Vadtal Swaminarayan Mandir: વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવાદમાં આવતા ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં હરિભક્તો મંદિરમાં પહોંચ્યા છે. મુંબઈ અને સમગ્ર ગુજરાતમાંથી હરિભક્તો…
Trishul News Gujarati ‘નરાધમ સાધુને ભગાવો – ધર્મને બચાવો’ના સૂત્રોચ્ચાર સાથે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોનો ઉગ્ર વિરોધવિરોધ
દેવાયત ખવડ સામે લોકોનો ઉગ્ર વિરોધ- આ સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું… -જુઓ વિડીયો
ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar)ના ધ્રાંગધ્રા(Dhrangdhra) તાલુકાના એંજાર અને કોંઢ ગામે લોક કલાકાર અને સાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad)ની તસવીરને સળગાવીને વિરોધ નોંધવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં…
Trishul News Gujarati દેવાયત ખવડ સામે લોકોનો ઉગ્ર વિરોધ- આ સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું… -જુઓ વિડીયોજાણો એવું તો શું થયું કે, અમરેલીમાં ભાજપના ઉમેદવારને સભા અધૂરી છોડીને ભાગવુ પડ્યું- જુઓ વિડીયો
ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી આવે એટલે નેતાઓ વોટ માંગવા માટે આવી જાય છે.…
Trishul News Gujarati જાણો એવું તો શું થયું કે, અમરેલીમાં ભાજપના ઉમેદવારને સભા અધૂરી છોડીને ભાગવુ પડ્યું- જુઓ વિડીયોભાજપમાં એન્ટ્રી લીધી ત્યાં શરુ થયો વિરોધ- જાણો કઈ જગ્યાએ હાર્દિકના પૂતળાને કેસરી કપડા પહેરાવી ફાંસી અપાઈ
ગુજરાત(Gujarat): પાટીદાર નેતા તરીકે ઉભરી આવેલ હાર્દિક પટેલ(Hardik Patel)ના ખોટા વાયદાઓથી લગભગ આખું ગુજરાત વાકેફ થઇ ગયું છે. પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan) વખતે હાર્દિક…
Trishul News Gujarati ભાજપમાં એન્ટ્રી લીધી ત્યાં શરુ થયો વિરોધ- જાણો કઈ જગ્યાએ હાર્દિકના પૂતળાને કેસરી કપડા પહેરાવી ફાંસી અપાઈકાશ્મીર Files ફિલ્મના વિરોધમાં બોલવું ભારે પડ્યું, યુવકને જાહેરમાં મજબુર થઈને કરવું પડ્યું આવું કામ..
હાલના સમયમાં ધ કાશ્મીર ફાઈલ(The Kashmir Files) ફિલ્મ ભારત માં લગભગ 4500 સ્ક્રીનમાં બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મના જોનારા લાખો લોકો પોતાના મંતવ્ય મુજબ…
Trishul News Gujarati કાશ્મીર Files ફિલ્મના વિરોધમાં બોલવું ભારે પડ્યું, યુવકને જાહેરમાં મજબુર થઈને કરવું પડ્યું આવું કામ..સુરત ભાજપના કોર્પોરેટરની વિરુદ્ધમાં લાગ્યા પોસ્ટર “વોટની ભીખ માંગવા આવવું નહિ, તમે પણ રોડની જેમ ખાડે ગયા છો”
સુરત શહેરમાં સોનિફળિયા બાદ હવે ગોપીપુરા વિસ્તારમાં મોટી છીપવાડમાં રહીશોએ મહાનગર પાલિકા સામે રોષ વ્યકત કર્યો છે. ભાજપનો ગઢ ગણાતું ગોપીપુરામાં સ્થાનિક રહીશો દ્વારા ભાજપના…
Trishul News Gujarati સુરત ભાજપના કોર્પોરેટરની વિરુદ્ધમાં લાગ્યા પોસ્ટર “વોટની ભીખ માંગવા આવવું નહિ, તમે પણ રોડની જેમ ખાડે ગયા છો”કોરોના કાળમાં સુરતની ખાનગી કોલેજે ફી ઉઘરાણી શરુ કરતા AAP નું વિદ્યાર્થી સંગઠન આવ્યું વિદ્યાર્થીઓના સમર્થનમા
સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…
Trishul News Gujarati કોરોના કાળમાં સુરતની ખાનગી કોલેજે ફી ઉઘરાણી શરુ કરતા AAP નું વિદ્યાર્થી સંગઠન આવ્યું વિદ્યાર્થીઓના સમર્થનમા