હાલ જબરદસ્ત ચોમાસા (Monsoon)ની શરૂઆત થઈ ગઈ છે. મેઘો મનમૂકીને વરસી રહ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાત (Gujarat)માં રવિવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં ઘણી જગ્યાએ…
Trishul News Gujarati News રાજ્યમાં ભારે પવન સાથે વરસ્યો મેહુલિયો- સૌરાષ્ટ્રમાં પહેલા જ વરસાદમાં થયું ભારે નુકશાનamreli
રાજુલાના કાતર ગામમાં એક સાથે 13 સિંહ લટાર મારવા નીકળ્યા- વિડીયો જોઇને લોકો પણ આશ્વર્યમાં મુકાયા
ગુજરાત(Gujarat): અમરેલી(Amreli) જિલ્લામાં ગામડાના વિસ્તારોમાં ઘૂસી આવતા સિંહના વિડીયો(Lion videos) અવારનવાર સામે આવતા રહે છે અને વાયરલ(Viral) થતા રહે છે. આ બધાની વચ્ચે રાજુલા(Rajula) તાલુકાના…
Trishul News Gujarati News રાજુલાના કાતર ગામમાં એક સાથે 13 સિંહ લટાર મારવા નીકળ્યા- વિડીયો જોઇને લોકો પણ આશ્વર્યમાં મુકાયાબગસરામાં વાડીએ રમતી બાળકીને સિંહે ફાડી ખાધી, પિતાની નજર સામે વહાલસોયી દીકરીએ દમ તોડ્યો
અમરેલી(Amreli) જીલ્લાના બગસરા(Bugsara) તાલુકાના કડાયા(Kadaya) ગામની સીમમાં ભાગવી વાડી રાખી ખેતીનું કામ કરતા રાજસ્થાની(Rajasthan) મજૂરની પાંચ વર્ષની બાળકીને રાત્રિના સમયે એક સિંહ(lion) ઉપાડી ગયો હતો.…
Trishul News Gujarati News બગસરામાં વાડીએ રમતી બાળકીને સિંહે ફાડી ખાધી, પિતાની નજર સામે વહાલસોયી દીકરીએ દમ તોડ્યોભર ઉનાળે ગુજરાતીઓને મળશે વરસાદનું સુખ, ખેડૂતોને આવશે આસમાની દુખ
ઉનાળા (Summer)ની શરૂવાતથી જ ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે પણ તાપમાન ખુબ જ ઊંચું નોંધવામાં આવે છે. આ ઉનાળાએ દર વર્ષનો રેકોર્ડ તોડ્યો…
Trishul News Gujarati News ભર ઉનાળે ગુજરાતીઓને મળશે વરસાદનું સુખ, ખેડૂતોને આવશે આસમાની દુખઅમરેલીના નવા એસપીની એક જાહેરાતથી સ્થાનિક ગુંડાઓ અને કામચોર પોલીસકર્મીઓમાં નિર્લિપ્ત રાય કરતા પણ વધુ ખૌફ ઉભો થયો
ગુજરાત(Gujarat): અમરેલી(Amreli) જિલ્લામાં નિર્લિપ્ત રાય(Nirlipat Rai) બાદ નવ નિયુક્ત થયેલા IPS અધિકારી હિમકરસિંહની નર્મદા જિલ્લાના એસપીમાંથી અમરેલી જિલ્લામાં એસપી તરીકે બદલી કરવામાં આવી છે. ત્યારબાદ…
Trishul News Gujarati News અમરેલીના નવા એસપીની એક જાહેરાતથી સ્થાનિક ગુંડાઓ અને કામચોર પોલીસકર્મીઓમાં નિર્લિપ્ત રાય કરતા પણ વધુ ખૌફ ઉભો થયોપોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની અમરેલીથી બદલી થતાં લોકો ચોધાર આંસુએ રડયા, પ્રથમ વાર દેખાયા ભાવુક દ્ર્શ્યો
ગુજરાત(Gujarat)માં હમણાં થોડા દિવસોમાં ઘણા બધા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓની બદલીઓ માં અમરેલીના એસપી નિર્લિપ્ત રાય (SP Nirlipat Rai) નો નામ…
Trishul News Gujarati News પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની અમરેલીથી બદલી થતાં લોકો ચોધાર આંસુએ રડયા, પ્રથમ વાર દેખાયા ભાવુક દ્ર્શ્યોમોજ-મસ્તીની ડૂબકી બની મોતની ડૂબકી- નારણ સરોવરમાં ડૂબેલા યુવકોની અંતિમક્ષણોના દ્રશ્યો આવ્યા સામે
ગુજરાત(Gujarat): તાજેતરમાં જ અમરેલી(Amreli)માંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં લાઠી(lathi) નજીકના દુધાળા(Dudhala) ગામના નારણ સરોવર(Narayan Sarovar)માં બપોરે એક વાગ્યાના અરસામાં…
Trishul News Gujarati News મોજ-મસ્તીની ડૂબકી બની મોતની ડૂબકી- નારણ સરોવરમાં ડૂબેલા યુવકોની અંતિમક્ષણોના દ્રશ્યો આવ્યા સામેઅશ્લીલતાના રંગે રંગાયા અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવકુ ઊંધાડ- અભદ્ર વિડીયો કર્યા શેર
ગુજરાત(Gujarat): અમરેલી(Amreli) જિલ્લાના પૂર્વ ધારાસભ્ય બાવકુ ઊંધાડે(MLA Bavku Undhad) બે દિવસ અગાઉ શુક્રવારના રોજ મોડી રાત્રે ગતિશીલ અમરેલી નામના ગ્રુપમાં અભદ્ર વીડિયો(Indecent video) શેર કરતાં…
Trishul News Gujarati News અશ્લીલતાના રંગે રંગાયા અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવકુ ઊંધાડ- અભદ્ર વિડીયો કર્યા શેરબુલેટ અને ટ્રક વચ્ચે ગોઝારો અક્સ્માત સર્જાતા બુલેટચાલકને ભરખી ગયો કાળ, અન્ય એક ઘાયલ
ગુજરાત(Gujarat): અમરેલી(Amreli) જિલ્લાના રાજુલા-જાફરાબાદ(Rajula-Jaffarabad) વિસ્તારને જોડતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે(Bhavnagar Somnath National Highway) પર અકસ્માત(Accident)ની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જોવામાં આવે તો ગઈ…
Trishul News Gujarati News બુલેટ અને ટ્રક વચ્ચે ગોઝારો અક્સ્માત સર્જાતા બુલેટચાલકને ભરખી ગયો કાળ, અન્ય એક ઘાયલઅમરેલીના સિંઘમ એસપી નિર્લિપ્ત રાયએ કરી મોટી કાર્યવાહી, છત્રપાલને બેસાડી દીધા બાદ હવે આ લોકોનો વારો…
ગુજરાત(Gujarat): અમરેલી(Amreli) જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને ગેરકાયદેસર વેચાણને અટકાવવા માટે અમરેલી પોલીસ અધિક્ષક એવા નિર્લિપ્ત રાય(SP Nirlipt Rai)ની સુચનાથી દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની…
Trishul News Gujarati News અમરેલીના સિંઘમ એસપી નિર્લિપ્ત રાયએ કરી મોટી કાર્યવાહી, છત્રપાલને બેસાડી દીધા બાદ હવે આ લોકોનો વારો…અમરેલીના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસતા મચ્યો હાહાકાર- જુઓ કેવી રીતે કુતરાઓએ ઉભી પૂછડીએ ભગાડ્યો
ગુજરાત(Gujarat): અમરેલી(Amreli) જિલ્લામાં સિંહ પછી હવે દીપડાઓ પણ ધીમે ધીમે રહેણાક વિસ્તારમાં આવવા લાગ્યા છે. આ સાથે દીપડાઓની સંખ્યામાં પણ દિવસે ને દિવસે વધારો થઇ…
Trishul News Gujarati News અમરેલીના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસતા મચ્યો હાહાકાર- જુઓ કેવી રીતે કુતરાઓએ ઉભી પૂછડીએ ભગાડ્યોઅમરેલીનો કુંકાવાવ હાઈવે મરણચીંસોથી ગુંજી ઉઠ્યો- ટ્રક અને બાઈકનું અકસ્માત થતા 3 લોકોને ભરખી ગયો કાળ
ગુજરાત(Gujarat): અમરેલી(Amreli) જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસ દરમિયાન જિલ્લામાં બનેલી જુદી જુદી અકસ્માત(Accident)ની ઘટનામાં 10 લોકોના કરુણ મોત નીપજ્યા…
Trishul News Gujarati News અમરેલીનો કુંકાવાવ હાઈવે મરણચીંસોથી ગુંજી ઉઠ્યો- ટ્રક અને બાઈકનું અકસ્માત થતા 3 લોકોને ભરખી ગયો કાળ