજ્યના ADG કાયદો અને વ્યવસ્થા એપી અંશુમને માહિતી આપી છે કે હલ્દવાનીમાં(Haldwani Violence) સ્થિતિ…
Trishul News Gujarati હલ્દવાની હિંસા: ઓફિસરોને જીવતા સળગાવવાનું કાવતરાંમાં 19 નામજોગ અને 5000 અજાણ્યા લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, પોલીસે શરુ કરી ધરપકડહલ્દવાનીમાં ઓફિસરોને જીવતા સળગાવવાનું કાવતરું- 100 પોલીસકર્મી ઘાયલ અને 6ના મોત, કર્ફ્યૂ લાગુ દેખો ત્યાં ઠારનો આદેશ
Haldwani Violence: ગુરુવારે, ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીના બાનભૂલપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનેલા મદરેસા અને નમાઝના સ્થળ પર બુલડોઝરની કાર્યવાહી બાદ થયેલા હંગામામાં લગભગ 100 પોલીસકર્મીઓ…
Trishul News Gujarati હલ્દવાનીમાં ઓફિસરોને જીવતા સળગાવવાનું કાવતરું- 100 પોલીસકર્મી ઘાયલ અને 6ના મોત, કર્ફ્યૂ લાગુ દેખો ત્યાં ઠારનો આદેશમનાલીમાં ભારે હિમવર્ષા! ઉત્તરાખંડમાં સોળે કળાએ ખીલી પ્રકૃતિ, ચાર ફેબ્રુઆરી સુધી યલ્લો એલર્ટ જાહેર
Heavy snowfall in Manali: હિમાચલ પ્રદેશના પહાડોમાં હિમવર્ષાને કારણે લોકોના ચહેરા ચમકી ઉઠ્યા છે. તે જ સમયે, ઘણા વિસ્તારોમાં હિમવર્ષાના(Heavy snowfall in Manali) કારણે નુકસાનના…
Trishul News Gujarati મનાલીમાં ભારે હિમવર્ષા! ઉત્તરાખંડમાં સોળે કળાએ ખીલી પ્રકૃતિ, ચાર ફેબ્રુઆરી સુધી યલ્લો એલર્ટ જાહેરઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી થતાં અનેક લોકો દબાયા, 6 કામદારોના મોત
Brick kiln wall collapsed in Uttarakhand: ઉત્તરાખંડના રૂરકીમાં મંગળવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મેંગ્લોર કોતવાલીના લહાબોલી ગામમાં ઈંટોના ભઠ્ઠાની દિવાલ અચાનક ધરાશાયી( Brick…
Trishul News Gujarati ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી થતાં અનેક લોકો દબાયા, 6 કામદારોના મોતજોત જોતામાં જ તાશના પત્તાની જેમ ધરાશાયી થઇ હોટલ- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે
Hotel collapsed in Uttarakhand: ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. મંગળવારે સવારે રામપુર સ્થિત એક હોટલ…
Trishul News Gujarati જોત જોતામાં જ તાશના પત્તાની જેમ ધરાશાયી થઇ હોટલ- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશેNeem Karoli Baba: કૈંચી ધામમાં દેશ-વિદેશથી જામે છે ભક્તોનો મેળાવડો- એપલ અને ફેસબુકના માલિક પણ થઈ ગયા છે નતમસ્તક
Neem Karoli Baba: ઉત્તરાખંડ(Uttarakhand)ની મનોહર અને શાંતિપૂર્ણ ખીણોની વચ્ચે સ્થિત બાબા નીમ કરોલી સાથે સંકળાયેલ કૈંચી ધામ અવારનવાર સમાચારોમાં રહે છે. દરરોજ મોટી સંખ્યામાં દેશી અને…
Trishul News Gujarati Neem Karoli Baba: કૈંચી ધામમાં દેશ-વિદેશથી જામે છે ભક્તોનો મેળાવડો- એપલ અને ફેસબુકના માલિક પણ થઈ ગયા છે નતમસ્તકવાહન જોતાની સાથે જ વાઘે ગાડી પર મારી તરાપ અને પછી… -વિડીયો જોઇને બે ઘડી શ્વાસ થંભી જશે
Viral Video: સોશિયલ મીડિયા(Social media) પર એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને નેટીઝન્સ ગુસ્સે છે. વાયરલ ક્લિપમાં કેટલાક લોકો સફારી રાઈડની મજા લેતા જોવા…
Trishul News Gujarati વાહન જોતાની સાથે જ વાઘે ગાડી પર મારી તરાપ અને પછી… -વિડીયો જોઇને બે ઘડી શ્વાસ થંભી જશેKedarnath Dham 2023: ભારે હિમ વર્ષા વચ્ચે ખુલ્યા દ્વાર, હજારો શ્રદ્ધાળુઓની જયજયકારથી ગુંજી ઉઠ્યું બદ્રીનાથ ધામ
બદ્રીનાથ ધામ(Badrinath Dham): કેદારનાથ ધામ(Kedarnath Dham)ના દરવાજા અઠવાડિયાની શરૂઆતમાં જ ખોલવામાં આવ્યા હતા અને હવે બદ્રીનાથ ધામ(Badrinath Dham)ના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. છેલ્લા…
Trishul News Gujarati Kedarnath Dham 2023: ભારે હિમ વર્ષા વચ્ચે ખુલ્યા દ્વાર, હજારો શ્રદ્ધાળુઓની જયજયકારથી ગુંજી ઉઠ્યું બદ્રીનાથ ધામહિમાલયના પહાડો સર કરવા છે? તો વાંચો ધવલ પટેલની કલમે ઉત્તરાખંડના કુમાઉ પ્રવાસન સ્વાનુભવો: ભાગ 5
નામ: ધવલ પટેલ કુમાઉ યાત્રા ભાગ- 5: આશા રાખું કે તમારે વધુ રાહ જોવી નહિ પડી હોય. છેલ્લા એપિસોડમાં જણાવ્યા મુજબ અમે તલ્લી માતાજીના મંદિર દર્શન…
Trishul News Gujarati હિમાલયના પહાડો સર કરવા છે? તો વાંચો ધવલ પટેલની કલમે ઉત્તરાખંડના કુમાઉ પ્રવાસન સ્વાનુભવો: ભાગ 5હિમાલયના પહાડો સર કરવા છે? તો વાંચો ધવલ પટેલની કલમે ઉત્તરાખંડના કુમાઉ પ્રવાસન સ્વાનુભવો: ભાગ 4
નામ: ધવલ પટેલ કુમાઉ યાત્રા ભાગ- 4: આશા રાખું કે તમારે વધારે રાહ જોવી નહિ પડી હોય.તો ચાલો આપણે આગળ શું થયું તે જાણીએ. છેલ્લા ભાગમાં…
Trishul News Gujarati હિમાલયના પહાડો સર કરવા છે? તો વાંચો ધવલ પટેલની કલમે ઉત્તરાખંડના કુમાઉ પ્રવાસન સ્વાનુભવો: ભાગ 4