Gujarat Rain Forcast: રાજ્યના હવામાન વિભાગ દ્વારા અઠવાડિયામાં વરસાદી માહોલ કેવો રહેશે તેને લઇને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ નબળી શરૂઆત રહી…
Trishul News Gujarati News હાલ ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય: હવામાન વિભાગ દ્વારા અગામી છ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીCyclonic circulation
સિઝનમાં પહેલી વખત ગુજરાતની ધરતી પર પથરાઈ વાદળની ચાદર- રાજ્યમાં કાતિલ ઠંડી સાથે ધુમ્મસભર્યું સર્જાયું વાતાવરણ, હિલ સ્ટેશન જેવો સર્જાયો માહોલ
Foggy weather with bitter cold in the state: દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે.આજે વહેલી સવારથી હવામાં ભેજનું…
Trishul News Gujarati News સિઝનમાં પહેલી વખત ગુજરાતની ધરતી પર પથરાઈ વાદળની ચાદર- રાજ્યમાં કાતિલ ઠંડી સાથે ધુમ્મસભર્યું સર્જાયું વાતાવરણ, હિલ સ્ટેશન જેવો સર્જાયો માહોલહવામાન વિભાગની ભયંકર આગાહી- આવી રહ્યું છે 2023નું પ્રથમ વાવાઝોડું, રાજ્ય સરકાર પણ એલર્ટ
Mocha Cyclone News: ભારતીય હવામાન વિભાગે (IMD) બંગાળની ખાડી (Bay of Bengal)માં વર્ષના પ્રથમ વાવાઝોડા (Mocha Cyclone)ને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMDએ કહ્યું કે…
Trishul News Gujarati News હવામાન વિભાગની ભયંકર આગાહી- આવી રહ્યું છે 2023નું પ્રથમ વાવાઝોડું, રાજ્ય સરકાર પણ એલર્ટહજુ પણ માવઠું નહિ લે વિરામ! કડાકા-ભડાકા સાથે આ વિસ્તારમાં ખાબકશે ફરી વરસાદ- હવામાન વિભાગની આગાહી
Wather forecast Gujarat: દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન(Cyclonic circulation)ના લીધે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જગતનો તાત ખેડૂત માવઠાનો માર સહન કરી…
Trishul News Gujarati News હજુ પણ માવઠું નહિ લે વિરામ! કડાકા-ભડાકા સાથે આ વિસ્તારમાં ખાબકશે ફરી વરસાદ- હવામાન વિભાગની આગાહીઆગાહી / હજુ 3 દિવસ ગુજરાતીઓ માટે અતિભારે- સૌરાષ્ટ્ર સહીત જાણો ક્યાં-ક્યાં ખાબકશે ધોધમાર વરસાદ
ગુજરાત(Gujarat): ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને તેની આજુબાજુના વિસ્તારોમાં તેમજ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આજુબાજુના વિસ્તારમાં ફેલાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશન(Cyclonic circulation)થી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત ભરમાં…
Trishul News Gujarati News આગાહી / હજુ 3 દિવસ ગુજરાતીઓ માટે અતિભારે- સૌરાષ્ટ્ર સહીત જાણો ક્યાં-ક્યાં ખાબકશે ધોધમાર વરસાદગુજરાતના ખેડૂતો માટે હજુ 4 દિવસ અતિભારે- ભારે પવન અને કડાકા ભડાકા સાથે જાણો ક્યાં ખાબકશે વરસાદ
ગુજરાત(Gujarat): રાજ્યના ખેડૂતો માટે હજુ પણ 4 દિવસ અતિભારે છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન(Cyclonic circulation)ની અસરથી વાતાવરણમાં પલટો આવશે. જેને લઈ રાજ્યમાં કેટલાક જિલ્લામાં હજુ પણ…
Trishul News Gujarati News ગુજરાતના ખેડૂતો માટે હજુ 4 દિવસ અતિભારે- ભારે પવન અને કડાકા ભડાકા સાથે જાણો ક્યાં ખાબકશે વરસાદવિડીયો/ ગુજરાતની ધરતી પર પથરાઈ વાદળની ચાદર- જ્યાં જુઓ ત્યાં છવાયો ગાઢ ધુમ્મસ
ગુજરાત(Gujarat): સાઇક્લોનિક સર્ક્યુલેશન(Cyclonic circulation)ની અસરને કારણે શનિવાર અને રવિવારે એમ સતત બે દિવસ રાજ્યભરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે સોમવારના રોજ રાજ્યભરમાં ધુમ્મસ જોવા…
Trishul News Gujarati News વિડીયો/ ગુજરાતની ધરતી પર પથરાઈ વાદળની ચાદર- જ્યાં જુઓ ત્યાં છવાયો ગાઢ ધુમ્મસરાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો- અમદાવાદ સહીત આ વિસ્તારોમાં કમોસમી માવઠું
અમદાવાદ(Ahmedabad) સહિત મોટા ભાગનાં શહેરોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન(Cyclonic circulation)ની અસરના કારણે વાદળછાયું વાતાવરણ રહેવા છતાં લઘુતમ તાપમાનમાં વધારો થવાથી ગરમીમાં પણ વધારો જોવા મળ્યો હતો. છેલ્લા…
Trishul News Gujarati News રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો- અમદાવાદ સહીત આ વિસ્તારોમાં કમોસમી માવઠું