ગુજરાત: ત્રણ નંબરનુ ખતરાનું સિગ્નલ જુનાગઢ માંગરોળ બંદરે લગાવવામાં આવ્યું છે. દિવસે માંગરોળ પંથકમાં કાળા ડીબાંગ વાદળો સાથે અંધારપટ જેવો માહોલ જોવા મળ્યો છે. દરિયાઇ…
Trishul News Gujarati ગુજરાતના આ વિસ્તારોમાં ધોળા દિવસે છવાયો ચારેબાજુ અંધકાર- અપાયું ત્રણ નંબરનું ખતરાનું સિગ્નલવરસાદ
અષાઢી બીજે રાજ્યમાં મેઘરાજાએ મન મુકીને વરસાવ્યો વરસાદ- ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ
ગુજરાત: આજે અષાઢી મહેર રાજ્યના ઘણા જીલ્લાઓમાં વરસી રહ્યો હતો. આજે મેઘ મહેર કેટલાય તાલુકામાં થઈ હતી. રાજ્યના જુનાગઢ, માગરોળ, થરાદ સહિતના જીલ્લોમાં ભારે વરસાદ વરસ્યો…
Trishul News Gujarati અષાઢી બીજે રાજ્યમાં મેઘરાજાએ મન મુકીને વરસાવ્યો વરસાદ- ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલહવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: આગામી સમયમાં આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના અને ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે…
Trishul News Gujarati હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: આગામી સમયમાં આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશેઅંબાલાલ પટેલે કરી મોટી આગાહી: હજુ અગામી આ તારીખ સુધી ગુજરાત આ વિસ્તારોમાં વરસાદ
પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં વરસાદ નો પ્રવેશ થઇ ચૂક્યો છે. ગુરુવારથી રાજ્યમાં કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ મન મૂકીને વરસી રહ્યો…
Trishul News Gujarati અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: હજુ અગામી આ તારીખ સુધી ગુજરાત આ વિસ્તારોમાં વરસાદગુજરાતમાં વરસાદે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડયો, જુઓ કયાં કેટલો વરસાદ પડ્યો
ગુજરાતમાં શનિવારે સવારે 6 વાગ્યા સુધીના વરસાદી માહોલ બન્યો હતો. ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં મોડી રાત્રે અનેક જગ્યાએ વરસાદ…
Trishul News Gujarati ગુજરાતમાં વરસાદે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડયો, જુઓ કયાં કેટલો વરસાદ પડ્યોઅંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં વીજળીના કડાકા સાથે આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે…
Trishul News Gujarati અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં વીજળીના કડાકા સાથે આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદપહેલા વરસાદમાં જ રોડમાં ખાડા પડતા ગુજરાતીઓને દેખાયો “ગાંડો વિકાસ” જુઓ વિડીયો
ગુજરાતમાં છેલ્લા 7 દિવસથી ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. અમદાવાદ, સુરત, અરવલ્લી, ડભોઈ, જુનાગઢ અને રાજકોટ જેવા શહેરોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે.…
Trishul News Gujarati પહેલા વરસાદમાં જ રોડમાં ખાડા પડતા ગુજરાતીઓને દેખાયો “ગાંડો વિકાસ” જુઓ વિડીયોસુરતથી આટલા જ કિમી દૂર છે વાવઝોડું, ગુજરાતના આ શહેરોમાં વાવાઝોડાથી સર્જાશે મોટી તબાહી?
કેરળ પાસેના અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેસરમાં ફેરવાઇ જતાં તે આગળ જતાં ડિપ્રેશન તથા ડિપડિપ્રેશનમાં એટલે કે વાવાઝોડાંમાં ફેરવાય તેવી શક્યતા હવામાન વિભાગે…
Trishul News Gujarati સુરતથી આટલા જ કિમી દૂર છે વાવઝોડું, ગુજરાતના આ શહેરોમાં વાવાઝોડાથી સર્જાશે મોટી તબાહી?ખેડૂતો માટે ખુશીના સમાચાર- મેઘરાજા આ તારીખે તમારા ખેતરોમાં કરશે પધરામણી
ગુજરાતના ખેડૂતો અને રહીશો માટે આકરી ગરમીમાં રાહતના સમાચાર આવી રહ્યા છે. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. મુંબઇમાં…
Trishul News Gujarati ખેડૂતો માટે ખુશીના સમાચાર- મેઘરાજા આ તારીખે તમારા ખેતરોમાં કરશે પધરામણીહવામાન વિભાગની આગાહી: આવનારા સમયમાં ગુજરાતના આ ભાગમાં હશે ભારે વરસાદ- જાણો અહીં
એક તરફ કોરોના વાયરસ સમગ્ર રાજ્યમાં કાળો કહેર મચાવી રહ્યો છે, અને આતરફ ભારે વાવાઝોડું, વરસાદ, ભૂકંપ જેવી કુદરતી આફતો પણ વિશ્વને ડરાવી રહી છે.…
Trishul News Gujarati હવામાન વિભાગની આગાહી: આવનારા સમયમાં ગુજરાતના આ ભાગમાં હશે ભારે વરસાદ- જાણો અહીંસુરતમાં સરકારી વીજ કંપનીઓના ધાંધિયાને કારણે માતા- પુત્રનું મોત- જાણો સમગ્ર ઘટનાક્રમ
દક્ષિણ ગુજરાત વીજ કંપની એટલે કે DGVCL ગુજરાત સરકારની સૌથી બેદરકાર કંપનીઓ માની એક છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની બેદરકારીને લીધે હજુ થોડા સમય પહેલાં…
Trishul News Gujarati સુરતમાં સરકારી વીજ કંપનીઓના ધાંધિયાને કારણે માતા- પુત્રનું મોત- જાણો સમગ્ર ઘટનાક્રમઆગામી 48 કલાક માં ગુજરાતના આ શહેરોમાં થશે મેઘરાજાની ધોમ કૃપા, જાણો વિગતે
હાલમાં ગુજરાતના અમુક શહેરોમાં વરસાદી માહોલ જામી ગયો છે. હાલમાં વડોદરામાં 3 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. અને હવામાન આગાહી અનુસાર આગામી 48 કલાકમાં…
Trishul News Gujarati આગામી 48 કલાક માં ગુજરાતના આ શહેરોમાં થશે મેઘરાજાની ધોમ કૃપા, જાણો વિગતે