Nilesh Kumbhani: આવતીકાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થશે. ત્યારે મતદાન પહેલા જ ભાજપે સુરતની બેઠક જીતી લીધી છે. ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા…
Trishul News Gujarati News કોંગ્રેસે નિલેશ કુંભાણીના ટેકેદાર અને સુરત કલેકટર સામે કરી પોલીસ કમિશનરને ફરિયાદcongress
‘અમે પટેલીયા અને બાપુઓએ હરખપદુડા થઈ…’; રાહુલની વાઇરલ સ્પીચ વચ્ચે પરેશ ધાનાણીની ધબધબાટી- જુઓ વિડીયો
Paresh Dhanani: ચૂંટણી સમયે ગુજરાતની રાજનીતિમાં હવે હરખપદુડા શબ્દની પણ એન્ટ્રી થઈ ગઈ છે. રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચારમાં પટેલ અને ક્ષત્રિયોને હરખપદુડા(Paresh…
Trishul News Gujarati News ‘અમે પટેલીયા અને બાપુઓએ હરખપદુડા થઈ…’; રાહુલની વાઇરલ સ્પીચ વચ્ચે પરેશ ધાનાણીની ધબધબાટી- જુઓ વિડીયોઈન્દોરમાં પણ સુરત જેવો કાંડ: કોંગ્રેસ ઉમેદવાર અક્ષય કાંતિએ ઉમેદવારી પાછી ખેંચી; કેસરિયો ધારણ કર્યો
Akshay Kanti Bum to Join BJP: મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા સીટના ઉમેદવાર અક્ષય કાંતિ બામે સોમવારે (29 એપ્રિલ) પોતાનું…
Trishul News Gujarati News ઈન્દોરમાં પણ સુરત જેવો કાંડ: કોંગ્રેસ ઉમેદવાર અક્ષય કાંતિએ ઉમેદવારી પાછી ખેંચી; કેસરિયો ધારણ કર્યોરાહુલ ગાંધીના નિવેદનનથી રાજકારણ ગરમાયું: રાજા મહારાજા મુદ્દે ભાજપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખો વચ્ચે શાબ્દિક યુદ્ધ…
C R Patil Statement: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા પછી હવે ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી…
Trishul News Gujarati News રાહુલ ગાંધીના નિવેદનનથી રાજકારણ ગરમાયું: રાજા મહારાજા મુદ્દે ભાજપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખો વચ્ચે શાબ્દિક યુદ્ધ…ઉમેદવારોનો અનોખો પ્રચાર: આપના ચૈતરે જલેબી બનાવી તો કોંગ્રેસના ધાનાણીએ હીરા ઘસ્યા, ભાજપના ધવલ પટેલની ‘મારિયો’ ગેમ વાઇરલ- જુઓ વિડીયો
Loksabha Election 2024: રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ અને ‘આપ’ના સંયુકત ઉમેદવાર પરેશભાઇ ધાનાણી રાજકોટ લોકસભા વિસ્તારના પ્રવાસે છે. ગઇકાલે તેઓએ જસદણની હીરા બજારમાં રત્ન કલાકારો…
Trishul News Gujarati News ઉમેદવારોનો અનોખો પ્રચાર: આપના ચૈતરે જલેબી બનાવી તો કોંગ્રેસના ધાનાણીએ હીરા ઘસ્યા, ભાજપના ધવલ પટેલની ‘મારિયો’ ગેમ વાઇરલ- જુઓ વિડીયોગુજરાત ભાજપ નેતા ભૂપત ભાયાણીના નિવેદનથી કોંગ્રેસ લાલઘુમ; કહ્યું, રાહુલ ગાંધી નપુસંક…જુઓ વિડીયો
BJP leader Bhupat Bhayani: ગુજરાત ભાજપના વધુ એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત ભાયાણી ચૂંટણી સભાને સંબોધતા ભાન…
Trishul News Gujarati News ગુજરાત ભાજપ નેતા ભૂપત ભાયાણીના નિવેદનથી કોંગ્રેસ લાલઘુમ; કહ્યું, રાહુલ ગાંધી નપુસંક…જુઓ વિડીયોચારેય ટેકેદારો હાજર ન રહેતા સુરત લોકસભા સીટના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું આખરે ઉમેદવારી ફોર્મ રદ
Nilesh Kumbhani form Cancelled: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. સુરત લોકસભા બેઠક પરના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું છે.…
Trishul News Gujarati News ચારેય ટેકેદારો હાજર ન રહેતા સુરત લોકસભા સીટના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું આખરે ઉમેદવારી ફોર્મ રદગેનીબેને ભાજપ પર લગાવ્યાં મોટા આક્ષેપ; કહ્યું, મારું ફોર્મ રદ્દ કરાવવા BJP એ રાખ્યા ત્રણ-ત્રણ વકીલ…જાણો વિગતે
Geniben Statement: લોકસભાની ચૂંટણીના મતદાનને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસ બાકી રહ્યા છે. ગઇકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ઉમેદવારોએ ઉમેદવારીપત્રક ભરવામાં…
Trishul News Gujarati News ગેનીબેને ભાજપ પર લગાવ્યાં મોટા આક્ષેપ; કહ્યું, મારું ફોર્મ રદ્દ કરાવવા BJP એ રાખ્યા ત્રણ-ત્રણ વકીલ…જાણો વિગતેસુરત | કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો? જાણો સમગ્ર ઘટના
Lok Sabha Election 2024: સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ કલેક્ટર કચેરીમાં કરેલી એફિડેવિટ બાદ સુરતના રાજકારણમાં ધમાસાણ મચી ગયું છે. કુંભાણીની ઉમેદવારી…
Trishul News Gujarati News સુરત | કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો? જાણો સમગ્ર ઘટના‘BJPને પરષોત્તમ રૂપાલા આટલા રૂપાળા કેમ લાગે છે?’ ક્ષત્રિય મહાસંમેલનમાં અશ્વિનસિંહ સરવૈયાએ આપ્યું નિવેદન
Rajkot Kshatriya Asmita Maha Sammelan: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા માટે દરરોજ મુસીબત વધતી જાય છે. રૂપાલાએ ક્ષત્રિય…
Trishul News Gujarati News ‘BJPને પરષોત્તમ રૂપાલા આટલા રૂપાળા કેમ લાગે છે?’ ક્ષત્રિય મહાસંમેલનમાં અશ્વિનસિંહ સરવૈયાએ આપ્યું નિવેદનકોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર: જૂનાગઢ બેઠકથી હીરા જોટવાને મેદાનમાં ઉતાર્યા, જાણો કોને ક્યાંથી મળી ટીકીટ…
Lok Sabha Election 2024: કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગોવા, મધ્યપ્રદેશ અને દાદરની એમ 6 બેઠકો માટે ઉમેદવારોના…
Trishul News Gujarati News કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર: જૂનાગઢ બેઠકથી હીરા જોટવાને મેદાનમાં ઉતાર્યા, જાણો કોને ક્યાંથી મળી ટીકીટ…ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે ત્યારે ભાજપમાં ઘણા ઉમેદવારોનો વિરોધ થતાં, કોંગ્રેસે કહ્યું- પાર્ટી છોડીને જનારાને પરત લેવામાં આવશે નહીં
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તે પહેલા ગુજરાતમાં રાજકીય વિવાદથી ગરમાવો આવી ગયો છે.ભાજપ અને કોંગ્રેસમાં…
Trishul News Gujarati News ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે ત્યારે ભાજપમાં ઘણા ઉમેદવારોનો વિરોધ થતાં, કોંગ્રેસે કહ્યું- પાર્ટી છોડીને જનારાને પરત લેવામાં આવશે નહીં