ફરી એકવાર, દેશમાં કોરોના(Corona) સંક્રમણની ગતિએ ફ્રી એક વખત રફતાર પકડી છે. ત્રીજી લહેર(third wave)ની ચેતવણીઓ વચ્ચે દરરોજ કોરોનાનો ગ્રાફ ઉપર અને નીચે જઈ રહ્યો…
Trishul News Gujarati News હવે તો સાવચેત રહેવું જ પડશે, નહિતર ખેર નહિ: કોરોનાના કેસમાં થયો જંગી ઉછાળો- 24 કલાકમાં નોંધાયા આટલા કેસCorona
વેકસીનના બંને ડોઝ લેવા છતાં પણ એન્ટિબોડીઝમાં નથી થતો વધારો? ચોંકાવનારુ કારણ આવ્યુ સામે
ભારત(India)માં કોરોના(Corona)ની ત્રીજી લહેરના આગમનની અટકળો વચ્ચે રસીકરણ અભિયાન(Vaccination campaign) સતત આગળ વધી રહ્યું છે. લોકોની જાગૃતિમાં વધારા સાથે રસીકરણ અભિયાનમાં જબરદસ્ત વધારો થયો છે.…
Trishul News Gujarati News વેકસીનના બંને ડોઝ લેવા છતાં પણ એન્ટિબોડીઝમાં નથી થતો વધારો? ચોંકાવનારુ કારણ આવ્યુ સામેડાયાબીટીસના દર્દીઓ ચેતી જજો: આ રોગની ઝપેટમાં આવ્યા તો બચવું છે ખુબ જ મુશ્કેલ
સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…
Trishul News Gujarati News ડાયાબીટીસના દર્દીઓ ચેતી જજો: આ રોગની ઝપેટમાં આવ્યા તો બચવું છે ખુબ જ મુશ્કેલકોરોનાએ ફરીએક વખત વધારી ચિંતા: છેલ્લા 24 કલાકમાં 1000 થી વધુ લોકોને ભરખી ગયો કાળમુખો કોરોના
USA: હવે દુનિયાભરમાં ફરી એકવાર કોરોના મહામારી ઘાતક બનતી જાય છે. કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં યુએસએ અને બ્રાઝિલમાં 1017 અને 1106 વ્યક્તિના મોત નીપજ્યા…
Trishul News Gujarati News કોરોનાએ ફરીએક વખત વધારી ચિંતા: છેલ્લા 24 કલાકમાં 1000 થી વધુ લોકોને ભરખી ગયો કાળમુખો કોરોનાઅગ્નિસંસ્કાર કરવાને બદલે પુલ પરથી કોરોના ગ્રસ્તનો મૃતદેહ નદીમાં ફેકી દીધો- જુઓ વાયરલ વિડીયો
ગંગાના કાંઠે શબ મળ્યા બાદ ઉત્તરપ્રદેશથી વધુ એક શરમજનક તસવીર સામે આવી છે. બલરામપુરમાં મૃત કોરોનાના અંતિમ સંસ્કાર કરવાને બદલે પરિવારે મૃતદેહને રાપ્તી નદીમાં ફેંકી…
Trishul News Gujarati News અગ્નિસંસ્કાર કરવાને બદલે પુલ પરથી કોરોના ગ્રસ્તનો મૃતદેહ નદીમાં ફેકી દીધો- જુઓ વાયરલ વિડીયોગુજરાતના આ શહેરમાં ફેફસાં સહિતની કેટ-કેટલી બીમારીથી પીડાતા 342 બાળકોએ ગણતરીના દિવસોમાં કોરોનાને હરાવ્યો
કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ…
Trishul News Gujarati News ગુજરાતના આ શહેરમાં ફેફસાં સહિતની કેટ-કેટલી બીમારીથી પીડાતા 342 બાળકોએ ગણતરીના દિવસોમાં કોરોનાને હરાવ્યો18 વર્ષથી વધુના તમામ લોકો આ રીતે કરી શકશે કોરોના વેક્સિન માટે રજીસ્ટ્રેશન, જાણો સાવ સહેલી પ્રોસેસ
હાલમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે અને કેટલાક લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા આજ થી 18 વર્ષથી વધુની…
Trishul News Gujarati News 18 વર્ષથી વધુના તમામ લોકો આ રીતે કરી શકશે કોરોના વેક્સિન માટે રજીસ્ટ્રેશન, જાણો સાવ સહેલી પ્રોસેસઆરોગ્યમંત્રી કુમાર કાનાણી સિવિલ હોસ્પીટલની મુલાકાતે પહોચ્યા અને આ વૃધ્ધાએ કહ્યા એવા શબ્દો કે…
‘તબિયત કેમ છે?..’ ‘કોઈ તકલીફ તો નથી ને..?’ ‘ભોજન સમયસર મળે છે ને?’ ‘જરાય ચિંતા ન કરશો..’, ‘કોઈ સમસ્યા હોય તો નિ:સંકોચ કહેજો’, ‘તમે જલદી…
Trishul News Gujarati News આરોગ્યમંત્રી કુમાર કાનાણી સિવિલ હોસ્પીટલની મુલાકાતે પહોચ્યા અને આ વૃધ્ધાએ કહ્યા એવા શબ્દો કે…કોરોનાની વકરતી સ્થિતિને કાબૂમાં લેવા રૂપાણી સરકાર એક્શનમાં, લઈ લીધો મહત્વનો નિર્ણય
હાલમાં કોરોનાની બીજી લહેર સમગ્ર રાજ્યમાં શરુ થઈ ચુકી છે. આની સાથે-સાથે જ આ લહેર ગુજરાતમાં વધુને વધુ પ્રચંડ બનતી જઈ રહી છે. પ્રતિદિન સામે…
Trishul News Gujarati News કોરોનાની વકરતી સ્થિતિને કાબૂમાં લેવા રૂપાણી સરકાર એક્શનમાં, લઈ લીધો મહત્વનો નિર્ણયકોરોના વચ્ચે માનવતા મહેકી: ગુજરાતના આ શહેરમાં મસ્જિદમાં શરુ કરવામાં આવી કોવિડ હોસ્પિટલ
ગુજરાતમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં જહાંગીરપુરા મસ્જિદને કોરોના સેન્ટર તરીકે શરુ કરવામાં આવી છે. અહીં…
Trishul News Gujarati News કોરોના વચ્ચે માનવતા મહેકી: ગુજરાતના આ શહેરમાં મસ્જિદમાં શરુ કરવામાં આવી કોવિડ હોસ્પિટલરાહુલ બાદ હવે મમતા બેનર્જી પણ સભાઓમાં ભીડ ભેગી નહી કરે, શું હજુ પણ પ્રધાનમંત્રી ‘દીદી ઓ દીદી’ માટે ભીડ ભેગી કરશે?
કોરોના વાયરસની સ્થિતિને જોતા ગઈકાલના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં તેમની બધી રેલીઓ મુલતવી રાખવાણી જાહેરાત કરી. હાલની પરિસ્થિતિમાં રાહુલ ગાંધીએ તમામ નેતાઓને…
Trishul News Gujarati News રાહુલ બાદ હવે મમતા બેનર્જી પણ સભાઓમાં ભીડ ભેગી નહી કરે, શું હજુ પણ પ્રધાનમંત્રી ‘દીદી ઓ દીદી’ માટે ભીડ ભેગી કરશે?ગુજરાતમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોદી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો જલદી…
હાલમાં ગુજરાત સરકારની ભલામણ બાદ ગૃહ મંત્રાલયે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં DRDOની મદદથી હોસ્પિટલ બની રહી છે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ…
Trishul News Gujarati News ગુજરાતમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોદી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો જલદી…