ઝિમ્બાબ્વેએ ગુરુવારે પર્થમાં તેમના ગ્રુપ 2 મુકાબલામાં પાકિસ્તાન હરાવીને આંચકો આપ્યો હતો કારણ કે મેન ઇન ગ્રીન લો સ્કોરિંગ મેચમાં 1 રનથી હારી ગયું હતું.…
Trishul News Gujarati સાવ મામુલી ટીમ સામે હાર્યુ પાકિસ્તાન- ભારત સામે હારીને ટીવી તો તોડી નાખ્યા હવે પાકિસ્તાનીઓ શું તોડશે?પાકિસ્તાન
વિશ્વની મહાસત્તા એ કહ્યું- ‘પાકિસ્તાન દુનિયાનો સૌથી ખતરનાક દેશ’ આવું કેમ કહ્યું… જાણી તમે પણ ચોંકી ઉઠશો
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને (US President Joe Biden) પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- મને લાગે છે કે કદાચ દુનિયાના સૌથી ખતરનાક દેશોમાંથી…
Trishul News Gujarati વિશ્વની મહાસત્તા એ કહ્યું- ‘પાકિસ્તાન દુનિયાનો સૌથી ખતરનાક દેશ’ આવું કેમ કહ્યું… જાણી તમે પણ ચોંકી ઉઠશોપાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચારનું શસ્ત્ર બન્યો ઇશનિંદા કાયદો, 2021માં જ 585ની ધરપકડ
પાકિસ્તાન હ્યુમન રાઈટ્સ અનુસાર, માત્ર 2021માં જ દેશભરમાં 585 લોકોની ઇશનિંદા Ishninda ના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, ધાર્મિક આધાર પર ધાર્મિક…
Trishul News Gujarati પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચારનું શસ્ત્ર બન્યો ઇશનિંદા કાયદો, 2021માં જ 585ની ધરપકડએક સાથે 400થી વધારે લોકોએ હેવાનિયતની તમામ હદો પાર કરીને જાહેરમાં જ છોકરીના કપડા ફાડીને કર્યું એવું કે…- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે
સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…
Trishul News Gujarati એક સાથે 400થી વધારે લોકોએ હેવાનિયતની તમામ હદો પાર કરીને જાહેરમાં જ છોકરીના કપડા ફાડીને કર્યું એવું કે…- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશેપતિએ પાર કરી ક્રૂરતાની તમામ હદો- પત્નીની હત્યા કરી બાળકો સામે લાશને ગરમ પાણીમાં ઉકાળી
પાકિસ્તાન (Pakistan) ના સિંધ પ્રાંતમાંથી ક્રૂરતાની હદ વટાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં એક વ્યક્તિએ પહેલા પોતાની પત્નીનું મોઢું ઓશીકાથી દબાવી મોતને ઘાટ…
Trishul News Gujarati પતિએ પાર કરી ક્રૂરતાની તમામ હદો- પત્નીની હત્યા કરી બાળકો સામે લાશને ગરમ પાણીમાં ઉકાળીજનતા પર સવાર મોંઘવારીનો માર: અહિયાં પેટ્રોલના ભાવમાં એક સાથે વધારો થતા 250 પ્રતિ લીટર પહોંચી ગઈ કિંમત
પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તા ઈસ્માઈલે કહ્યું કે, સરકાર હવે વધુ સબસિડી સહન કરવાની સ્થિતિમાં નથી. પાકિસ્તાન સરકારે 6 બિલિયન ડોલરના અટવાયેલા બેલઆઉટ પેકેજને શરૂ કરવા…
Trishul News Gujarati જનતા પર સવાર મોંઘવારીનો માર: અહિયાં પેટ્રોલના ભાવમાં એક સાથે વધારો થતા 250 પ્રતિ લીટર પહોંચી ગઈ કિંમતBIG BREAKING: અહિયાં આવ્યો અત્યાર સુધીનો સૌથી ભયંકર 6.1ની તીવ્રતાનો ભૂકંપ- 130 લોકોનાં મોત
ભારત(India)ના પડોશી દેશો અફઘાનિસ્તાન(Afghanistan) અને પાકિસ્તાન(Pakistan)ની ધરતી ભૂકંપના આંચકાથી હચમચી ગઈ છે. રિક્ટર સ્કેલ(Richter scale) પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી છે. આ ભૂકંપના કારણે…
Trishul News Gujarati BIG BREAKING: અહિયાં આવ્યો અત્યાર સુધીનો સૌથી ભયંકર 6.1ની તીવ્રતાનો ભૂકંપ- 130 લોકોનાં મોતઇતિહાસનો સૌથી મોટો વધારો- રાતોરાત જ એક સાથે 30 રૂપિયા પેટ્રોલ-ડીઝલ થયું મોંઘુ
ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન(Pakistan)માં ગુરુવારે રાત્રે 12 વાગ્યાની સાથે જ પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં વધારો થયો હતો. આ સાથે કેરોસીન તેલના ભાવમાં પણ વધારો થયો છે. મીડિયા…
Trishul News Gujarati ઇતિહાસનો સૌથી મોટો વધારો- રાતોરાત જ એક સાથે 30 રૂપિયા પેટ્રોલ-ડીઝલ થયું મોંઘુભડકે બળી રહ્યું છે પાકિસ્તાન! હજારો લોકોની ફોજ લઇ રાજધાની પહોચ્યા ઇમરાન ખાન
પાકિસ્તાન(Pakistan)માં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન(Imran Khan)ની સ્વતંત્રતા કૂચને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદ(Islamabad)ને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.…
Trishul News Gujarati ભડકે બળી રહ્યું છે પાકિસ્તાન! હજારો લોકોની ફોજ લઇ રાજધાની પહોચ્યા ઇમરાન ખાનજુઓ કેવી રીતે પ્રેમના ખોટા નાટક કરી ભારતીય જવાનોને ફસાવે છે જાસૂસીનો નાપાક એજન્ડા ‘પાકિસ્તાન’
ભારતીય સેનાના ગનર પ્રદીપે(Pradeep) પાકિસ્તાની મહિલા એજન્ટની હનીટ્રેપમાં ફસાયેલી પોકરણ(Pokran)માં મિસાઈલ પરીક્ષણના વીડિયો સહિત ઘણી ગુપ્ત માહિતી, વીડિયો અને ફોટા પાકિસ્તાની ગુપ્તચર એજન્ટને(Agent) આપ્યા છે.…
Trishul News Gujarati જુઓ કેવી રીતે પ્રેમના ખોટા નાટક કરી ભારતીય જવાનોને ફસાવે છે જાસૂસીનો નાપાક એજન્ડા ‘પાકિસ્તાન’દુનિયા સામે ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પાકિસ્તાન- વાંચો હવે શું કાંડ કર્યા
ભારત(India) વિરુદ્ધ પાકિસ્તાન(Pakistan)નું વધુ એક કૃત્ય દુનિયાની સામે આવ્યું છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન ભારતને બદનામ કરવા માટે સતત કાવતરાં કરી રહ્યું…
Trishul News Gujarati દુનિયા સામે ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પાકિસ્તાન- વાંચો હવે શું કાંડ કર્યા‘ગલતી સે મિસ્ટેક હો ગઈ!’ ઇન્ડિયન આર્મીની મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી- તો ભારતે જાણો શું કહ્યું?
ભારત-પાકિસ્તાન(India-Pakistan): ભારતીય રક્ષા મંત્રાલયે(Ministry of Defense of India) સ્વીકાર્યું છે કે, 9 માર્ચે એક ભારતીય મિસાઈલ(Indian missiles) પાકિસ્તાની ક્ષેત્રમાં 124 કિમી અંદર પડી હતી. રક્ષા…
Trishul News Gujarati ‘ગલતી સે મિસ્ટેક હો ગઈ!’ ઇન્ડિયન આર્મીની મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી- તો ભારતે જાણો શું કહ્યું?