ગુજરાત(Gujarat): બિહાર(Bihar)ની 4 હાથ અને 4 પગ સાથે જન્મેલી બાળકીનું કિરણ હોસ્પિટલ(Kiran Hospital)માં સફળ ઓપરેશન(Successful operation) કરવામાં આવ્યું હતું. બાળકીના ઓપરેશનનો તમામ ખર્ચો સોનુ સુદ…
Trishul News Gujarati બિહારમાં 4 હાથ-પગ સાથે જન્મેલી બાળકીની સુરતની આ હોસ્પિટલમાં કરાયું સફળ ઓપરેશન- સોનું સુદે ઉઠાવ્યો તમામ ખર્ચBihar
હોસ્પીટલે કહ્યું, 50 હજાર આપો તો જ મૃતદેહ મળશે- જુઓ કેવી રીતે માતા-પિતા ભીખ માંગીને પૈસા કરી રહ્યા છે ભેગા
ક્યારેક અમુક સમાચાર આપણને હેરાન-પરેશાન કરી દે છે. આ પ્રકારના સમાચાર સામે આવતા માનવતા શર્મસાર થઇ ગઈ હોય તેવું લાગે છે. આવા દ્રશ્યો જોયા પછી…
Trishul News Gujarati હોસ્પીટલે કહ્યું, 50 હજાર આપો તો જ મૃતદેહ મળશે- જુઓ કેવી રીતે માતા-પિતા ભીખ માંગીને પૈસા કરી રહ્યા છે ભેગાદેવામાં ડૂબેલા પરિવારે એકસાથે જીવન ટુંકાવવા ઉઠાવ્યું ખૌફનાક પગલું
બિહાર (Bihar)ના સમસ્તીપુર(Samastipur) જિલ્લામાં એક જ પરિવારના પાંચ લોકોની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. મામલો વિદ્યાપતિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર (Vidyapatinagar police station area)ના મૌ…
Trishul News Gujarati દેવામાં ડૂબેલા પરિવારે એકસાથે જીવન ટુંકાવવા ઉઠાવ્યું ખૌફનાક પગલુંદિવ્યાંગ બાળકીની મદદે આવ્યા સોનુ સૂદ- કહ્યું દીકરીને લઈને મુંબઈ આવી જાવ ઓપરેશનનો બધો ખર્ચ હું ઉઠાવીશ
ફિલ્મ અભિનેતા સોનુ સૂદે(Sonu Sood) બિહાર(Bihar)ના નવાદા(Nawada)ની એક છોકરી ચાહુમુખી કુમારી(Chahumukhi Kumari)ને ચાર હાથ અને ચાર પગની સર્જરી માટે મુંબઈ બોલાવ્યા છે. આવતીકાલે યુવતી તેના…
Trishul News Gujarati દિવ્યાંગ બાળકીની મદદે આવ્યા સોનુ સૂદ- કહ્યું દીકરીને લઈને મુંબઈ આવી જાવ ઓપરેશનનો બધો ખર્ચ હું ઉઠાવીશગોઝારા માર્ગ અકસ્માતમાં પિતા-પુત્ર સહીત પાંચ લોકોના મોત, અન્ય ત્રણ ગંભીર ‘ઓમ શાંતિ’
રોહતાસ(Rohtas): બિહાર (Bihar)ના રોહતાસ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના તિલોથુ(Tilothu) નજીક એક ભયાનક માર્ગ અકસ્માત (Accident)માં 5 લોકોના મોત નીપજયા હતા, જ્યારે…
Trishul News Gujarati ગોઝારા માર્ગ અકસ્માતમાં પિતા-પુત્ર સહીત પાંચ લોકોના મોત, અન્ય ત્રણ ગંભીર ‘ઓમ શાંતિ’અકસ્માતમાં પગ ગુમાવ્યો પણ હિંમત નહિ! એક પગ વડે 1 કિ.મી.સુધી કૂદી કૂદીને શાળાએ જાય છે દીકરી સીમા
બિહાર(Bihar)ના જમુઈ(Jamui)ની સીમા મોટી થઈને શિક્ષિકા બનવા માંગે છે. તેની હિંમત સામે મુશ્કેલીઓએ પણ હાર માની લીધી છે. સીમા દરરોજ એક કિલોમીટર પગપાળા ચાલીને શાળાએ…
Trishul News Gujarati અકસ્માતમાં પગ ગુમાવ્યો પણ હિંમત નહિ! એક પગ વડે 1 કિ.મી.સુધી કૂદી કૂદીને શાળાએ જાય છે દીકરી સીમારાજ્યમાં નવાજુનાના એંધાણ- ભાજપને ઝટકો આપી શકે છે નીતીશ કુમાર, આપી દીધો એવો આદેશ કે…
બિહાર(Bihar)માં રાજકીય ઉથલપાથલના સંકેત દેખાઈ રહ્યા છે. સીએમ નીતીશ(CM Nitish) જે રીતે સતત પાર્ટી ઓફિસના ચક્કર લગાવી રહ્યા છે તે કેટલાક મોટા ફેરફારો તરફ ઈશારો…
Trishul News Gujarati રાજ્યમાં નવાજુનાના એંધાણ- ભાજપને ઝટકો આપી શકે છે નીતીશ કુમાર, આપી દીધો એવો આદેશ કે…ઘોર કળિયુગ/ ફઇ એના ભત્રીજાને લઈને ભાગી ગઈ- જાણો ક્યા બન્યું આવું
હાલમાં બિહાર(Bihar)ના મુઝફ્ફરપુર(Muzaffarpur)માંથી ભત્રીજા(Nephew)એ તેના જ ફઇ સાથે લગ્ન કર્યાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો ઔરાઈ પોલીસ સ્ટેશન(Aurai Police Station) વિસ્તારના જોંકી ગામનો…
Trishul News Gujarati ઘોર કળિયુગ/ ફઇ એના ભત્રીજાને લઈને ભાગી ગઈ- જાણો ક્યા બન્યું આવુંકુદરતનો કાળો કહેર: ભારે વરસાદ અને આંધી-તુફાન બાદ વીજળી પડવાથી 33 લોકોના મોત- ‘ઓમ શાંતિ’
બિહાર(Bihar)માં કાળઝાળ ગરમી વચ્ચે ગુરુવારે વરસાદ અને વાવાઝોડાને કારણે ઘણું નુકસાન થયું છે. રાજ્યના 16 જિલ્લામાં થોડા કલાકો સુધી વરસાદ, તોફાન અને વીજળી(Bihar Thunderstorm And…
Trishul News Gujarati કુદરતનો કાળો કહેર: ભારે વરસાદ અને આંધી-તુફાન બાદ વીજળી પડવાથી 33 લોકોના મોત- ‘ઓમ શાંતિ’નરાધમો આબરૂ લુંટે એ પહેલા શરુ ટ્રેને કુદી ગઈ વિદ્યાર્થીની… આપવીતી સાંભળી કાળજું કંપી જશે
બિહાર(Bihar)ના સમસ્તીપુર(Samastipur)માં એક વિદ્યાર્થીની (22) છેડતીના કારણે પરેશાન થઈને ચાલતી ટ્રેન(Train)માંથી કૂદી ગઈ હતી. ગામલોકોને તે ટ્રેકની બાજુમાં ગંભીર હાલતમાં મળી હતી. તેને રેલવે હોસ્પિટલ…
Trishul News Gujarati નરાધમો આબરૂ લુંટે એ પહેલા શરુ ટ્રેને કુદી ગઈ વિદ્યાર્થીની… આપવીતી સાંભળી કાળજું કંપી જશેઅનોખી ‘પ્રેમ કહાની’ – સગીર છોકરાના પ્રેમમાં પાગલ બની રૂપવાન પત્ની… પતિને ખબર પડતા કરાવી દીધા લગ્ન
બિહાર(Bihar) અનેક રીતે પછાત રાજ્ય ગણાય છે. પરંતુ, હાલ સંબંધોનું એક આવું ઉદાહરણ જોવા મળ્યું છે જે 1999ની બોલિવૂડ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ(Hum…
Trishul News Gujarati અનોખી ‘પ્રેમ કહાની’ – સગીર છોકરાના પ્રેમમાં પાગલ બની રૂપવાન પત્ની… પતિને ખબર પડતા કરાવી દીધા લગ્નલગ્ન મંડપમાં જ સર્જાયા મારામારીના દ્રશ્યો: મોટા ભાઈના લગ્નમાં નાના ભાઈએ છરી વડે કર્યો હુમલો
બિહાર (Bihar): બેતિયા (Betiya)માં એક ઘરમાં લગ્ન સમારોહ દરમિયાન શું થયું તે જાણીને તમે ચોકી જશો. જાન ઘરેથી નીકળવાની હતી, પરંતુ તે પહેલા વરરાજા (groom)ના…
Trishul News Gujarati લગ્ન મંડપમાં જ સર્જાયા મારામારીના દ્રશ્યો: મોટા ભાઈના લગ્નમાં નાના ભાઈએ છરી વડે કર્યો હુમલો