ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો જાણે માત્ર કાગળ ઉપર જોવા મળી રહે છે. આ દરમિયાન સુરત શહેરમાં તો દારૂની રેલમછેલ થતાં અનેક દૃશ્યો સામે આવી ચૂક્યા…
Trishul News Gujarati સુરતમાં બૂટલેગરે દેશી દારૂની ખેપ મારવા એવો કીમિયો અપનાવ્યો કે… જોઇને પોલીસ પણ ગોટે ચડીgujarat
અમદાવાદમાં વધુ એક વખત માતાની મમતા મરી પરવારી, રેલવે સ્ટેશન પર અજાણી મહિલા દોઢ વર્ષની બાળકીને ત્યજી ગઈ
એકતરફ ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ જેવી કહેવતો સાંભળવા મળે છે. તો બીજી અવાર-નવાર માતાની મમતા મરી પરવારી ઘટનાઓ સામે આવતી રહે છે.…
Trishul News Gujarati અમદાવાદમાં વધુ એક વખત માતાની મમતા મરી પરવારી, રેલવે સ્ટેશન પર અજાણી મહિલા દોઢ વર્ષની બાળકીને ત્યજી ગઈહવે તો હદ થઇ! બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે એવો કીમિયો અપનાવ્યો કે.., પોલીસ પણ ગોટે ચડી
કોરોનાના કારણે અનેક લોકોના વેપાર-ધંધા ભાંગી પડ્યા છે અનેક લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે કોરોનાના કારણે અનેક લોકો ગુનાહિત કૃત્ય ના રવાડે પણ…
Trishul News Gujarati હવે તો હદ થઇ! બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે એવો કીમિયો અપનાવ્યો કે.., પોલીસ પણ ગોટે ચડીતળાવની પાળ પરથી પસાર થતી વખતે 15 વર્ષીય કિશોર અચાનક પાણીની અંદર પડી ગયો અને…
તાજેતરમાં એક ખુબ જ દુઃખદ બનાવ બનવા પામ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા સીમમાં ભોયસર તળાવમાં પડી જતાં ડૂબી જવાથી પંદર વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો…
Trishul News Gujarati તળાવની પાળ પરથી પસાર થતી વખતે 15 વર્ષીય કિશોર અચાનક પાણીની અંદર પડી ગયો અને…કેરી ભરવા ઉભેલી ઇકો કાર અને લકઝરીને ટેન્કરે જોરદાર ટક્કર મારતા સર્જાયો ત્રિપલ અકસ્માત
શનિવારે પારડી ખડકી હાઇવે પર મળસ્કે લકઝરી બસમાં ઇકો કારમાંથી કેરીના બોક્ષ ભરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવેલા ટેન્કરે ઈકો કાર અને ઉભેલી…
Trishul News Gujarati કેરી ભરવા ઉભેલી ઇકો કાર અને લકઝરીને ટેન્કરે જોરદાર ટક્કર મારતા સર્જાયો ત્રિપલ અકસ્માતભાજપના યુવા મોરચાના પ્રમુખ સહિત 17 ઈસમો જુગાર રમતા ઝડપ્યા
પોલીસ દ્વારા ઘણા બુટલેગરોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવે છે પરંતુ હવે તો આમાં ભાજપના કર્મચારી પણ નજરે ચડ્યા છે. વડોદરામાં ભાજપના આગેવાન તેમજ અન્ય…
Trishul News Gujarati ભાજપના યુવા મોરચાના પ્રમુખ સહિત 17 ઈસમો જુગાર રમતા ઝડપ્યા11 વર્ષની દીકરી પર બળાત્કાર કરનાર નરાધમને સુરતના ન્યાયાધીશએ આપી એવી સજા કે તમે કહેશો બરાબર કર્યું
ગુજરાતમાં અવારનવાર બળાત્કારની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ ઘટના સુરત માં 9 નવેમ્બર 2019 ના રોજ 11 વર્ષ ત્રણ મહિનાની બાળકી ઉપર…
Trishul News Gujarati 11 વર્ષની દીકરી પર બળાત્કાર કરનાર નરાધમને સુરતના ન્યાયાધીશએ આપી એવી સજા કે તમે કહેશો બરાબર કર્યુંશાળાએ જવા નીકળેલી શિક્ષિકા પર તેના જ પતિએ ઝીક્યા છરીના ઘા અને.., જાણો રુવાડા ઉભા કરી દેતી આ ઘટના
આજકાલ વધતા હત્યાના કેસોમાં ફરીવાર એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીક આજે સવારે શાળાએ જતી શિક્ષિકા પત્ની પર પતિએ છરી…
Trishul News Gujarati શાળાએ જવા નીકળેલી શિક્ષિકા પર તેના જ પતિએ ઝીક્યા છરીના ઘા અને.., જાણો રુવાડા ઉભા કરી દેતી આ ઘટનાઅમદાવાદના યુવકે ઓનલાઈન મંગાવ્યો ફોન પરંતુ બોક્સમાંથી એવી વસ્તુ નીકળી કે…
આજકાલ ઓનલાઈન શોપિંગનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે. લોકો માટે ઓનલાઈન પૈસા કમાવવા માટેનું એક ધંધો બની ગયો છે. ઓનલાઈન વેચાણ કરીને લોકોની છેતરપીંડીના…
Trishul News Gujarati અમદાવાદના યુવકે ઓનલાઈન મંગાવ્યો ફોન પરંતુ બોક્સમાંથી એવી વસ્તુ નીકળી કે…જુઓ સુરતમાં કેવી રીતે કર્ફ્યું વચ્ચે જાહેરમાં જન્મદિવસની કરી ઊજવણી- Live વિડીયો વાયરલ
જાહેરમાં જન્મદિવસની ઉજવણીના ઘણા વિડીઓ વાઈરલ થઇ રહ્યા છે ત્યારે હજુ એક એવો જ વિડીયો સુરતમાંથી સામે આવ્યો છે. ત્યારે પોલીસ કઈ કડક કાર્યવાહી ન…
Trishul News Gujarati જુઓ સુરતમાં કેવી રીતે કર્ફ્યું વચ્ચે જાહેરમાં જન્મદિવસની કરી ઊજવણી- Live વિડીયો વાયરલસુરતની લુંટેરી દુલ્હન: યુવક સાથે લગ્ન કરી 4.50 લાખ લઈ ફરાર- વધુ 20 યુવકોને લગાવી ચુકી છે ચૂનો
હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ઘણાં લોકોને લગ્ન કરવાની ખુબ જ ઉતાવળ થતી હોય છે. ઘણાં લોકો લગ્નની લાલચમાં પણ આવીને છેતરપીંડી થતી હોય…
Trishul News Gujarati સુરતની લુંટેરી દુલ્હન: યુવક સાથે લગ્ન કરી 4.50 લાખ લઈ ફરાર- વધુ 20 યુવકોને લગાવી ચુકી છે ચૂનોકોરોનાથી પરીવારના ચાર સભ્યોનું મોત થતા, ઘરના વૃદ્ધાએ 9માં માળથી લગાવી મોતની છલાંગ
કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવારની અપૂરતી સુવિધાના કારણે આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે.…
Trishul News Gujarati કોરોનાથી પરીવારના ચાર સભ્યોનું મોત થતા, ઘરના વૃદ્ધાએ 9માં માળથી લગાવી મોતની છલાંગ