સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં બળાત્કારના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતના લાલગેટમાં રહેતા યુવકે સ્થાનિક વિસ્તારમાં રહેતી માનસિક બીમાર યુવતીને રમકડાના ગોડાઉનમાં લઇ જઇને…
Trishul News Gujarati News સુરતમાં ફરી એક યુવતીની ઈજ્જત લુંટાઈ: યુવકે માનસિક રીતે બીમાર યુવતી પર દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતીગુજરાત
રાજકોટમાં વીજળી ત્રાટક્યાનાં ભયંકર દ્રશ્યો કેમેરામાં થયા કેદ- આ વિડીયો જોઇને હચમચી જશો
રાજ્યના રાજકોટ શહેરમાંથી ચમત્કારિક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં ગઇકાલે અતિભારે વરસાદ ખાબકતાં મેઘતાંડવે લોકોને ડરાવી મુક્યા હતા. અડધા કલાક સુધી મેઘરાજાએ રાજકોટને…
Trishul News Gujarati News રાજકોટમાં વીજળી ત્રાટક્યાનાં ભયંકર દ્રશ્યો કેમેરામાં થયા કેદ- આ વિડીયો જોઇને હચમચી જશોસુરતમાં વિશ્વના સૌથી મોંઘા શ્રીગણેશજીની ભવ્યાતિભવ્ય રીતે થઈ સ્થાપના- કિંમત જાણીને દંગ રહી જશો
આજના દિવસથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ચુકી છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ગણેશ ભક્તો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. આજથી…
Trishul News Gujarati News સુરતમાં વિશ્વના સૌથી મોંઘા શ્રીગણેશજીની ભવ્યાતિભવ્ય રીતે થઈ સ્થાપના- કિંમત જાણીને દંગ રહી જશોપાટીદાર સમાજની એકતાનાં પ્રતિક સમાન ‘સરદારધામ’ નું આવતીકાલે PM મોદી કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ
હાલમાં રાજ્યના પટેલ સમાજ માટે એક ગર્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આવલે SP રિંગ રોડ પર વૈષ્ણવદેવી સર્કલ નજીક ‘વિશ્વ પાટીદાર સમાજ’ “સરદારધામ”નું અંદાજે…
Trishul News Gujarati News પાટીદાર સમાજની એકતાનાં પ્રતિક સમાન ‘સરદારધામ’ નું આવતીકાલે PM મોદી કરશે વર્ચ્યુઅલ લોકાર્પણરાજકોટમાં બે માસૂમોને નોંધારા મુકીને માતાએ ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી લીધી
આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં…
Trishul News Gujarati News રાજકોટમાં બે માસૂમોને નોંધારા મુકીને માતાએ ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી લીધીજે શાળાએ સરદાર સાહેબ ભણ્યા, તે હવે બંધ થવાને આરે- કારણ છે ચોંકાવનારૂ
વડોદરા(ગુજરાત): સરદાર વલ્લભભાઈ પટેલ જે સ્કૂલમાં ભણ્યા છે અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવેલી એક્સપરિમેન્ટલ સ્કૂલને બંધ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સ્કૂલમાં વર્ષોથી ચાલતા…
Trishul News Gujarati News જે શાળાએ સરદાર સાહેબ ભણ્યા, તે હવે બંધ થવાને આરે- કારણ છે ચોંકાવનારૂ2 વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયો સ્ક્રૂનો અણીદાર ભાગ, તબીબોએ સફળ સર્જરી કરી બચાવ્યો જીવ
અમદાવાદ(ગુજરાત): હાલમાં રાજ્યમાંથી માતા-પિતા માટે ચેતવણીરૂપ એવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા અને સુથાર કામ કરતા રામકલાલ ચૌહાણનો ૨ વર્ષનો બાળક…
Trishul News Gujarati News 2 વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયો સ્ક્રૂનો અણીદાર ભાગ, તબીબોએ સફળ સર્જરી કરી બચાવ્યો જીવબે મહિલાએ એવી જગ્યાએ ૬ કિલો ગાંજો છુપાવ્યો હતો કે, જોઇને શર્મસાર થઇ પોલીસ
વડોદરા(ગુજરાત): બુધવારે વડોદરા જિલ્લા એસઓજી પોલીસે કરજણ ટોલનાકા નજીક ચાલતા જતી 2 શંકાસ્પદ મહિલાઓને રોકીને તેની તપાસ કરતા ચોકાવનારી જગ્યાએથી 6 કિલો 143 ગ્રામ ગાંજાના…
Trishul News Gujarati News બે મહિલાએ એવી જગ્યાએ ૬ કિલો ગાંજો છુપાવ્યો હતો કે, જોઇને શર્મસાર થઇ પોલીસઅસામાજિક તત્વોએ માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી આધેડની કરી હત્યા- જાણો કયાની છે આ ચકચારી ઘટના
આટકોટ(ગુજરાત): હાલમાં વધી રહેલી હત્યાની ઘટના દરમિયાન ફરીવાર એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં આટકોટ ગઢની પાછળ હનુમાનજી મંદિરની બાજુમાં આવેલી પાદરડી વાડી તરીકે…
Trishul News Gujarati News અસામાજિક તત્વોએ માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી આધેડની કરી હત્યા- જાણો કયાની છે આ ચકચારી ઘટનાઅમેરિકન તબીબો ન કરી શક્યાએ સુરતના તબીબોએ કરી બતાવ્યું- ૧૨ વર્ષ જૂની મૂત્રાશય બ્લોકેજની સમસ્યાથી પીડાતી અમેરિકન મહિલાની અપાવ્યો છૂટકારો
સુરત(ગુજરાત): 12 વર્ષથી અમેરિકાના ન્યુજર્સીની 37 વર્ષીય મહિલાને પેશાબના બ્લોકેજની જૂની બિમારીથી પીડાઈ રહી હતી. આ મહીલા સામાન્ય વ્યક્તિની જેમ મૂત્રસ્ત્રાવ કરી શકતી ન હતી.…
Trishul News Gujarati News અમેરિકન તબીબો ન કરી શક્યાએ સુરતના તબીબોએ કરી બતાવ્યું- ૧૨ વર્ષ જૂની મૂત્રાશય બ્લોકેજની સમસ્યાથી પીડાતી અમેરિકન મહિલાની અપાવ્યો છૂટકારોસ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ૨૦ ફૂટ સુધી ઢસડાઈ- CCTV કેદ થઈ ઘટના
અતિભારે વરસાદને કારણે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે ઘણીવાર માર્ગ પલળેલા હોવાને લીધે કાર અથવા તો કોઈ ભારે વાહેન સ્લીપ…
Trishul News Gujarati News સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ૨૦ ફૂટ સુધી ઢસડાઈ- CCTV કેદ થઈ ઘટનાહાઈવે પર ટેન્કરની અડફેટે આવી જતા બે જુવાનજોધ યુવાનોના ઘટનાસ્થળે જ ઉડી ગયા પ્રાણપંખીડા
સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાય પરિવારો નિરાધાર બન્યા છે. આની સાથે કોઈને…
Trishul News Gujarati News હાઈવે પર ટેન્કરની અડફેટે આવી જતા બે જુવાનજોધ યુવાનોના ઘટનાસ્થળે જ ઉડી ગયા પ્રાણપંખીડા