Punishment of two youths in Tirthagam of Vav taluka: વાવ તાલુકાના તીર્થગામમાં બે યુવકો ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયા હતા. જ્યાં ભિક્ષાવૃત્તિ કરતાં કરતાં પોતાના મોબાઈલમાં…
Trishul News Gujarati બનાસકાંઠાના તીર્થગામમાં યુવતીની છેડતી કરી ફોટો પાડવા વાળા બે યુવાનને કેવી સજા કરાઈ જુઓgujarati news today
ગૃહમંત્રી અમિત શાહે કર્યું ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું ઉદ્ઘાટન, કિંગ ઓફ સાળંગપુરના હાઈટેક રસોડામાં એકસાથે તૈયાર થશે 20,000 લોકોનું ભોજન
સાળંગપુર(Salangpur): કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Union Home Minister Amit Shah) આજે હનુમાન જયંતિ(Hanuman Jayanti) નિમિત્તે ગુજરાતના બોટાદ શહેરમાં આવેલ સાળંગપુર ખાતે પોહ્ચ્યા હતા. ત્યાં તેઓ 54…
Trishul News Gujarati ગૃહમંત્રી અમિત શાહે કર્યું ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું ઉદ્ઘાટન, કિંગ ઓફ સાળંગપુરના હાઈટેક રસોડામાં એકસાથે તૈયાર થશે 20,000 લોકોનું ભોજનગુજરાતમાં હવામાને ફરી વળાંક લીધોઃ આજથી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાત (Gujarat): હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં 5, 6 અને 7 એપ્રિલે વરસાદની આગાહી…
Trishul News Gujarati ગુજરાતમાં હવામાને ફરી વળાંક લીધોઃ આજથી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહીવડોદરા / પત્ની અને એક માસના બાળકના ખબર અંતર પૂછવા સાસરીએ જતા યુવકને રસ્તામાં જ ભરખી ગયો કાળ
અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. રોડ અકસ્માતની ઘટનાઓમાં અનેક પરિવાર વિખરાય જતા હોય છે. ત્યારે વધુ એક આવી ઘટના ગુજરાત રાજ્યમાં…
Trishul News Gujarati વડોદરા / પત્ની અને એક માસના બાળકના ખબર અંતર પૂછવા સાસરીએ જતા યુવકને રસ્તામાં જ ભરખી ગયો કાળહિન્દુઓની આસ્થા પર ફરી એકવાર હુમલો- કેનેડામાં કટ્ટરવાદીઓએ બેફામ બનીને દીવાલો પર લખ્યા ભારત વિરોધી સૂત્રો
કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ(Hindu Temple Vandalised In Canada): કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં…
Trishul News Gujarati હિન્દુઓની આસ્થા પર ફરી એકવાર હુમલો- કેનેડામાં કટ્ટરવાદીઓએ બેફામ બનીને દીવાલો પર લખ્યા ભારત વિરોધી સૂત્રોબે પેજની સુસાઇડ નોટ લખી લાજપોર જેલમાં દુષ્કર્મના આરોપીનો આપઘાત- પ્રેમિકા માટે લખ્યા આ અંતિમ શબ્દો
વધુ એક આપઘાતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેર માંથી સામે આવી છે. સુરત શહેરમાં આવેલી લાજપોર મધ્યસ્થ જેલમાં કેદ અડાજણ પોલીસ સ્ટેશનના પોક્સો એક્ટ…
Trishul News Gujarati બે પેજની સુસાઇડ નોટ લખી લાજપોર જેલમાં દુષ્કર્મના આરોપીનો આપઘાત- પ્રેમિકા માટે લખ્યા આ અંતિમ શબ્દોફરી એકવાર ફાટ્યો કોરોનાનો રાફડો- છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ કેસ, 195 દિવસનો તુટ્યો રેકોર્ડ
દેશમાં કોરોના(Corona)ના કેસોએ જોર પકડ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના પાંચ હજારથી વધુ એટલે કે 5,335 કેસ નોંધાયા છે.…
Trishul News Gujarati ફરી એકવાર ફાટ્યો કોરોનાનો રાફડો- છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ કેસ, 195 દિવસનો તુટ્યો રેકોર્ડપત્નીને ક્યાં ખબર હતી કે, આ ફોનમાં તેના પતિ સાથે છેલ્લી વખત વાત થઇ રહી છે… -વતન આવામાં માત્ર 10 દિવસ જ બાકી હતાને ફોન આવ્યો: “તમારા પતિનો અકસ્માત થયો છે…”
ગુજરાત(gujarat): ઉનાળાની કાળજાળ ગરમી હોય કે પછી કડકડતી ઠંડી 24 કલાક સરહદ પર જ્યારે દેશના જવાન જાગે છે ત્યારે દેશવાસીઓ આરામની ઊંઘ લઈ શકે છે.…
Trishul News Gujarati પત્નીને ક્યાં ખબર હતી કે, આ ફોનમાં તેના પતિ સાથે છેલ્લી વખત વાત થઇ રહી છે… -વતન આવામાં માત્ર 10 દિવસ જ બાકી હતાને ફોન આવ્યો: “તમારા પતિનો અકસ્માત થયો છે…”હાઇવે ઉપર કારમાં AC ચાલુ રાખીને સુઈ ગયો ચાલક, અચાનક જ આગ લાગતા થયો જીવતો ભડથું – જુઓ દર્દનાક દ્રશ્યો
ગુજરાત(Gujarat): વાત કરવામાં આવે તો કારમાં આગ(Car fire) લાગવાની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે વધુ એક ઘટના વલસાડ(Valsad)થી સામે આવી છે. જાણવા…
Trishul News Gujarati હાઇવે ઉપર કારમાં AC ચાલુ રાખીને સુઈ ગયો ચાલક, અચાનક જ આગ લાગતા થયો જીવતો ભડથું – જુઓ દર્દનાક દ્રશ્યો