Saputar News: સાપુતારામાંબે માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની વરણી કરવામાં આવી હતી. ત્યારે નવાગામના લોકોમાં ખુશી હતી. પરંતુ સાપુતારાની(Saputar News) કાયાપલટ કરવાનું સપનું જોનારા…
Trishul News Gujarati લાંબા સમયે સારા ચીફ ઓફિસર મળ્યા, 2 મહિનામાં જ બદલી કરી દેવાતા ડાંગ સાપુતારા સજજડ બંધસાપુતારા
ગુજરાતીઓને સસ્તી અને સારી મુસાફરી માટે GSRTC એક સાથે 1400 એક્સ્ટ્રા વેકેશન બસ દોડાવશે, જુઓ લીસ્ટ
ઉનાળુ વેકેશનમાં મુસાફરોની માંગણીને ધ્યાને લઈ GSRTC દ્વારા રાજ્યમાં દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસ (ST BUS) સંચાલિત કરાશે તેવી જાહેરાત વાહન વ્યવહાર મંત્રી હર્ષ…
Trishul News Gujarati ગુજરાતીઓને સસ્તી અને સારી મુસાફરી માટે GSRTC એક સાથે 1400 એક્સ્ટ્રા વેકેશન બસ દોડાવશે, જુઓ લીસ્ટસાપુતારા જતી સુરતની ૫૦ મહિલાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી, ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ખુશી
ગુજરાત(Gujarat): ગિરિમથક સાપુતારા(Saputara)ની સહેલગાહે આવેલી સુરતની એક પ્રવાસી બસ ગઈકાલના રોજ એટલે કે 9 જુલાઈની મોડી સાંજે માલેગામ(Malegaon)ના ઘાટ માર્ગમા પલટી જતા ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો…
Trishul News Gujarati સાપુતારા જતી સુરતની ૫૦ મહિલાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી, ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ખુશીસોળે કળાએ ખીલી ઉઠ્યું ડાંગનું સૌંદર્ય ‘સાપુતારા’ – વિડીયો દ્વારા માણો નયનરમ્ય આકાશી નજારો
ગુજરાત(Gujarat): દક્ષિણ ગુજરાતમાં આવેલું હિલ સ્ટેશન સાપુતારા(Hill Station Saputara)ની સુંદરતા ચોમાસા(Monsoon)માં સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદની મોસમમાં સહેલાણીઓ અહીં ઘણા ધોધ જોવા માટે ઉમટી…
Trishul News Gujarati સોળે કળાએ ખીલી ઉઠ્યું ડાંગનું સૌંદર્ય ‘સાપુતારા’ – વિડીયો દ્વારા માણો નયનરમ્ય આકાશી નજારોસાપુતારા અકસ્માતનો દિલધડક લાઇવ વિડીયો- પૂરપાર ઝડપે કાર રિવર્સમાં ફંટાઈ અને શરુ ગાડીએ બાળક અને મહિલા બહાર કૂદયા
સાપુતારા(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માત(Accident) બનતા હોય છે. તે દરમિયાન હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તેવામાં ફરી એક વાર ચોકાવનારો અકસ્માત સાપુતારા(Saputara)માંથી સામે આવ્યો છે.…
Trishul News Gujarati સાપુતારા અકસ્માતનો દિલધડક લાઇવ વિડીયો- પૂરપાર ઝડપે કાર રિવર્સમાં ફંટાઈ અને શરુ ગાડીએ બાળક અને મહિલા બહાર કૂદયાસાપુતારામાં મોટો અક્સ્માત થતો ટળ્યો- મુસાફરોથી ભરેલી બસ લપસી અને મુસાફરોએ જીવના જોખમે બચાવ્યો જીવ
ડાંગ(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાજ્યના ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં…
Trishul News Gujarati સાપુતારામાં મોટો અક્સ્માત થતો ટળ્યો- મુસાફરોથી ભરેલી બસ લપસી અને મુસાફરોએ જીવના જોખમે બચાવ્યો જીવસાપુતારા મજા માણવા જતા પરિવારને નડ્યો ગંભીર અક્સ્માત- પત્નીની નજર સામે પતિએ લીધા અંતિમશ્વાસ
ડાંગ(ગુજરાત): આજકાલ અકસ્માતના બનાવોમાં સતત વધારો નોંધાયો છે. કોરોનાકાળ દરમિયાન લોકડાઉન સમયે રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ જેમ-જેમ છૂટછાટ મળતી…
Trishul News Gujarati સાપુતારા મજા માણવા જતા પરિવારને નડ્યો ગંભીર અક્સ્માત- પત્નીની નજર સામે પતિએ લીધા અંતિમશ્વાસ