મુંબઈ પહોંચેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Banerjee) પર રાષ્ટ્રગીતના અપમાન(Insult to the national anthem)નો આરોપ લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક નેતાએ તેમની…
Trishul News Gujarati News રાષ્ટ્રગીતનું અપમાન કરનાર ‘દીદી’ સામે નોંધાઈ FIR- પહેલા બેસીને ગાયું અને પછી… -જુઓ વિડીયોbjp
વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાયો, 44માંથી 36 બેઠકો પર ભાજપે મેળવી શાનદાર જીત
વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. જેમા કુલ 44 બેઠકોમાંથી 36 બેઠકો પર ભાજપે બહુમતી મેળવીને પ્રચંડ જીત હાસલ કરી છે.…
Trishul News Gujarati News વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાયો, 44માંથી 36 બેઠકો પર ભાજપે મેળવી શાનદાર જીતનીતિ આયોગ રિપોર્ટમાં થયો ધડાકો- આ 5 ભાજપ શાસિત રાજ્યમાં ગરીબીનો આંક ટોચ પર- જાણો ગુજરાતનું સ્થાન ક્યાં?
નીતિ આયોગે(Niti Aayog) દેશનો પ્રથમ બહુપરીમાણીય ગરીબી સૂચકાંક(MPI) રિપોર્ટ જાહેર કર્યો છે, જે બાદ રાજકીય પારો ગરમાયો છે. કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં, ગરીબીની…
Trishul News Gujarati News નીતિ આયોગ રિપોર્ટમાં થયો ધડાકો- આ 5 ભાજપ શાસિત રાજ્યમાં ગરીબીનો આંક ટોચ પર- જાણો ગુજરાતનું સ્થાન ક્યાં?લગ્નમાં BJP અને RSSના નેતાઓને ચોખ્ખી ના! દીકરીના લગ્ન માટે ખેડૂત પિતાએ છપાવેલ કંકોત્રી ચર્ચામાં…
દિલ્હીની સરહદો(Delhi borders) પર ખેડૂતોનું આંદોલન(Farmer protest) ચાલુ છે. તે જ સમયે, હરિયાણા(Haryana)માં ભાજપ(BJP) અને જેજેપી(JJP) નેતાઓનો વિરોધ હજુ પણ ચાલુ છે. આ એપિસોડમાં, ઝજ્જરમાં…
Trishul News Gujarati News લગ્નમાં BJP અને RSSના નેતાઓને ચોખ્ખી ના! દીકરીના લગ્ન માટે ખેડૂત પિતાએ છપાવેલ કંકોત્રી ચર્ચામાં…યોગી સરકાર કરી શકે છે મોટી જાહેરાત: યમુના એક્સપ્રેસ વેનું નામ બદલાશે- પૂર્વ વડાપ્રધાન નામની મળશે ઓળખ
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં યમુના એક્સપ્રેસ વે(Yamuna Express Way)નું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી(Atal Bihari Vajpayee)ના નામ પર રાખવામાં આવી શકે છે. વાસ્તવમાં 25 નવેમ્બરના…
Trishul News Gujarati News યોગી સરકાર કરી શકે છે મોટી જાહેરાત: યમુના એક્સપ્રેસ વેનું નામ બદલાશે- પૂર્વ વડાપ્રધાન નામની મળશે ઓળખપાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો વિશે સી આર પાટીલના નિવેદનથી રાજકારણમાં ભારે ગરમાવો- જાણો શું કહ્યું?
ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, પાટીદાર અનામત આંદોલન(patidar anamat andolan) સક્રિય થતા રાજ્યમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે સરકારે અનામત આંદોલનકારીઓ સામે અનેક…
Trishul News Gujarati News પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો વિશે સી આર પાટીલના નિવેદનથી રાજકારણમાં ભારે ગરમાવો- જાણો શું કહ્યું?ગુજરાત બાદ ફરી એક વખત યુપીમાં લહેરાશે ભગવો?- સર્વેમાં થયો ચોંકાવનારા આંકડાનો ખુલાસો
2022ની શરૂઆતમાં દેશના 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી(Assembly elections) માટે રાજકીય પક્ષોએ તેમની તૈયારીઓ તેજ કરી દીધી છે. આવતા વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ,…
Trishul News Gujarati News ગુજરાત બાદ ફરી એક વખત યુપીમાં લહેરાશે ભગવો?- સર્વેમાં થયો ચોંકાવનારા આંકડાનો ખુલાસોધોરાજી માર્કેટીંગ યાર્ડમા લહેરાયો ભાજપનો ભગવો, જયેશ રાદડીયાનો સહકારી ક્ષેત્રમાં સિક્કો કાયમ
રાજકોટ(Rajkot): રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ જીલ્લાના ધોરાજી માર્કેટીંગ યાર્ડ(Dhoraji Marketing Yard)મા ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં યુવા…
Trishul News Gujarati News ધોરાજી માર્કેટીંગ યાર્ડમા લહેરાયો ભાજપનો ભગવો, જયેશ રાદડીયાનો સહકારી ક્ષેત્રમાં સિક્કો કાયમલ્યો બોલો, ભાજપ ધારાસભ્યના ફેમીલી મેમ્બરને ગઠીયો જાહેરમાં લુંટી ગયો- જુઓ સીસીટીવીમાં કેદ થયેલ સમગ્ર ઘટના
સુરત(Surat): શહેરમાં અવર નવાર લુંટ(Robbery)ની ઘટના સામે આવતી રહે છે. સુરતમાં લુંટના બનાવોમાં દિવસેને દિવસે સતત વધારે થઈ રહ્યો છે. ત્યારે સુરતના રૂસ્તમપુરા(Rustampura) વિસ્તારમાં ધારાસભ્યના…
Trishul News Gujarati News લ્યો બોલો, ભાજપ ધારાસભ્યના ફેમીલી મેમ્બરને ગઠીયો જાહેરમાં લુંટી ગયો- જુઓ સીસીટીવીમાં કેદ થયેલ સમગ્ર ઘટનાસુરત ભાજપના ઉપપ્રમુખે લોભામણી સ્કીમ આપીને 25 થી વધારે લોકો સાથે કરી લાખોની ઠગાઈ
સુરત(Surat): શહેરના ગોડાદરા(Godadra) ડિંડોલી(Dindoli) વોર્ડ નંબર 26ના ઉપપ્રમુખે ભાજપ(BJP)ના નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથેના ફોટાઓ લોકોને બતાવી લોકોને પોતાના વિશ્વાસમાં તરબોળ કરી દીધા હતા. ત્યાર…
Trishul News Gujarati News સુરત ભાજપના ઉપપ્રમુખે લોભામણી સ્કીમ આપીને 25 થી વધારે લોકો સાથે કરી લાખોની ઠગાઈપાટનગરની કમાન કોના હાથમાં? આજની સભામાં હોદ્દેદારોના રહસ્ય પરથી પડદો ઊંચકાશે- મેયરની રેસમાં આ નામ સૌથી આગળ
ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar) મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી(BJP)ના હાથે જતાંની સાથે જ હવે મનપાની કમાન ભાજપ કોને સોંપશે તેણે લઈને ચર્ચાઓએ ભારે જોર પકડયું છે. આજે ગાંધીનગર…
Trishul News Gujarati News પાટનગરની કમાન કોના હાથમાં? આજની સભામાં હોદ્દેદારોના રહસ્ય પરથી પડદો ઊંચકાશે- મેયરની રેસમાં આ નામ સૌથી આગળકઈક નવા જુના થવાના એંધાણ? પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે PM મોદી સાથે કરી તાબડતોડ મુલાકાત
ભારતીય જનતા પાર્ટી(BJP)ના પીઢ નેતા અને ગુજરાત(Gujarat)ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે(Nitin Patel) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi) સાથે મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.…
Trishul News Gujarati News કઈક નવા જુના થવાના એંધાણ? પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે PM મોદી સાથે કરી તાબડતોડ મુલાકાત