રાજસ્થાન(Rajasthan) રાજ્યના કોટા(Quota) શહેરમાં રવિવારની સવાર દુઃખદ સમાચાર લઈને આવી. આજે અહીં એક મોટો અકસ્માત(Accident) થયો હતો. હકીકતમાં, રાજ્યના સવાઈ માધોપુર બરવાડા વિસ્તારથી મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના…
Trishul News Gujarati News જાન લઈને જઈ રહેલા પરિવાર માથે ત્રાટક્યો કાળ- કાર નદીમાં ખાબકતા એક જ પરિવારના 9 લોકોના કરુણ મોતaccident
ગોંડલમાં ત્રિપલ અકસ્માત- છકડો, રીક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થતા એકનું ઘટનાસ્થળે જ મોત
ગોંડલ(ગુજરાત): રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માત(Accident)ની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને…
Trishul News Gujarati News ગોંડલમાં ત્રિપલ અકસ્માત- છકડો, રીક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થતા એકનું ઘટનાસ્થળે જ મોતનશામાં ધૂત કાર ચાલક રોડ ક્રોસ કરી રહેલી બે માસુમ બાળકીને કચડી થયો ફરાર- જાણો કયા બની આ કરુણ ઘટના
ગાઝિયાબાદ(Ghaziabad)ના રાજનગર(Rajnagar) એક્સટેન્શનમાં નશામાં ધૂત કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલી બે બાળકીઓને કચડી નાખી હતી. રાહદારીઓ બંને બાળકીઓને જિલ્લા MMG હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં…
Trishul News Gujarati News નશામાં ધૂત કાર ચાલક રોડ ક્રોસ કરી રહેલી બે માસુમ બાળકીને કચડી થયો ફરાર- જાણો કયા બની આ કરુણ ઘટનાગમખ્વાર અકસ્માતમાં કાર માથે પલટી ગયું ડમ્પર- નવપરિણીત યુગલની જિંદગીનો આવ્યો કરુણ અંત
ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના આગ્રા(Agra)માં શુક્રવારના રોજ બપોરે મૈનપુરી(Mainpuri)ના થાના દન્નાહર વિસ્તારમાં ઇટાવા રોડ પર મોરાંગથી ભરેલું ડમ્પર કાર પર પલટી ગયું હતું. અકસ્માત(Accident)માં કાર સવાર કરણ…
Trishul News Gujarati News ગમખ્વાર અકસ્માતમાં કાર માથે પલટી ગયું ડમ્પર- નવપરિણીત યુગલની જિંદગીનો આવ્યો કરુણ અંતઝડપની મજા બની મોતની સજા: નશામાં ધુત ત્રિપલ સવારી જઈ રહેલા યુવકોને થયો કાળનો ભેટો- એકનું કરુણ મોત
જબલપુર(Jabalpur): જબલપુર પોલીસ સ્ટેશન(Police station)ની ગૌર ચોકી(Gaur choki) હેઠળ હાઈવે પર લોડિંગ ઓટો(Auto loading) અને બાઇક(Bike) સવાર વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બાઇક સવારનું ઘટના…
Trishul News Gujarati News ઝડપની મજા બની મોતની સજા: નશામાં ધુત ત્રિપલ સવારી જઈ રહેલા યુવકોને થયો કાળનો ભેટો- એકનું કરુણ મોતઅકસ્માતમાં મૃત્ય પામેલા ગુજરાતના ચાર પોલીસ જવાનના પરિવારજનોને મળ્યા 10-10 લાખ રૂપિયા- ભીની આંખે પરિવારે આપી અંતિમ વિદાય
હાલમાં રાજસ્થાનના(Rajasthan) જયપુર(Jaipur) જિલ્લામાંથી એક ખુબ જ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર શાહપુરના(Shahpur) ભાબ્રુન પાસે કાર અકસ્માતમાં(Accident) માર્યા ગયેલા પોલીસ(Police) કર્મચારીઓના મૃતદેહને…
Trishul News Gujarati News અકસ્માતમાં મૃત્ય પામેલા ગુજરાતના ચાર પોલીસ જવાનના પરિવારજનોને મળ્યા 10-10 લાખ રૂપિયા- ભીની આંખે પરિવારે આપી અંતિમ વિદાયબસ નીચે કચડાઈ જતા બે સગા ભાઈઓના કરુણ મોત- આખા ગામમાં છવાયો માતમ
જેસલમેર(Jesalmer): જેસલમેરના પનવાનડા(Panwanda) ગામમાં ગુરુવારે રાત્રે કોઈ ઘરમાં ચૂલો સળગ્યો ન હતો. ખરેખર, સ્કૂલ બસ અકસ્માત(Accident)માં મૃત્યુ પામેલા બે બાળકો એક જ ગામના બે સામાન્ય…
Trishul News Gujarati News બસ નીચે કચડાઈ જતા બે સગા ભાઈઓના કરુણ મોત- આખા ગામમાં છવાયો માતમખંભાતમાં કાર ચાલકની બેદરકારી પડી ભારે- ડમ્પરના પાછળના ભાગમાં પૂરપાર ઝડપે ઘુસી જતા એકનું મોત અને 5 ને…
ખંભાત(ગુજરાત): રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માત (Accident)ની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના…
Trishul News Gujarati News ખંભાતમાં કાર ચાલકની બેદરકારી પડી ભારે- ડમ્પરના પાછળના ભાગમાં પૂરપાર ઝડપે ઘુસી જતા એકનું મોત અને 5 ને…ગાડીના સ્ટંટ કરી હવા મારવી, યુવકોને મોંઘી પડી ગઈ- રાજકોટમાં બે યુવકોને મળ્યું દર્દનાક મોત
રાજકોટ(ગુજરાત): આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાત(Gujarat)માં ફરીવાર એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં જોખમી રીતે સ્ટંટ કરી યુવાનો પોતાની જિંદગીને…
Trishul News Gujarati News ગાડીના સ્ટંટ કરી હવા મારવી, યુવકોને મોંઘી પડી ગઈ- રાજકોટમાં બે યુવકોને મળ્યું દર્દનાક મોતઆ બહાદુર દીકરીએ કુવામાં ડૂબી રહેલા માતા સહિત 5 લોકોના જીવ બચાવ્યા, છઠ્ઠાને બચાવવા જતા પોતે મોતને ભેટી
ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના કુશીનગર(Kushinagar)ના નૌરંગિયા(Naurangia) ગામમાં કુવા અકસ્માત(Accident)માં મૃત્યુ પામેલી 13 મહિલાઓમાં 21 વર્ષની પૂજા યાદવ પણ સામેલ છે. બહાદુર દીકરી હવે નથી રહી, પરંતુ રાતના…
Trishul News Gujarati News આ બહાદુર દીકરીએ કુવામાં ડૂબી રહેલા માતા સહિત 5 લોકોના જીવ બચાવ્યા, છઠ્ઠાને બચાવવા જતા પોતે મોતને ભેટીલગ્નમાં DJ વગાડીને પરત ફરી રહેલા વાહનને થયો કાળરૂપી ટ્રકનો ભેટો- બે લોકોના કમકમાટીભર્યા મોત
ગુજરાત(Gujarat): એસજી હાઈવે(SG Highway) પર આજે વહેલી સવારે ટ્રકની પાછળ એક આઈશર અથડાતા બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. અકસ્માત…
Trishul News Gujarati News લગ્નમાં DJ વગાડીને પરત ફરી રહેલા વાહનને થયો કાળરૂપી ટ્રકનો ભેટો- બે લોકોના કમકમાટીભર્યા મોતલગ્નપ્રસંગ દરમિયાન કાળ બન્યો કુવો- પૂજા દરમિયાન 9 દીકરી સહીત 13 મહિલાઓના કુવામાં પડતા કરુણ મોત
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના કુશીનગર(Kushinagar)માં એક મોટી દુર્ઘટના(Accident) જોવા મળી છે. જ્યાં લગ્ન સમારોહ દરમિયાન કૂવામાં પડી જવાથી 13 મહિલાઓ અને યુવતીઓના મોત થયા હતા. મૃતકોમાં…
Trishul News Gujarati News લગ્નપ્રસંગ દરમિયાન કાળ બન્યો કુવો- પૂજા દરમિયાન 9 દીકરી સહીત 13 મહિલાઓના કુવામાં પડતા કરુણ મોત