સોશિયલ મીડિયા(Social media) પર અવાર નવાર કોઈને કોઈ વિડીયો વાયરલ થતા જ રહે છે. આવી સ્થિતિમાં ભાવનગર (Bhavnagar)માંથી વધુ એક દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે.…
Trishul News Gujarati ત્રણ બદમાશો તલવાર લઈને લેબોરેટરીમાં ઘુસી આવ્યા, લાખો રૂપિયાની તોડફોડ કરી આપી ધમકી – જુઓ LIVE વિડીયોCCTV
રાજકોટ / ટ્રેક્ટરમાં ભૂત આવી ગયું કે શું? વગર ડ્રાઈવરે આમતેમ દોડવા લાગ્યું ટ્રેકટર – CCTV જોઈ હોશ ઉડી જશે
રાજકોટ(Rajkot): હાલ શહેરમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ટારઝન ધ વંડર કાર(Tarzan-The Wonder Car) ફિલ્મના દ્રશ્યો સર્જાયા છે. આ ફિલ્મમાં અજય દેવગણ (Ajay…
Trishul News Gujarati રાજકોટ / ટ્રેક્ટરમાં ભૂત આવી ગયું કે શું? વગર ડ્રાઈવરે આમતેમ દોડવા લાગ્યું ટ્રેકટર – CCTV જોઈ હોશ ઉડી જશેમહેસાણામાં દીકરીના લગ્નમાં પિતાને પાણી પીવું મોંઘુ પડી ગયું- નાનકડું ટેણીયુ લાખો રૂપિયા ભરેલું બેગ ઉઠાવી રફુચક્કર
મહેસાણા(Mehsana): શહેરમાં દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મહેસાણામાં આવેલા વિશ્વ કર્મા વાડી…
Trishul News Gujarati મહેસાણામાં દીકરીના લગ્નમાં પિતાને પાણી પીવું મોંઘુ પડી ગયું- નાનકડું ટેણીયુ લાખો રૂપિયા ભરેલું બેગ ઉઠાવી રફુચક્કરSurat: અમરોલીમાં દિનદહાડે ત્રિપલ મર્ડર- કારખાના કારીગરોએ જ આ કારણે પિતા-પુત્ર અને મામાની ઘાતકી હત્યા કરી
સુરત(Surat): અમરોલી(Amaroli) વિસ્તારમાં આવેલા અંજની ઈન્ડસ્ટ્રીયલ(Anjani Industrial)માં કારખાના માલિક સહિત ત્રણની હત્યા કરી બે કારીગરો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવતા સમગ્ર સુરત શહેરમાં…
Trishul News Gujarati Surat: અમરોલીમાં દિનદહાડે ત્રિપલ મર્ડર- કારખાના કારીગરોએ જ આ કારણે પિતા-પુત્ર અને મામાની ઘાતકી હત્યા કરીરાજકોટમાં ઉશ્કેરાયેલી ગાયે નિવૃત્ત આર્મીમેનને શિંગડાંમાં ભરાવી ઊંધે માથે પટક્યા- જુઓ ઘટનાનો LIVE વિડીયો
રાજકોટ(Rajkot): શહેરમાં રખડતા ઢોરોનો આંતક અવાર નવાર સામે સામે આવતી જ રહે છે. જેના કારણે કેટલાય લોકોના ઘણી વાર મૃત્યુ નીપજતા હોય છે. ત્યારે હાલ…
Trishul News Gujarati રાજકોટમાં ઉશ્કેરાયેલી ગાયે નિવૃત્ત આર્મીમેનને શિંગડાંમાં ભરાવી ઊંધે માથે પટક્યા- જુઓ ઘટનાનો LIVE વિડીયો‘રાણા’ના વકીલનો ચોંકાવનારો દાવો- દેવાયત ખવડ વિરુદ્ધ પોલીસે ખોટી FIR દાખલ કરી, વિડીયોમાં…
ગુજરાત(Gujarat): લોકસાહિત્યકાર દેવાયત ખવડે(Devayat Khavad) સાગરીતો સાથે થોડા દિવસ અગાઉ રાજકોટ(Rajkot)ના સર્વેશ્વર ચોક(Sarveswar Chowk) ખાતે મયુરસિંહ રાણા(Mayursingh Rana) નામના વ્યક્તિ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો,…
Trishul News Gujarati ‘રાણા’ના વકીલનો ચોંકાવનારો દાવો- દેવાયત ખવડ વિરુદ્ધ પોલીસે ખોટી FIR દાખલ કરી, વિડીયોમાં…Ahmedabad માં બદમાશોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા જીવ બચવવા ભાગતો રહ્યો 23 વર્ષીય યુવાન, અંતે મળ્યું મોત
અમદાવાદ(Ahmedabad): શહેરમાં હત્યા (Murder)ના બનાવો ખુબ જ વધી રહ્યા છે. લોકોમાં જાણે કાનુનનો ડર જ ન રહ્યો હોય તેમ ખુલ્લેઆમ હત્યાની ઘટનાઓ સામે આવતી રહે…
Trishul News Gujarati Ahmedabad માં બદમાશોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા જીવ બચવવા ભાગતો રહ્યો 23 વર્ષીય યુવાન, અંતે મળ્યું મોતદિલ્હીમાં ખુલેઆમ 17 વર્ષની સગીરા પર એસીડ ફેંકી ફરાર થયા નરાધમો- જાણો આ ઘટના અંગે અરવિંદ કેજરીવાલે શું કહ્યું?
દિલ્હી(Delhi): અવાર નવાર દુષ્કર્મ(misdemeanor), હત્યા(Murder) તેમજ એસિડ(acid) ફેંકવાની ઘટનાઓ સામે આવતી જ છે. ત્યારે દેશમાં દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે તે જણાઈ રહ્યું નથી. આવી વધુ…
Trishul News Gujarati દિલ્હીમાં ખુલેઆમ 17 વર્ષની સગીરા પર એસીડ ફેંકી ફરાર થયા નરાધમો- જાણો આ ઘટના અંગે અરવિંદ કેજરીવાલે શું કહ્યું?જુઓ કેવી ચાલાકીથી જસદણની આ મહિલાએ આંખના પલકારામાં સરકાવી લીધા દાગીના- વિડીયો જોઈ અંધારા આવી જશે
રાજકોટ(Rajkot): ચોરી (theft)ના બનાવો શહેરમાં ખુબ જ વધી રહ્યા છે. ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના જસદણ(Jasdan) તાલુકામાં જ્વેલરી…
Trishul News Gujarati જુઓ કેવી ચાલાકીથી જસદણની આ મહિલાએ આંખના પલકારામાં સરકાવી લીધા દાગીના- વિડીયો જોઈ અંધારા આવી જશેબહેનના લગ્નના દિવસે જ ભાઈને મળ્યું ધ્રુજાવી દેતું મોત, ફૂટબોલના દડાની જેમ 30 ફૂટ ઉછળ્યો… જુઓ CCTV
અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જમુઈ (Jamui) માં બાઇક અને સ્કોર્પિયો (Scorpio)ની ટક્કરમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત…
Trishul News Gujarati બહેનના લગ્નના દિવસે જ ભાઈને મળ્યું ધ્રુજાવી દેતું મોત, ફૂટબોલના દડાની જેમ 30 ફૂટ ઉછળ્યો… જુઓ CCTVઘરમાં ઘૂસીને મહિલાના ગળામાંથી ચેન આંચકીને ભાગી ગયો બદમાશ, જુઓ કેવી રીતે 5 સેકન્ડમાં લુંટને આપ્યો અંજામ
ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના આગરા(Agra)માં વકીલ કોલોનીના પોશ વિસ્તારમાં દિન દહાડે એક બદમાશ ઘરની અંદર કુંડાને પાણી આપી રહેલી મહિલાના ગળામાંથી ચેન આંચકી(chain snatching)ને ભાગી ગયો હતો.…
Trishul News Gujarati ઘરમાં ઘૂસીને મહિલાના ગળામાંથી ચેન આંચકીને ભાગી ગયો બદમાશ, જુઓ કેવી રીતે 5 સેકન્ડમાં લુંટને આપ્યો અંજામSurat માં ચેઇન-સ્નેચરોથી જનતા ત્રાહિમામ, ધોળા દિવસે વૃદ્ધાને માર મારી ઝૂંટવી ગયો ગળામાંથી સોનાની ચેઇન- જુઓ વિડીયો
સુરત(surat): શહેરમાં ગુંડાગીરી ખુબ જ વધતી જણાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને ચેઇન-સ્નેચિંગ (Chain-snatching)ની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલ આવી વધુ એક ઘટના…
Trishul News Gujarati Surat માં ચેઇન-સ્નેચરોથી જનતા ત્રાહિમામ, ધોળા દિવસે વૃદ્ધાને માર મારી ઝૂંટવી ગયો ગળામાંથી સોનાની ચેઇન- જુઓ વિડીયો