ગુજરાત(Gujarat): ગોંડલ(Gondal) પાસે અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે હાલમાં ગોંડલ નજીક અકસ્માત(Accident)નો વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આજે સવારે ગોંડલની…
Trishul News Gujarati News બોલેરો જીપનું ટાયર ફાટતાં અલ્ટો કાર સાથે સર્જાયો ગમખ્વાર અકસ્માત- 2ના કરુણ મોત, અન્ય બે ઘાયલaccident
બેકાબુ ટ્રકે પોલીસની જીપને કચડીને પડીકું વાળી દીધું- 3 પોલીસકર્મીના કરુણ મોત, બે ઘાયલ
બિહાર(Bihar)ની રાજધાની પટના(Patna)માં મંગળવારે એટલે કે આજ રોજ સવારે દાનાપુર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં 3 પોલીસકર્મીઓના કરુણ મોત થયા હતા. આ અકસ્માતમાં 3 પોલીસકર્મીઓના…
Trishul News Gujarati News બેકાબુ ટ્રકે પોલીસની જીપને કચડીને પડીકું વાળી દીધું- 3 પોલીસકર્મીના કરુણ મોત, બે ઘાયલમહાકાલેશ્વરના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત- 9 વર્ષના બાળક સહીત ત્રણના કરુણ મોત
ઉજ્જૈન(Ujjain)થી પરત ફરતી વખતે, મૈનપુરી(Mainpuri) જિલ્લાના કટરા નિવાસી પરિવારની કાર શનિવારે મોડી રાત્રે ગ્વાલિયરમાં હાઈવે પર ઘાટી ગામ પાસે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ(Accident) હતી.…
Trishul News Gujarati News મહાકાલેશ્વરના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત- 9 વર્ષના બાળક સહીત ત્રણના કરુણ મોતનશામાં ધુત વ્યક્તિએ 10 લોકોને જીવતે જીવ કચડી નાખ્યા- કેટલાય વાહનોને મારી જોરદાર ટક્કર
નૈનીતાલ(Nainital)માં દિલ્હી(Delhi)ના એક પ્રવાસીએ દારૂના નશામાં ઘણા લોકોને કચડી નાખ્યા. તેમજ અનેક વાહનોને ટક્કર મારી હતી. કારની ટક્કર(Accident)થી ઘાયલ થયેલા 10 લોકોને બીડી પાંડે હોસ્પિટલમાં…
Trishul News Gujarati News નશામાં ધુત વ્યક્તિએ 10 લોકોને જીવતે જીવ કચડી નાખ્યા- કેટલાય વાહનોને મારી જોરદાર ટક્કરદૂધસાગર ડેરીના કર્મચારીને ભરખી ગયો કાળ- બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા નીપજ્યું કરુણ મોત
ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનાવર અનેક અકસ્માતો થાય છે જેમાં નિર્દોષ વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવી બેસે છે. ત્યારે આવો જ એક અકસ્માત(Accident) સામે આવ્યો છે. જેમાં બે…
Trishul News Gujarati News દૂધસાગર ડેરીના કર્મચારીને ભરખી ગયો કાળ- બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા નીપજ્યું કરુણ મોતડ્રાઈવરને ઝોકું આવતાં બસ બ્રિજ પરથી નદીમાં ખાબકી, 3 મુસાફરનાં કરુણ મોત- 28 લોકો ઇજાગ્રસ્ત
અલીરાજપુર(Alirajpur)માં નવા વર્ષના બીજા દિવસે રવિવારે સવારે 5:45 વાગ્યે માર્ગ અકસ્માત(Accident)માં 3 લોકોનાં મોત નીપજ્યાં છે. જિલ્લાના ખંડવા-બરોડા રોડ(Khandwa-Baroda Road) પર એક ઝડપભેર મુસાફરોની બસ…
Trishul News Gujarati News ડ્રાઈવરને ઝોકું આવતાં બસ બ્રિજ પરથી નદીમાં ખાબકી, 3 મુસાફરનાં કરુણ મોત- 28 લોકો ઇજાગ્રસ્તનશામાં ધુત બનેલા સોફ્ટવેર એન્જીનિયરે કારથી 3 લોકોને ફૂટબોલના દડાની જેમ ઉલાળ્યા- ભીડની ઝપટે ચડતા…
ગુજરાત(Gujarat): રાજ્યમાં અમદાવાદ(Ahmedabad) રહેતા અને ગાંધીનગર(Gandhinagar)માં નોકરી કરતા એક સોફ્ટવેર એન્જીનિયરે(Software engineer) દીવથી નશો કરેલી હાલતમાં કાર ચલાવી ઊનામાં અકસ્માતને અંજામ આપવામાં આવ્યો હતો. આ…
Trishul News Gujarati News નશામાં ધુત બનેલા સોફ્ટવેર એન્જીનિયરે કારથી 3 લોકોને ફૂટબોલના દડાની જેમ ઉલાળ્યા- ભીડની ઝપટે ચડતા…ધુમ્મસના કારણે સર્જાયો ત્રિપલ અકસ્માત- બસ હાઈવે પર પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા એક સાથે 10 મુસાફરો…
દેશમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આહે ફરી એક વખત ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના સિરસાગંજ(Sirsaganj) પોલીસ…
Trishul News Gujarati News ધુમ્મસના કારણે સર્જાયો ત્રિપલ અકસ્માત- બસ હાઈવે પર પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા એક સાથે 10 મુસાફરો…માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા પ્રવાસીઓને નડ્યો ગોઝારો અકસ્માત- 2 લોકોના મોત, અન્ય 9 ઘાયલ
રાજસ્થાન(Rajasthan)ના જેસલમેર(Jesalmer)માં રામગઢ-તનોટ રોડ(Ramgarh-Tanot Road) પર આજે લગભગ 2 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં બે લોકોના મોત થયા છે અને 9 અન્ય ઘાયલ થયા છે.…
Trishul News Gujarati News માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા પ્રવાસીઓને નડ્યો ગોઝારો અકસ્માત- 2 લોકોના મોત, અન્ય 9 ઘાયલઅચાનક જ ટ્રેક્ટર પલટી જવાથી સર્જાયો ગંભીર અકસ્માત- બે મજૂરોના ઘટનાસ્થળે જ નીપજ્યા કરુણ મોત
ઝારખંડ(Jharkhand)ના ગુમલા(Gumla) જિલ્લાના ગુમલા પોલીસ સ્ટેશન વિસ્તારના ટંગરટોલી(Tangartoli) ગામ પાસે એક માર્ગ અકસ્માત(Accident)માં બે મજૂરોના મોત(Death of two laborers) થયા હતા. કહેવામાં આવી રહ્યું છે…
Trishul News Gujarati News અચાનક જ ટ્રેક્ટર પલટી જવાથી સર્જાયો ગંભીર અકસ્માત- બે મજૂરોના ઘટનાસ્થળે જ નીપજ્યા કરુણ મોતટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ધડામ કરતી ટક્કર થતા બે લોકો…- 10 કિમી સુધી સર્જાયો લાંબો ટ્રાફિકજામ
ગુજરાત(Gujarat): રાધનપુર(Radhanpur)થી મહેસાણા(Mehsana) રોડ ઉપર આજરોજ વહેલી સવારે ગોચનાદ નદી(Gochnad river)ના પુલ ઉપર ટ્રેક્ટરને ટ્રક ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત(Accident) સર્જાઈ જવા પામ્યો…
Trishul News Gujarati News ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ધડામ કરતી ટક્કર થતા બે લોકો…- 10 કિમી સુધી સર્જાયો લાંબો ટ્રાફિકજામશેરડીથી ભરેલા ટ્રકે લીધો બે જુવાનીયાનો ભોગ- જીવતા કચડી નાખતા નીપજ્યા કરુણ મોત
સહારનપુર(Saharanpur)ના નાગલ(Nagal) વિસ્તારના સિદકી-ઝાબરેડા રોડ પર બુધવારે મોડી સાંજે નંદનપુર(Nandanpur) નજીક શેરડીથી ભરેલી ઓવરલોડ ટ્રોલી(Accident)એ બાઇક સવાર બે યુવકોને કચડી નાખ્યા હતા, જ્યારે અન્ય એક…
Trishul News Gujarati News શેરડીથી ભરેલા ટ્રકે લીધો બે જુવાનીયાનો ભોગ- જીવતા કચડી નાખતા નીપજ્યા કરુણ મોત