જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના પુલવામા(Pulwama) જિલ્લામાં બુધવારે વહેલી સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. પુલવામાના કસબયાર વિસ્તારમાં આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.…
Trishul News Gujarati News જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- બે આંતકીઓના ઢીમ ઢાળી દીધાJammu Kashmir
હવે તો ખેર નહિ! આંતકીઓનો ખાત્મો કરવા એક્શન પ્લાન તૈયાર- કલમ 370 હટયા બાદ પ્રથમ વાર કાશ્મીર પહોચશે અમિત શાહ
જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir): જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વચ્ચે ગૃહમંત્રી(Home Minister) અમિત શાહ(Amit Shah)ની આજથી જમ્મુ-કાશ્મીરની મુલાકાત શરૂ થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370(Article 370) અને 35A હટાવ્યા બાદ…
Trishul News Gujarati News હવે તો ખેર નહિ! આંતકીઓનો ખાત્મો કરવા એક્શન પ્લાન તૈયાર- કલમ 370 હટયા બાદ પ્રથમ વાર કાશ્મીર પહોચશે અમિત શાહમોટા સમાચાર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, બે આંતકીને પતાવી દીધા
જમ્મુ અને કાશ્મીર(Jammu-Kashmir)ના શોપિયાં(Shopian) જિલ્લામાં બુધવારે એટલે કે આજે સુરક્ષા દળો અને આતંકવાદી(Terrorist)ઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટર(Encounter)માં બે આતંકીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓ કયા સંગઠન સાથે…
Trishul News Gujarati News મોટા સમાચાર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, બે આંતકીને પતાવી દીધાખૂન કા બદલા ખૂન સે: આતંકીઓનો ખાત્મો કરવા જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનો એક્શન પ્લાન તૈયાર- કરી રહી છે તડામાડ તૈયારી
જમ્મુ કાશ્મીર: અહીં સતત સેના તથા આતંકવાદીઓ (Army and terrorists) વચ્ચે અથડામણ ચાલતી રહેતી હોય છે. આવા સમયમાં સેના તરફથી ચલાવવામાં આવી રહેલ પુંછ-રાજૌરી જંગલ…
Trishul News Gujarati News ખૂન કા બદલા ખૂન સે: આતંકીઓનો ખાત્મો કરવા જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનો એક્શન પ્લાન તૈયાર- કરી રહી છે તડામાડ તૈયારીજમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ભારતીય સેના પર કર્યો હુમલો- 2 જવાન શહીદ
શ્રીનગર(Srinagar): જમ્મુ -કાશ્મીર(Jammu-Kashmir)ના પૂંછ જિલ્લા(Encounter in Poonch District)માં ગુરુવારે રાત્રે આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં જુનિયર કમિશન ઓફિસર(JCO) સહિત સેનાના બે જવાન શહીદ(Two soldiers martyred) થયા હતા.…
Trishul News Gujarati News જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ભારતીય સેના પર કર્યો હુમલો- 2 જવાન શહીદપાકિસ્તાનના વડાપ્રધાને PM મોદી વિશે કહ્યું કઈક આવું કે… સોશિયલ મીડિયા પર લોકોએ ઈમરાનને લીધો ઉધડો
પાકિસ્તાન(Pakistan)ના વડાપ્રધાન ઈમરાન ખાન(Imran Khan) કોઈ પણ જાણકારી વગર કંઈ પણ બોલે છે. હવે ફરી એકવાર આ બીમારીને કારણે તે તેની મજાક ઉડાવી રહ્યો છે.…
Trishul News Gujarati News પાકિસ્તાનના વડાપ્રધાને PM મોદી વિશે કહ્યું કઈક આવું કે… સોશિયલ મીડિયા પર લોકોએ ઈમરાનને લીધો ઉધડોજમ્મુ- કાશ્મીરમાં ભારતીય સેનાએ 5 જવાનની શહાદતનો લીધો બદલો, 24 કલાકમાં 6 આતંકવાદીઓને કર્યા ઠાર
જમ્મુ -કાશ્મીર(Jammu-Kashmir)માં આતંકવાદી(Terrorist)ઓ સામે સેનાનું ‘ઓલ આઉટ’ ઓપરેશન ચાલી રહ્યું છે. જમ્મુ -કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં સુરક્ષાદળોએ 6 આતંકીઓને ઠાર(6 terrorists shot) કર્યા છે. આમાંના…
Trishul News Gujarati News જમ્મુ- કાશ્મીરમાં ભારતીય સેનાએ 5 જવાનની શહાદતનો લીધો બદલો, 24 કલાકમાં 6 આતંકવાદીઓને કર્યા ઠારBREAKING NEWS: શ્રીનગરમાં આંતકવાદીઓએ સરકારી શાળા પર કર્યો હુમલો, ગોળીબારમાં બે શિક્ષકોના મોત
જમ્મુ -કાશ્મીર(Jammu-Kashmir)માં આતંકવાદી(Terrorists)ઓ સતત સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં આતંકીઓએ ઘાટીમાં 7 લોકોને નિશાન બનાવ્યા છે. ગુરુવારે આતંકીઓએ ઇદગાહ(Idgah) વિસ્તારમાં આવેલી…
Trishul News Gujarati News BREAKING NEWS: શ્રીનગરમાં આંતકવાદીઓએ સરકારી શાળા પર કર્યો હુમલો, ગોળીબારમાં બે શિક્ષકોના મોતજમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, એક સાથે આટલા આતંકીઓને કર્યા ઠાર- મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત
શ્રીનગર(Srinagar): જમ્મુ -કાશ્મીર(Jammu-Kashmir)માં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના ઉરી(Uri)માં 3 પાકિસ્તાની આતંકવાદીઓ(Terrorists)નો ખાત્મો કર્યો છે. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો…
Trishul News Gujarati News જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, એક સાથે આટલા આતંકીઓને કર્યા ઠાર- મોટા પ્રમાણમાં હથિયારો જપ્તમોટા સમાચાર: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થતા બે સિંહ જવાનો થયા શહીદ- ‘ઓમ શાંતિ’
જમ્મુ -કાશ્મીર(Jammu-Kashmir): જમ્મુ -કાશ્મીરના પટનીટોપ વિસ્તારમાં મોટો અકસ્માત થયો છે. નાગ દેવતા મંદિરની ઉપર શિવગઢ(Shivgarh)ના જંગલમાં મંગળવારે સવારે હેલિકોપ્ટર ક્રેશ(Helicopter crash) થયાના સમાચાર છે. માહિતી…
Trishul News Gujarati News મોટા સમાચાર: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થતા બે સિંહ જવાનો થયા શહીદ- ‘ઓમ શાંતિ’આતંકવાદી બન્યા બેફામ: ભરબજારે પોલીસ કર્મચારીને ગોળી મારી કરી હત્યા- જુઓ CCTV વિડીયો
શ્રીનગર:(જમ્મુ-કાશ્મીર) રવિવારે એક આતંકવાદી(Terrorist)એ શ્રીનગરના ખાનિયાર વિસ્તારમાં નજીકથી પોલીસ અધિકારીની ગોળી મારી હત્યા કરી હતી. જમ્મુ અને કાશ્મીર(Jammu Kashmir)ના પોલીસ વડા દિલબાગ સિંહે કહ્યું કે,…
Trishul News Gujarati News આતંકવાદી બન્યા બેફામ: ભરબજારે પોલીસ કર્મચારીને ગોળી મારી કરી હત્યા- જુઓ CCTV વિડીયોજમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 નાબૂદ થવાથી આ મોટી કંપની એ ફેકટરી નાખવાનો લીધો નિર્ણય…..
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવતા જ કેટલીક રાજ્ય સરકારો અને કંપની દ્વારા ત્યાં વ્યવસાય હેતુથી કોઈ યોજના શરૂ કરવાની ઇચ્છા જાહેર કરવાની શરૂઆત કરી દીધું છે.…
Trishul News Gujarati News જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 નાબૂદ થવાથી આ મોટી કંપની એ ફેકટરી નાખવાનો લીધો નિર્ણય…..