વાયરલ(Viral): અમેરિકા(America)ના બ્લેઈન પાસે હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર અથડામણમાં આગ ફાટી નીકળી હતી, સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો…
Trishul News Gujarati OMG! સ્પીડમાં આવતી કાર ટ્રક સાથે અથડાઈ, ટ્રકમાં લાગી આગ અને પુલ પરથી નીચે…- જુઓ વિડીયોamerica
ડાયાબિટીસ આવતા જ દેખાવા લાગે છે આ લક્ષણો, અત્યારે અવગણશો તો ભવિષ્યમાં તકલીફ પડશે
અમેરિકા (America)માં, 35 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસથી પીડિત છે અને લગભગ 90 મિલિયન લોકો પૂર્વ-ડાયાબિટીસ (Pre-diabetes)ની પકડમાં છે. આ સિવાય ભારતમાં કેટલાય લોકો ડાયાબિટીસથી પીડિત…
Trishul News Gujarati ડાયાબિટીસ આવતા જ દેખાવા લાગે છે આ લક્ષણો, અત્યારે અવગણશો તો ભવિષ્યમાં તકલીફ પડશેમાનવાધિકારનું ‘જ્ઞાન’ પીરસતા અમેરિકાને જયશંકરનો જડબાતોડ જવાબ – એક નિવેદનથી વિશ્વભરમાં મચ્યો ખળભળાટ
ભારત-અમેરિકા(India-America): રશિયા(Russia) પર ભારતના વલણને લઈને ઘણા મુદ્દાઓ પર અમેરિકાના વધતા દબાણ વચ્ચે પણ ભારત પીછેહઠ કરે તેવું લાગતું નથી. રશિયા પાસેથી S-400 મિસાઈલ(S-400 missile)…
Trishul News Gujarati માનવાધિકારનું ‘જ્ઞાન’ પીરસતા અમેરિકાને જયશંકરનો જડબાતોડ જવાબ – એક નિવેદનથી વિશ્વભરમાં મચ્યો ખળભળાટ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ – વિશ્વભરમાં વેચાશે આ યુવા ખેડૂતભાઈના ‘કાળા ચોખા’
રાયપુર: સાઉદી અરેબિયા(Saudi Arabia), અમેરિકા(America) અને લંડન(London) જેવા દેશોમાં હવે બેમેતરા જિલ્લા (Bemetara district)ના નગર પંચાયત નવાગઢ (Nagar Panchayat Navagadh)ના કાળા ચોખાનું વેચાણ થશે. પ્રથમ…
Trishul News Gujarati ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ – વિશ્વભરમાં વેચાશે આ યુવા ખેડૂતભાઈના ‘કાળા ચોખા’કોરોનાથી છુટકારો તો મળ્યો, પરંતુ શું તમે જાણો છો કોરોનાએ વિશ્વમાં કેટલી તબાહી મચાવી? વાંચો એક ક્લિકે
17 નવેમ્બર 2019ના રોજ ચીન (China)માં કોરોના વાયરસ (Corona virus)નો પહેલો કેસ જોવા મળ્યો હતો. આ પછી, આગામી 222 દિવસ એટલે કે 25 જૂન 2020…
Trishul News Gujarati કોરોનાથી છુટકારો તો મળ્યો, પરંતુ શું તમે જાણો છો કોરોનાએ વિશ્વમાં કેટલી તબાહી મચાવી? વાંચો એક ક્લિકેઅમેરિકાના રસ્તાઓ પર સ્કર્ટ અને કુર્તુ પહેરી ડાન્સ કરતા ભારતીય યુવાનનો વિડીયો થયો વાયરલ- જોઇને દીવાના થઇ જશો
સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(viral) થઈ રહેલા એક વીડિયો(video)માં એક વ્યક્તિ અમેરિકા(America)ની સડકો પર ડાન્સ(Dance) કરી રહ્યો છે. વીડિયોમાં તેનો ડાન્સ ખૂબ જ શાનદાર લાગી…
Trishul News Gujarati અમેરિકાના રસ્તાઓ પર સ્કર્ટ અને કુર્તુ પહેરી ડાન્સ કરતા ભારતીય યુવાનનો વિડીયો થયો વાયરલ- જોઇને દીવાના થઇ જશોકાળજું કંપાવતા અકસ્માતનો LIVE વિડીયો- એકપછી એક 50થી વધુ વાહનો અથડાતા ત્રણ લોકો મોતને ભેટ્યા
અમેરિકા(America)ના પેન્સિલવેનિયા(Pennsylvania)માં હાઇવે પર સોમવારે થયેલા ભયાનક અકસ્માત(Accident)માં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીં બરફના તોફાનના કારણે હાઈવે પર એક…
Trishul News Gujarati કાળજું કંપાવતા અકસ્માતનો LIVE વિડીયો- એકપછી એક 50થી વધુ વાહનો અથડાતા ત્રણ લોકો મોતને ભેટ્યાસુંદર દેખાવવા કરાવી સર્જરી પણ એવી ઉંધી અસર થઇ કે, કોઈને મોઢું દેખાડવા લાયક ન રહી
દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેઓ દુનિયામાં અલગ અને સુંદર(Beautiful) દેખાય. આ માટે લોકો વિવિધ ઉપાયો કરે છે. એવા ઘણા લોકો છે જેઓ સુંદર…
Trishul News Gujarati સુંદર દેખાવવા કરાવી સર્જરી પણ એવી ઉંધી અસર થઇ કે, કોઈને મોઢું દેખાડવા લાયક ન રહી‘મારા પપ્પાનું અપહરણ કરી, શરીરના ટુકડેટુકડા કરી નાખ્યા’ – કાશ્મીરી પંડિતોએ રડતા-રડતા જણાવી આપવીતી
અમેરિકા(America) સ્થિત સંસ્થા ઈન્ટરનેશનલ કમિશન ફોર હ્યુમન રાઈટ્સ(International Commission for Human Rights) એન્ડ રિલિજિયસ ફ્રીડમે કબૂલ્યું છે કે, કાશ્મીર(Kashmiri)માં 1989માં પંડિતોનો ઘણા વર્ષો સુધી નરસંહાર…
Trishul News Gujarati ‘મારા પપ્પાનું અપહરણ કરી, શરીરના ટુકડેટુકડા કરી નાખ્યા’ – કાશ્મીરી પંડિતોએ રડતા-રડતા જણાવી આપવીતીભૂંડના વાડામાં ઘુસી ગયું રીંછ, પછી જે થયું… – VIRAL વિડીયો જોઇને આંખો પહોળી થઇ જશે
જો જંગલી પ્રાણીઓ(Wild animals) અને પાળેલા પ્રાણીઓ(Pets) વચ્ચે લડાઈ થાય છે, તો ફક્ત જંગલી પ્રાણીઓ જ જીતશે કારણ કે તેઓ બંધમાં રહેતા નથી, તેથી તેમને…
Trishul News Gujarati ભૂંડના વાડામાં ઘુસી ગયું રીંછ, પછી જે થયું… – VIRAL વિડીયો જોઇને આંખો પહોળી થઇ જશેઅમેરિકાની ધરતી પર કચ્છી કોયલ ગીતાબેન રબારીની ધૂમ, યુક્રેનની મદદ માટે કરોડોના ડોલર ઉડ્યા- જુઓ વિડીયો
અમેરિકા(America)માં લોક ગાયિકા ગીતા રબારી(Gita Rabari)ના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ જોવા મળ્યો હતો. શનિવારના રોજ રાત્રે નાઇટ શો ડલ્લાસ, ટેકસાસ અને હ્યુસ્ટનમાં રવિવારનો રાત્રી શો હતો.…
Trishul News Gujarati અમેરિકાની ધરતી પર કચ્છી કોયલ ગીતાબેન રબારીની ધૂમ, યુક્રેનની મદદ માટે કરોડોના ડોલર ઉડ્યા- જુઓ વિડીયોઅમેરિકાની ભૂમિ પર ગીતાબેન રબારીએ મચાવી ધૂમ- લોકડાયરામાં એકત્રિત થઇ 2.25 કરોડ રૂપિયાની દાનની રકમ
ગીતાબેન રબારી(Gitaben Rabari), નામ સૌ કોઈએ સાંભળ્યું જ હશે. તેઓ ગુજરાત (Gujarat)ના લોક લાડીલા અને ખુબ જ પ્રખ્યાત સિંગર(Famous Singer) છે. તેમનું ફક્ત નામ જ…
Trishul News Gujarati અમેરિકાની ભૂમિ પર ગીતાબેન રબારીએ મચાવી ધૂમ- લોકડાયરામાં એકત્રિત થઇ 2.25 કરોડ રૂપિયાની દાનની રકમ