મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક…
Trishul News Gujarati News મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં રાત્રી કર્ફ્યૂને લઈ લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો- જાણો શું રહેશે ચાલુ અને શું રહેશે બંધgujarat
સુરતનો ગજબ ટોપીબાઝ: જુઓ કેવી રીતે રોકાણકારોને બાટલીમાં ઉતારી લાખો રૂપિયા ડુબાડી દીધા
સુરત(ગુજરાત): તાજેતરમાં સુરતના વરાછા વિસ્તારમાં રોકાણકારોને એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપીને રોયલ વ્યૂ એકે ગ્રુપ દ્વારા લોકો સાથે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું…
Trishul News Gujarati News સુરતનો ગજબ ટોપીબાઝ: જુઓ કેવી રીતે રોકાણકારોને બાટલીમાં ઉતારી લાખો રૂપિયા ડુબાડી દીધાસુરતમાં 13 વર્ષની કિશોરીએ તેના પ્રેમીને મળવા બોલાવ્યો અને પછી માતા-પિતાની ગેરહાજરીમાં કરી લીધો આપઘાત
સુરત(ગુજરાત): હાલમાં અવાર-નવાર સુરતમાંથી આપઘાતના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન, ફરીવાર સુરતના અમરોલી વિસ્તારમાં 13 વર્ષની કિશોરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી…
Trishul News Gujarati News સુરતમાં 13 વર્ષની કિશોરીએ તેના પ્રેમીને મળવા બોલાવ્યો અને પછી માતા-પિતાની ગેરહાજરીમાં કરી લીધો આપઘાતઅમદાવાદમાં ઘરવાળીએ પતિનું જીવતા જગતિયું કરી નાખ્યું- લાખો રૂપિયા લઇને પત્નીએ પતિને ભિખારી બનાવી દીધો
અમદાવાદ(ગુજરાત): તાજેતમાં અમદાવાદમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ પાસે કોઈ કામ ધંધો ન રહેતાં પત્નીએ એક શખસ સાથે મળીને પતિ સાથે વિશ્વાસઘાત…
Trishul News Gujarati News અમદાવાદમાં ઘરવાળીએ પતિનું જીવતા જગતિયું કરી નાખ્યું- લાખો રૂપિયા લઇને પત્નીએ પતિને ભિખારી બનાવી દીધોવલસાડમાં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી, યુવકની પત્ની પણ આપતી હતી સાથ
વલસાડ(ગુજરાત): આજકાલ રાજ્યમાં લવજેહાદ ખુબ જ વધી રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં ફરી એક વખત એક વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને એક યુવતીને ફસાવી…
Trishul News Gujarati News વલસાડમાં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી, યુવકની પત્ની પણ આપતી હતી સાથસુરતમાં કારીગરોની બંધક બનાવી એમ્બ્રોડરીના ૨૦ લાખના મશીનની લુંટ
સુરત(ગુજરાત): સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની કરીને લોકોમાં લૂંટ મચાવે છે. હાલમાં ખુલ્લેઆમ અસામાજિક તત્વો પોતાની લુટ ચલાવી રહ્યા છે. આ દરમિયાન ફરીવાર એવો…
Trishul News Gujarati News સુરતમાં કારીગરોની બંધક બનાવી એમ્બ્રોડરીના ૨૦ લાખના મશીનની લુંટગુજરાતના ખેડૂતો હવે સફળતાના શિખરે: ઇઝરાયેલ ટેક્નિકથી શરૂ કરી હળદરની ખેતી, એક એકરમાં થશે અધધધ…આટલા કરોડની કમાણી
સાબરકાંઠા(ગુજરાત): હવે ખેડૂતો ખેતી માટે બીજા દેશની ટેક્નોલોજી અપનાવતા પણ થયા છે. ખેડૂતો હવે ઓછા પાણી અને ઓછી જમીનમાં પણ મબલખ ઉત્પાદન મેળવતા થયા છે.…
Trishul News Gujarati News ગુજરાતના ખેડૂતો હવે સફળતાના શિખરે: ઇઝરાયેલ ટેક્નિકથી શરૂ કરી હળદરની ખેતી, એક એકરમાં થશે અધધધ…આટલા કરોડની કમાણીજન્મ આપનારી માતાએ જ આપ્યું મોત: હજુ તો સરખી આંખો પણ નહોતી ખુલી ત્યાં તો માતાએ ત્રણેય બાળકોને કુવામાં ફેંકી પોતે પણ ઝંપલાવ્યું
જામનગર(ગુજરાત): રાજ્યમાં હાલમાં ઘણા આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ફરીવાર જામનગરના ધ્રોલ નજીક આવેલા મોરારદાસ ખંભાળિયામાં આજે સામાન્ય માણસના હૃદયને હચમચાવી મૂકતી ઘટના…
Trishul News Gujarati News જન્મ આપનારી માતાએ જ આપ્યું મોત: હજુ તો સરખી આંખો પણ નહોતી ખુલી ત્યાં તો માતાએ ત્રણેય બાળકોને કુવામાં ફેંકી પોતે પણ ઝંપલાવ્યુંઅમદાવાદની જે ટાંકીનું પાણી કેટલાય લોકો ઉપયોગમાં લેતા હતા એ જ ટાંકીમાંથી નીકળી મહિલાની લાશ
અમદાવાદ(ગુજરાત): આજકાલ હત્યાની ઘટનામાં સતત વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન ફરીવાર અમદાવાદના ખોખરા વિસ્તારમાં મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો…
Trishul News Gujarati News અમદાવાદની જે ટાંકીનું પાણી કેટલાય લોકો ઉપયોગમાં લેતા હતા એ જ ટાંકીમાંથી નીકળી મહિલાની લાશનર્મદા કેનાલમાં નહાવા પડેલા 3 યુવકો ડૂબતા 2 યુવકના કરુણ મોત
વડોદરા(ગુજરાત): હાલમાં એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં ગરમીને લીધે લોકો તળાવમાં કે નદીમાં નાહવા પડતા હોય છે અને ડૂબી જવાથી મોત નીપજતા…
Trishul News Gujarati News નર્મદા કેનાલમાં નહાવા પડેલા 3 યુવકો ડૂબતા 2 યુવકના કરુણ મોતહવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: ગુજરાત-સૌરાષ્ટ્રમાં આ તારીખથી ફરી શરુ થશે ધોધમાર વરસાદ
ગુજરાત: 5 જુલાઈથી હવામાનમાં પલટો આવ્યો છે. હાલમાં ગરમી પડી રહી છે. વરસાદ અટકી જતા ખેડૂત ભાઈઓ ખુબ જ ચિંતામાં મૂકાયાં છે. જ્યાં પિયતની સુવિધા…
Trishul News Gujarati News હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: ગુજરાત-સૌરાષ્ટ્રમાં આ તારીખથી ફરી શરુ થશે ધોધમાર વરસાદપહેલા બેગમાં ધડ-માથું અને બીજા બેગમાં મળ્યા શરીરના બીજા અંગો- પોલીસને પણ ધોળે દિવસે આવી ગયા અંધારા
અંકલેશ્વર(ગુજરાત): આજકાલ હત્યાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન અંકલેશ્વર તાલુકાના અમરત પુરા ગામની સીમમાં આજે પ્લાસ્ટીકની બેગમાં કાપેલા હાથ અને પગ મળી…
Trishul News Gujarati News પહેલા બેગમાં ધડ-માથું અને બીજા બેગમાં મળ્યા શરીરના બીજા અંગો- પોલીસને પણ ધોળે દિવસે આવી ગયા અંધારા