Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન પહેલા આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરીમાં પોલીસે એક ટેમ્પોમાંથી 7 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ટેમ્પોમાં મોટી માત્રામાં…
Trishul News Gujarati ‘ટેમ્પો પલટ્યો અને રસ્તા પર વિખેરાયાં કરોડો રૂપિયા’; ચૂંટણી ટાણે વધુ એક નોટોનો પહાડ- જુઓ વિડીયોલોકસભા ચૂંટણી 2024
ત્રીજા તબક્કામાં લગભગ 65% મતદાન: આસામમાં સૌથી વધુ અને UPમાં સૌથી ઓછું; જાણો કયા રાજ્યમાં કેટલું મતદાન થયું?
Lok Sabha Third Phase Voting: લોકસભા ચૂંટણી માટે 93 બેઠકો પરનું ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના…
Trishul News Gujarati ત્રીજા તબક્કામાં લગભગ 65% મતદાન: આસામમાં સૌથી વધુ અને UPમાં સૌથી ઓછું; જાણો કયા રાજ્યમાં કેટલું મતદાન થયું?ગુજરાતમાં થઇ રહી છે મતદાનની તડામાર તૈયારીઓ: ચુસ્ત બંદોબસ્ત તો EVMની ફાળવણી, જાણો ક્યાં છે કેવો માહોલ
Lok Sabha Elections 2024: છેલ્લા ઘણા સમયથી લોકસભાની ચૂંટણીની રાહ જોવાતી હતી તે ચૂંટણી હવે આવી ગઈ છે ત્યારે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી…
Trishul News Gujarati ગુજરાતમાં થઇ રહી છે મતદાનની તડામાર તૈયારીઓ: ચુસ્ત બંદોબસ્ત તો EVMની ફાળવણી, જાણો ક્યાં છે કેવો માહોલમહિનાના પહેલા જ દિવસે રાહતના સમાચાર: LPG સિલિન્ડરના ભાવમાં થયો મોટો ઘટાડો- જાણી લો નવો ભાવ
LPG Cylinder Price reduced: મે મહિનાની શરૂઆત રાહતના સમાચાર સામે આવી રહ્યા છે અને આ રાહત મોંઘવારીને લાગતા છે. વાસ્તવમાં, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા…
Trishul News Gujarati મહિનાના પહેલા જ દિવસે રાહતના સમાચાર: LPG સિલિન્ડરના ભાવમાં થયો મોટો ઘટાડો- જાણી લો નવો ભાવજ્યાંથી ભાજપ સામે આંદોલન શરુ કર્યું હતું ત્યાં જ અલ્પેશ કથીરિયાએ ભાજપમાં પુનઃપ્રવેશ કર્યો
Alpesh Kathiria joined BJP: પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલની સાથે રહેતા યુવા નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા કાલે ભાજપમાં જોડાઈ ગયા છે. સુરતમાં વરાછા…
Trishul News Gujarati જ્યાંથી ભાજપ સામે આંદોલન શરુ કર્યું હતું ત્યાં જ અલ્પેશ કથીરિયાએ ભાજપમાં પુનઃપ્રવેશ કર્યોસુરત | કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો? જાણો સમગ્ર ઘટના
Lok Sabha Election 2024: સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ કલેક્ટર કચેરીમાં કરેલી એફિડેવિટ બાદ સુરતના રાજકારણમાં ધમાસાણ મચી ગયું છે. કુંભાણીની ઉમેદવારી…
Trishul News Gujarati સુરત | કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો? જાણો સમગ્ર ઘટનામણિપુરમાં મતદાનના દિવસે ફાટી નીકળી હિંસા; મતદાન મથક પર ફાયરિંગ થયું અને તોડી નાખ્યું EVM- જુઓ વિડીયો
Manipur Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મણિપુરમાં એક મતદાન કેન્દ્ર પર ફાયરિંગ થયું હતું જેમાં 3 લોકો ઘાયલ થયા હતા.…
Trishul News Gujarati મણિપુરમાં મતદાનના દિવસે ફાટી નીકળી હિંસા; મતદાન મથક પર ફાયરિંગ થયું અને તોડી નાખ્યું EVM- જુઓ વિડીયોક્ષત્રિય સમાજ જેનો વિરોધ કરી રહ્યા છે, ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પાસે છે એટલી મિલકત કે, જાણીને તમે દંગ રહી જશો…
Parshottam Rupala Sampati: લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. આ વચ્ચે…
Trishul News Gujarati ક્ષત્રિય સમાજ જેનો વિરોધ કરી રહ્યા છે, ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પાસે છે એટલી મિલકત કે, જાણીને તમે દંગ રહી જશો…અહેમદ પટેલના ખાસ મનાતા કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તાએ ધારણ કર્યો કેસરિયો- 25 દિવસમાં જ ભાજપમાં જોડાયા
Rohan Gupta Join BJP: લોકસભા ચૂંટણી-2024 પહેલા કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. લગભગ દરરોજ કોઈને કોઈ નેતા કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોમાં જોડાઈ રહ્યા છે.ત્યારે…
Trishul News Gujarati અહેમદ પટેલના ખાસ મનાતા કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તાએ ધારણ કર્યો કેસરિયો- 25 દિવસમાં જ ભાજપમાં જોડાયાઆ વર્ષે માત્ર 20 જ દિવસમાં બોર્ડની પરીક્ષાનું પરિણામ થશે જાહેર: એપ્રિલના અંત સુધીમાં આવશે ધો.10-12નું રિઝલ્ટ, જાણો વિગતે
Board Exam Results 2024: ગુજરાતમાં આ વર્ષે લેવાનાર બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે.ધોરણ 10-12ની બોર્ડના પરિણામ(Board Exam Results 2024) જાહેર થશે. પરિણામ વહેલા…
Trishul News Gujarati આ વર્ષે માત્ર 20 જ દિવસમાં બોર્ડની પરીક્ષાનું પરિણામ થશે જાહેર: એપ્રિલના અંત સુધીમાં આવશે ધો.10-12નું રિઝલ્ટ, જાણો વિગતેચૂંટણી આવી રહી છે… આ તારીખ સુધીમાં મતદાર યાદીમાં નોંધાશે નામ; જાણો નોંધણી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની તૈયારીઓ ભારે જોરશોરમાં ચાલી રહી છે.18 વર્ષથી ઉપરના લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.ત્યારે ચૂંટણી પંચ દ્વારા 9મી…
Trishul News Gujarati ચૂંટણી આવી રહી છે… આ તારીખ સુધીમાં મતદાર યાદીમાં નોંધાશે નામ; જાણો નોંધણી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસચૂંટણી પહેલા જ ગુજરાત–મધ્યપ્રદેશ બોર્ડર પર, ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી ઝડપાઇ બિનવારસી હાલતમાં રોકડ અને ચાંદી
Madhya Pradesh news: મધ્યપ્રદેશ બોર્ડર ઉપરથી એક કરોડથી વધુ રોકડ અને ચાંદીનો જથ્થો પકડાયો છે. પીટોલ બોર્ડર ઉપરથી ઇન્દોરથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાથી બીન વારસી હાલતમા…
Trishul News Gujarati ચૂંટણી પહેલા જ ગુજરાત–મધ્યપ્રદેશ બોર્ડર પર, ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી ઝડપાઇ બિનવારસી હાલતમાં રોકડ અને ચાંદી