ગુજરાત(gujarat): હાલ સક્રિય થયેલા ગુલાબ વાવાઝોડા(Cyclone Gulab)ને કારણે રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમગ્ર…
Trishul News Gujarati News ગુલાબ વાવાઝોડાની ગુજરાતમાં અસર: રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, 20 જિલ્લામાં આજે યેલો એલર્ટગુલાબ વાવાઝોડું
સૌરાષ્ટ્રમાં જળબંબાકાર: ગોંડલ નદી પર પાણીના વહેણમાં તણાયો છકડો- ચાલકને થયા યમરાજના દર્શન
રાજકોટ(ગુજરાત): સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. તે દરમિયાન રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેને કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાયા…
Trishul News Gujarati News સૌરાષ્ટ્રમાં જળબંબાકાર: ગોંડલ નદી પર પાણીના વહેણમાં તણાયો છકડો- ચાલકને થયા યમરાજના દર્શનઅમદાવાદના રેલવે અંડરબ્રિજમાં ભરાયેલા વરસાદી પાણીએ લીધો યુવકનો જીવ, AMCની કામગીરી પર અનેક સવાલો
અમદાવાદ(ગુજરાત): હાલમાં ફરીવાર ગુલાબ વાવાઝોડુ(Cyclone Gulab) સક્રિય થયું છે. ત્યારે અમદાવાદ(Ahmedabad)માં આજે સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. નોકરીધંધે જતા લોકોને વરસાદને કારણે…
Trishul News Gujarati News અમદાવાદના રેલવે અંડરબ્રિજમાં ભરાયેલા વરસાદી પાણીએ લીધો યુવકનો જીવ, AMCની કામગીરી પર અનેક સવાલોસાઇક્લોનિક સર્ક્યુલેશને કારણે આવનારા 48 કલાકમાં 40થી 60 કિમીની ગતિ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમદાવાદ(ગુજરાત): ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં ગુલાબ વાવાઝોડું(Rose hurricane) બંગાળની ખાડી(Bay of Bengal)થી મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર(North-western region of Madhya Pradesh) તરફ આગળ વધી…
Trishul News Gujarati News સાઇક્લોનિક સર્ક્યુલેશને કારણે આવનારા 48 કલાકમાં 40થી 60 કિમીની ગતિ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહીતાઉતે બાદ મંડરાઈ રહ્યો છે ‘ગુલાબ’ વાવાઝોડાનો ખતરો, આગામી 12 કલાક ભૂકા કાઢીને વરસશે વરસાદ- ગુજરાતમાં કેવી છે અસર?
ભારતનાં ફરી એક વખત વાવાઝોડા(Storm)નો ખતરો મંડરાઈ રહ્યો છે. આગામી થોડાક જ કલાકોમાં ચક્રવાત ગુલાબ વાવાઝોડા(Gulab Storm)માં ફેરવાઇ શકે છે જે માટે હાઈ અલર્ટ જાહેર(High…
Trishul News Gujarati News તાઉતે બાદ મંડરાઈ રહ્યો છે ‘ગુલાબ’ વાવાઝોડાનો ખતરો, આગામી 12 કલાક ભૂકા કાઢીને વરસશે વરસાદ- ગુજરાતમાં કેવી છે અસર?