સુરત(ગુજરાત): અવારનવાર લોકો પોતાના જીવનથી કંટાળીને આપઘાત(Suicide) કરીને પોતાના જીવનલીલા સંકેલી લેતા હોય છે. તેવામાં આવું જ કઈક સુરતના લિંબાયત વિસ્તાર(Longevity area of Surat)માંથી સામે…
Trishul News Gujarati News સુરતના લિંબાયતમાં યુવકે અગમ્ય કારણોસર સાંઈબાબાના મંદિર પાછળ હાઇટેન્શન ટાવર પર ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવનસુરત
જનતાનો રોષ કે વિપક્ષનો વિરોધ: સુરતનાં કતારગામમાં ગૃહમંત્રી વિનુ મોરડિયાના જન આશીર્વાદ યાત્રાનાં બેનરો ફાડી દેવાયા
ગુજરાત: સરકારની જન આશીર્વાદ યાત્રાને લઇ સુરત (Surat) ના કતારગામ (Katargam) વિસ્તાર (Area) માં શહેરી વિકાસ તથા ગૃહ નિર્માણમંત્રી વિનુ મોરડિયા (Vinod Moradiya) નીકળ્યા હતા.…
Trishul News Gujarati News જનતાનો રોષ કે વિપક્ષનો વિરોધ: સુરતનાં કતારગામમાં ગૃહમંત્રી વિનુ મોરડિયાના જન આશીર્વાદ યાત્રાનાં બેનરો ફાડી દેવાયાસુરતમાં સૌ પ્રથમવાર થયું લિવર ટ્રાન્સપ્લાન્ટ: બ્રેઇનડેડ યોગ શિક્ષિકાના અંગદાનથી 5 લોકોને મળ્યું નવજીવન
સુરત(ગુજરાત): અંગદાન(Organ donation)એ દુનિયાનું સૌથી મોટું દાન ગણવામાં આવે છે. તેવામાં વલસાડ(Valsad)ના બ્રેઈનડેડ(Braindead) યોગ શિક્ષિકા રંજનબેન પ્રવીણભાઈ ચાવડા(Yoga teacher Ranjanben Praveenbhai Chavda)ના પરિવારે તેમના કિડની(Kidney),…
Trishul News Gujarati News સુરતમાં સૌ પ્રથમવાર થયું લિવર ટ્રાન્સપ્લાન્ટ: બ્રેઇનડેડ યોગ શિક્ષિકાના અંગદાનથી 5 લોકોને મળ્યું નવજીવનસુરતમાં ચપ્પુની અણીએ મોબાઈલ લુટી ભાગી રહેલા ચોરને લોકોએ બરાબરનો મેથીપાક ચખાડી અધમુઓ કરી નાંખ્યો
સુરત(Surat): શહેરમાં મોબાઈલ અને ચેઇન સ્નેચિંગ(Mobile and chain snatching)ની ઘટનાઓ દિવસેને દિવસે સામે આવી રહી છે. ફરિયાદો એટલી વધી ગઈ છે કે હવે લોકો મોબાઈલ…
Trishul News Gujarati News સુરતમાં ચપ્પુની અણીએ મોબાઈલ લુટી ભાગી રહેલા ચોરને લોકોએ બરાબરનો મેથીપાક ચખાડી અધમુઓ કરી નાંખ્યોફરીએકવાર લોહિયાળ થયું ‘સુરત’ – સમાધાનમાં સમજાવા ગયેલા યુવકને ચપ્પુના ઘા ઝીંકી દીધા
સુરત(ગુજરાત): સુરત(Surat)માં અવારનાવર હત્યા(Murder)ના બનાવો સામે આવતા હોય છે. આજકાલ લોકો નજીવી બાબત માટે એકબીજાની હત્યા કરવા માટે તૈયાર થાય જાય છે. ત્યારે આવો જ…
Trishul News Gujarati News ફરીએકવાર લોહિયાળ થયું ‘સુરત’ – સમાધાનમાં સમજાવા ગયેલા યુવકને ચપ્પુના ઘા ઝીંકી દીધાસુરતના પુણા સારોલી રોડ પર કોટન ટુવાલોની આડમાં ઝડપાયો લાખોનો વિદેશી દારૂનો જથ્થો, 2 ની અટકાયત
સુરત(ગુજરાત): ગુજરાતમાં(Gujarat) દારૂ પર પ્રતિબંધ(Prohibition of alcohol) મુકવામાં આવ્યો છે. તેમ છતાં પણ ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યું છે. તે દરમિયાન સુરતના પુણા-સારોલી રોડ(Pune-Saroli…
Trishul News Gujarati News સુરતના પુણા સારોલી રોડ પર કોટન ટુવાલોની આડમાં ઝડપાયો લાખોનો વિદેશી દારૂનો જથ્થો, 2 ની અટકાયતસુરતમાં કાયદાના રક્ષકો જ બન્યા ભક્ષક- જાહેરમાં જ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા પોલીસકર્મીનો વિડીયો થયો વાયરલ
સુરત(Surat): શહેરમાં અવાર નવાર જાહેરમાં જન્મદિવસની ઉજવણી(Birthday celebration) કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. ત્યારે પોલીસ(Surat Police) દ્વારા તેનાં પર કડક…
Trishul News Gujarati News સુરતમાં કાયદાના રક્ષકો જ બન્યા ભક્ષક- જાહેરમાં જ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા પોલીસકર્મીનો વિડીયો થયો વાયરલતાપીના પ્રવાહની જેમ વધી રહ્યા છે સુરતીઓના ધબકારા- ઉકાઈમાંથી છોડાયું 2 લાખ ક્યુસેક પાણી, તંત્રએ આપ્યું એલર્ટ
સુરત: છેલ્લા થોડા દિવસથી અવિરતપણે વરસી રહેલા વરસાદે (Heavy Rain) ગઈકાલે સમગ્ર સુરત (Surat) શહેર (City) માં વિરામ લીધો હોય એવું જણાઈ રહ્યું છે. ઉકાઈ…
Trishul News Gujarati News તાપીના પ્રવાહની જેમ વધી રહ્યા છે સુરતીઓના ધબકારા- ઉકાઈમાંથી છોડાયું 2 લાખ ક્યુસેક પાણી, તંત્રએ આપ્યું એલર્ટમાતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં બે વર્ષનું બાળક આઠમા માળેથી નીચે પટકાતા નીપજ્યું કરુણ મોત- જુઓ CCTV વિડીયો
સુરત(Surat): શહેરના કતારગામ(Katargam) વિસ્તારમાં કાળજું કંપાવી નાખે એવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગઈ કાલે લક્ષ્મી રેસિડેન્સી(Lakshmi Residency)ના આઠમા માળેથી બે વર્ષનું બાળક…
Trishul News Gujarati News માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં બે વર્ષનું બાળક આઠમા માળેથી નીચે પટકાતા નીપજ્યું કરુણ મોત- જુઓ CCTV વિડીયોએકસમયે ખિલખિલાટ કરતી ગુજરાતની આ દીકરી વર્ષોથી અજીબ બીમારી સામે લડી રહી છે મોતની જંગ
ગુજરાત: નાની કે મોટી પણ બીમારી (Illness) એ કોઈપણ વ્યક્તિ માટે સારી હોતી નથી અને એમાં પણ જો બદલાતા સમય સાથે એવી નવી-નવી તથા ગંભીર…
Trishul News Gujarati News એકસમયે ખિલખિલાટ કરતી ગુજરાતની આ દીકરી વર્ષોથી અજીબ બીમારી સામે લડી રહી છે મોતની જંગસુરતના ઓલપાડમાં દારૂના નશામાં યુવકે વીજળીના ટાવરની ટોચે બેસી કર્યો તમાશો, જુઓ વાઈરલ વિડીયો
સુરત(ગુજરાત): અવારનવાર દારૂના નશા(Alcoholism)માં આવીને લોકો ન કરવાનું કરી બેસતા હોય છે. તે દરમિયાન સુરત જિલ્લા(Surat District)ના ઓલપાડ તાલુકા(Olpad taluka)માં દારૂના નશામાં ધૂત યુવકે પોલીસ(Police)…
Trishul News Gujarati News સુરતના ઓલપાડમાં દારૂના નશામાં યુવકે વીજળીના ટાવરની ટોચે બેસી કર્યો તમાશો, જુઓ વાઈરલ વિડીયોસુરતના ટ્રાફિક ડીસીપી TRB જવાનોને ડ્યુટીએ નહિ પણ પોતાના ઘરે શાકભાજી કપાવવા મોકલે છે
સુરત(Surat): ટ્રાફિક DCP પ્રશાંત સુંબે(Prashant sumbe)ના સરકારી ક્વોટરમાં કામ કરી રહેલ TRB જવાન નો વધુ એક ઓડીઓ વાયરલ થતા ટ્રાફિક પોલીસના બેડામાં ચકચાર મચી જવા…
Trishul News Gujarati News સુરતના ટ્રાફિક ડીસીપી TRB જવાનોને ડ્યુટીએ નહિ પણ પોતાના ઘરે શાકભાજી કપાવવા મોકલે છે