નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર પર્વના દિવસે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરીને નેતાઓનો ભ્રષ્ટાચાર ચલાવી નહીં લેવાય તે અંગે કાર્યવાહી શરૂ કરવામાં કોઈ કસર છોડી નથી. આની…
Trishul News Gujarati જાણો CBI ગુપ્તરાહે ગુજરાતમાં કોને ડરાવી ગઈ અને ગુજરાતનું આખુ મંત્રીમંડળ ડરી ગયુcbi
BJP વાળાએ કહ્યું ‘આપ છોડી ભાજપમાં આવી જાવ, CBI-ED કેસ બંધ થઇ જશે’ મનીષ સિસોદિયાએ એવો જડબાતોડ જવાબ આપ્યો કે…
સીબીઆઈ (CBI) ના દરોડા અને નોટિસને લઈને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Delhi Deputy Chief Minister Manish Sisodia) એ ભાજપ પર નિશાન સાધ્યું છે. મનીષ…
Trishul News Gujarati BJP વાળાએ કહ્યું ‘આપ છોડી ભાજપમાં આવી જાવ, CBI-ED કેસ બંધ થઇ જશે’ મનીષ સિસોદિયાએ એવો જડબાતોડ જવાબ આપ્યો કે…EDના સુરત, મુંબઇ અને પુણે સહિત 26 સ્થળે દરોડા: ABG શિપયાર્ડના ચેરમેન ઋષિ અગ્રવાલે 28 બેંકોને 22842 કરોડનો ચૂનો ચોપડયો
સુરત(Surat): દિવસેને દિવસે છેતરપિંડી (Fraud)ના કિસ્સાઓ વધતા જ જાય છે. ત્યારે હાલમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 22,842 કરોડ રૂપિયાની બેન્ક લોન છેતરપિંડી(Bank loan fraud) મામલે એબીજી…
Trishul News Gujarati EDના સુરત, મુંબઇ અને પુણે સહિત 26 સ્થળે દરોડા: ABG શિપયાર્ડના ચેરમેન ઋષિ અગ્રવાલે 28 બેંકોને 22842 કરોડનો ચૂનો ચોપડયોCBI ધરપકડને અટકાવવા અમિત શાહને સંતાડી રાખનાર ગુજરાત સરકારનો જીગ્નેશ મેવાણી સાથે ભેદભાવ- પૂર્વ IPS રમેશ સવાણી
રાત્રે 11.30 એ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી Jignesh Mevani ને આસામ પોલીસ ઉચકીને લઇ ગઈ. સુપ્રીમ કોર્ટના ઠરાવને પણ ઘોળીને પીય ગયેલી આસામ પોલીસને મદદ…
Trishul News Gujarati CBI ધરપકડને અટકાવવા અમિત શાહને સંતાડી રાખનાર ગુજરાત સરકારનો જીગ્નેશ મેવાણી સાથે ભેદભાવ- પૂર્વ IPS રમેશ સવાણીSBIની તિજોરીમાંથી ગાયબ થયા 11 કરોડના સિક્કા, CBIએ હાથ ધરી તપાસ- જાણો શું છે સમગ્ર મામલો
રાજસ્થાન(Rajasthan)ના મહેંદીપુર(Mehndipur) બાલાજીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખાની તિજોરીમાંથી રૂ. 11 કરોડના સિક્કા ગાયબ થવાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ હાથ ધરી છે.…
Trishul News Gujarati SBIની તિજોરીમાંથી ગાયબ થયા 11 કરોડના સિક્કા, CBIએ હાથ ધરી તપાસ- જાણો શું છે સમગ્ર મામલોબાળકોનું યૌન શોષણ કેસમાં રેડ કરવા ગયેલી CBI ટીમ પર સ્થાનિકો તૂટી પડ્યા, કરી મારામારી- જુઓ મારપીટનો વિડીયો
બાળકોના યૌન શોષણના કેસમાં કાર્યવાહી કરતા CBIએ 83 આરોપીઓ વિરુદ્ધ 23 કેસ નોંધ્યા છે. આ તમામ આરોપીઓ પર બાળકોનું યૌન શોષણ કરવાનો અને તેમના વીડિયો…
Trishul News Gujarati બાળકોનું યૌન શોષણ કેસમાં રેડ કરવા ગયેલી CBI ટીમ પર સ્થાનિકો તૂટી પડ્યા, કરી મારામારી- જુઓ મારપીટનો વિડીયોસીબીઆઈએ ખુફિયા જાણકારી લીક કરવા બદલ નેવીના કમાન્ડર સહિત 5 લોકોની કરી ધરપકડ
સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(CBI) એ લાંચના બદલામાં સબમરીન પ્રોજેક્ટ સંબંધિત ગુપ્ત માહિતી લીક કરવા બદલ ભારતીય નૌકાદળના કમાન્ડર-રેન્કના સર્વિંગ ઓફિસર (જે હાલમાં મુંબઈમાં પોસ્ટેડ હતા) સહિત…
Trishul News Gujarati સીબીઆઈએ ખુફિયા જાણકારી લીક કરવા બદલ નેવીના કમાન્ડર સહિત 5 લોકોની કરી ધરપકડલાંચ લેતો રેલવેનો મોટો અધિકારી CBIના હાથે સુરતથી ઝડપાયો
સુરત રેલવે સ્ટેશનના એન્જિનિયરિંગ વિભાગના ઇન્સ્પેકટરને ગાંધીનગર CBI એ 5000 રૂપિયા લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયો હતો. રેલવે તંત્રની ઓનલાઇન હરાજીમાં બોલી લાગ્યા બાદ…
Trishul News Gujarati લાંચ લેતો રેલવેનો મોટો અધિકારી CBIના હાથે સુરતથી ઝડપાયો