સુરત(ગુજરાત): આજ સુધીમાં સુરત(Surat)માં ઘણી રક્તદાન શિબિર યોજાઈ ચુકી છે. જેમાં અનેક લોકો રક્તદાન કરવા પણ પહોચે છે. પરંતુ ગઈકાલના રોજ સરથાણા(Sarthana) પોલીસ દ્વારા રક્તદાન…
Trishul News Gujarati News સુરતના આ પોલીસ ઇન્સ્પેકટરે જે કાર્ય કર્યું એ જોઇને ઉચ્ચ અધિકારીઓ જ નહી જનતા પણ થઇ ગઈ ખુશ- જાણો અહિયાંસુરત
સુરત આવેલા AAP નેતા ઇસુદાન ગઢવીએ પેપર ફૂટવા પાછળ કોને ગણાવ્યા જવાબદાર? જુઓ વિડીયો
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આજે સુરતમાં સકીઁટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મીડિયાને સંબોધિત કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં વારંવાર પેપર…
Trishul News Gujarati News સુરત આવેલા AAP નેતા ઇસુદાન ગઢવીએ પેપર ફૂટવા પાછળ કોને ગણાવ્યા જવાબદાર? જુઓ વિડીયોપરીક્ષાના તણાવમાં આવી સુરતના વધુ એક વિદ્યાર્થીએ ટુકાવ્યું જીવન- બે બહેનોએ ગુમાવ્યો એકનો એક ભાઈ
ગુજરાતના સુરતમાં એક B.Sc વિદ્યાર્થીએ પંખા પર લટકીને આપઘાત કરી લીધો છે. મામલો સીમાડાગામની ઠાકોર દ્વાર સોસાયટીનો છે. મૃતક રવિ બુટાણી સુરતની મહાવીર કોલેજનો વિદ્યાર્થી…
Trishul News Gujarati News પરીક્ષાના તણાવમાં આવી સુરતના વધુ એક વિદ્યાર્થીએ ટુકાવ્યું જીવન- બે બહેનોએ ગુમાવ્યો એકનો એક ભાઈભાજપ કરશે પ્રચંડ પ્રચાર – સી આર પાટીલ દરેક જિલ્લાએ જઈને કરશે લોકસંવાદ, આવતીકાલે વ્યારાથી શરૂઆત
સુરત(surat): શહેરના ઉધના સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન(Pandit Deendayal Upadhyay Bhavan) ખાતે બુધવારે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા(Pradipsinhji Vaghela)એ જણાવ્યું હતું કે,…
Trishul News Gujarati News ભાજપ કરશે પ્રચંડ પ્રચાર – સી આર પાટીલ દરેક જિલ્લાએ જઈને કરશે લોકસંવાદ, આવતીકાલે વ્યારાથી શરૂઆતસુરતનું યુવાધન ડ્રગ્સને રવાડે: સ્પામાં ગ્રાહકોને અપાતું 13.12 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું…
સુરત(surat): પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર ડ્રગ્સની તેમજ એની હેરાફેરી કરી રહેલ આરોપીની ધરપકડ કરવામાં આવી એવાં સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવાં…
Trishul News Gujarati News સુરતનું યુવાધન ડ્રગ્સને રવાડે: સ્પામાં ગ્રાહકોને અપાતું 13.12 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું…દુનિયા શા માટે કહે છે… “સુરત સોનાની મુરત” -ખુબ ઓછા લોકો જાણતા હશે આ હકીકત
વિશ્વભરમાં આજે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી થશે. સમગ્ર સૃષ્ટિને અવરિત ઉર્જા નુ દાન આપનાર ભગવાન સૂર્ય અને એની પુત્રી તાપી, સૂર્યપુત્રી તાપીના કિનારે આવેલ સુર્યપુર,…
Trishul News Gujarati News દુનિયા શા માટે કહે છે… “સુરત સોનાની મુરત” -ખુબ ઓછા લોકો જાણતા હશે આ હકીકતસુરતના ગાંધી પરિવારની દીકરીએ મહેકાવી માનવતા, પિતાના અવસાન બાદ કર્યું અંગદાન
પાલનપુર (Palanpur) જકાતનાકા (Jakatnaka) સુરત (Surat) ખાતે રહેતા શીતલભાઈને બે-ત્રણ દિવસથી માથામાં દુઃખાવો અને ઉલટી થતી હતી. ગુરુવાર, તા.૧૪ એપ્રિલના રોજ રાત્રે ૯:૦૦ કલાકે પરિવારજનોએ…
Trishul News Gujarati News સુરતના ગાંધી પરિવારની દીકરીએ મહેકાવી માનવતા, પિતાના અવસાન બાદ કર્યું અંગદાનફરી એકવાર સુરત શર્મસાર- કામકાજની શોધમાં આવેલી 16 વર્ષની સગીરાને બે નરાધમોએ પીંખી નાખી
સુરત(surat): સલામત ગણાતા સુરત (Surat)માં હવે દિવસેને દિવસે હત્યા(Murder), દુષ્કર્મ(Mischief), મારામારી, લુટ-ફાટ, છેતરપીંડી(Fraud) વગેરેના કિસ્સાઓ ખુબ જ વધતા જાય છે. તેમાં પણ ખાસ કરીને દુષ્કર્મ.…
Trishul News Gujarati News ફરી એકવાર સુરત શર્મસાર- કામકાજની શોધમાં આવેલી 16 વર્ષની સગીરાને બે નરાધમોએ પીંખી નાખીમેયર હેમાલી બોઘાવાલા સિટબેલ્ટ વગર કાર ચલાવતા દેખાયા, નિયમભંગના સવાલો થતાં વિડિયો અને કૉમેન્ટ્સ ડિલીટ કરી
સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. સુરત શહેરને પ્રદુષણ મુક્ત બનાવવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલનો વપરાશ કરવા માટે સુરતના મેયર હેમાલી…
Trishul News Gujarati News મેયર હેમાલી બોઘાવાલા સિટબેલ્ટ વગર કાર ચલાવતા દેખાયા, નિયમભંગના સવાલો થતાં વિડિયો અને કૉમેન્ટ્સ ડિલીટ કરીસુરતમાં બ્રાન્ડેડ કંપનીઓના નકલી બુટ વેચતી દુકાન પર ક્રાઈમ બ્રાંચની લાલ આંખ- દરોડા પડતા મળ્યો લાખોનો મુદ્દામાલ
સુરત(surat): ગુજરાતમાં અવાર-નવાર નકલી માલ-સામાન મળી આવતો હોય છે. ત્યારે આજે ફરી એક વખત સુરત શહેરમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. સુરત શહેર…
Trishul News Gujarati News સુરતમાં બ્રાન્ડેડ કંપનીઓના નકલી બુટ વેચતી દુકાન પર ક્રાઈમ બ્રાંચની લાલ આંખ- દરોડા પડતા મળ્યો લાખોનો મુદ્દામાલસુરતનુ ઘસાઈ ગયેલું કોંગ્રેસનું મોટુ માથુ પાછું ભાજપમાં જોડાશે? ભૂતકાળમાં બંને પક્ષોને આપી ચુક્યા છે ગદ્દારીનું ઇનામ
આજે સુરતમાં ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન એટલે કે ફોગવા (Fogwa) દ્વારા વલથાણ-પુણા રોડ પર આવેલી આરબીએલ લોન્સમાં યોજવામાં આવ્યું છે. કોઈ પણ ઉદ્દેશ અને…
Trishul News Gujarati News સુરતનુ ઘસાઈ ગયેલું કોંગ્રેસનું મોટુ માથુ પાછું ભાજપમાં જોડાશે? ભૂતકાળમાં બંને પક્ષોને આપી ચુક્યા છે ગદ્દારીનું ઇનામહીરામાં મંદી આવતા રત્નકલાકારોએ અનોખી રીતે બોલાવી ભગવાનની ધૂન- સાંભળી ખખડી પડશો
સુરત(surat): શાકભાજી પેટ્રોલના સતત વધતા જતા ભાવના કારણે ગૃહિણીઓ પરેશાન થઈ રહી છે. મધ્યમ વર્ગના પરિવારની સ્થિતિ ન સહેવાય એવી થઈ ગઈ છે. મોંઘવારીના કારણે વસ્તુઓના…
Trishul News Gujarati News હીરામાં મંદી આવતા રત્નકલાકારોએ અનોખી રીતે બોલાવી ભગવાનની ધૂન- સાંભળી ખખડી પડશો