બારડોલીમાં ડમ્પરચાલક બેફામ ઝડપે આવતા બાઈકસવારને કચડ્યા: એકનું ઘટનાસ્થળે જ મોત, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

Bardoli Accident: બારડોલીમાં રફ્તારનો કહેર જોવા મળ્યો છે. જેમાં ડમ્પર ચાલકે બાઈકચાલકને અડફેટે(Bardoli Accident) લેતાં તેનું સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું હોવાની ઘટના…

Trishul News Gujarati News બારડોલીમાં ડમ્પરચાલક બેફામ ઝડપે આવતા બાઈકસવારને કચડ્યા: એકનું ઘટનાસ્થળે જ મોત, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું