લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપના નેતા બોખલાયા, પોસ્ટ કરી આ રાજ્યના લોકોનો કર્યા બહિષ્કાર

Boycott UP: લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પરિણામો પણ સામે આવી ગયા છે. જો કે ભાજપ અને કોંગ્રેસના ધાર્યા પરિણામ ન આવતા રાજનીતિમાં હલચલ મચી ગઈ…

Trishul News Gujarati લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપના નેતા બોખલાયા, પોસ્ટ કરી આ રાજ્યના લોકોનો કર્યા બહિષ્કાર

પી.ટી જાડેજાનાં બદલાયા સુર: સંકલન સમિતિમાંથી આપ્યું રાજીનામું, ટૂંક સમયમાં કરશે મોટો ધડાકો

PT Jadeja: લોકસભા ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં તમામ બેઠકો પર મતદાન પૂરું થઇ ગયું છે. આ દરમિયાન સૌથી વધુ ચર્ચાનો મુદ્દો રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય…

Trishul News Gujarati પી.ટી જાડેજાનાં બદલાયા સુર: સંકલન સમિતિમાંથી આપ્યું રાજીનામું, ટૂંક સમયમાં કરશે મોટો ધડાકો

ગુજરાતમાં થઇ રહી છે મતદાનની તડામાર તૈયારીઓ: ચુસ્ત બંદોબસ્ત તો EVMની ફાળવણી, જાણો ક્યાં છે કેવો માહોલ

Lok Sabha Elections 2024: છેલ્લા ઘણા સમયથી લોકસભાની ચૂંટણીની રાહ જોવાતી હતી તે ચૂંટણી હવે આવી ગઈ છે ત્યારે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી…

Trishul News Gujarati ગુજરાતમાં થઇ રહી છે મતદાનની તડામાર તૈયારીઓ: ચુસ્ત બંદોબસ્ત તો EVMની ફાળવણી, જાણો ક્યાં છે કેવો માહોલ

2 લાખ કરોડને પાર પહોંચ્યું GST કલેક્શન; પ્રથમવાર તૂટ્યા તમામ રેકોર્ડ, લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રની તિજોરી છલકાઇ

GST Collection News: દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શનના આંકડાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. એપ્રિલ 2024માં…

Trishul News Gujarati 2 લાખ કરોડને પાર પહોંચ્યું GST કલેક્શન; પ્રથમવાર તૂટ્યા તમામ રેકોર્ડ, લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રની તિજોરી છલકાઇ

ઈન્દોરમાં પણ સુરત જેવો કાંડ: કોંગ્રેસ ઉમેદવાર અક્ષય કાંતિએ ઉમેદવારી પાછી ખેંચી; કેસરિયો ધારણ કર્યો

Akshay Kanti Bum to Join BJP: મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા સીટના ઉમેદવાર અક્ષય કાંતિ બામે સોમવારે (29 એપ્રિલ) પોતાનું…

Trishul News Gujarati ઈન્દોરમાં પણ સુરત જેવો કાંડ: કોંગ્રેસ ઉમેદવાર અક્ષય કાંતિએ ઉમેદવારી પાછી ખેંચી; કેસરિયો ધારણ કર્યો

‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ લખેલા બેનર સાથે સુરતમાં વિરોધ; કુંભાણીના ઘર સામે કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો

Congress Nilesh Kumbhani: સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા થતા હવે ચૂંટણી થશે નહીં. સુરત લોકસભા બેઠકના 18 લાખ મતદારો મતદાનના…

Trishul News Gujarati ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ લખેલા બેનર સાથે સુરતમાં વિરોધ; કુંભાણીના ઘર સામે કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો

કોંગ્રેસને ઝટકા પર ઝટકા: વધુ 6 ધુરંધર ધારાસભ્યોએ પંજો છોડી ધારણ કર્યો કેસરિયો…

Lok Sabha Elections 2024: રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ માટે ગેરલાયક ઠેરવાયેલા હિમાચલ પ્રદેશના કોંગ્રેસના છ ધારાસભ્યો ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા. આ ધારાસભ્યોમાં કોંગ્રેસના સુધીર શર્મા,…

Trishul News Gujarati કોંગ્રેસને ઝટકા પર ઝટકા: વધુ 6 ધુરંધર ધારાસભ્યોએ પંજો છોડી ધારણ કર્યો કેસરિયો…

લોકસભા ચૂંટણી પહેલાં અમદાવાદ પોલીસ કમિશ્નર એક્શનમાં: એક ઝાટકે 1472 કોન્સ્ટેબલોની બદલી

Transfer of Ahmedabad Police Constables: અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં ધરખમ ફરેફારો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે મહત્વનો નિર્ણય લીધો…

Trishul News Gujarati લોકસભા ચૂંટણી પહેલાં અમદાવાદ પોલીસ કમિશ્નર એક્શનમાં: એક ઝાટકે 1472 કોન્સ્ટેબલોની બદલી

લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ગાબડું- બે વખત ધારાસભ્યની ચૂંટણી લડનારા પાટીદાર નેતા ધર્મેન્દ્ર પટેલે આપ્યું રાજીનામું

Lok Sabha Elections: આજે ફરી એકવાર ઓપરેશન લોટસ સફળ રહ્યું હોવાનું સામે આવ્યું છે.કોંગ્રેસના  વધુ એક નેતા ભાજપમાં જોડાઈ એવો તકતો ઘડાયો છે. કોંગ્રેસની ટિકિટ…

Trishul News Gujarati લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ગાબડું- બે વખત ધારાસભ્યની ચૂંટણી લડનારા પાટીદાર નેતા ધર્મેન્દ્ર પટેલે આપ્યું રાજીનામું

આમ આદમી પાર્ટીએ ભરૂચ બાદ ભાવનગરથી ઉમેદવાર કર્યા જાહેર- જુઓ કોને મળી ટિકિટ

Lok Sabha ELections 2024: આમ આદમી પાર્ટી (AAP) એ લોકસભા ચૂંટણી માટે ગોવા અને ગુજરાત માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મંગળવારે, AAP સાંસદ…

Trishul News Gujarati આમ આદમી પાર્ટીએ ભરૂચ બાદ ભાવનગરથી ઉમેદવાર કર્યા જાહેર- જુઓ કોને મળી ટિકિટ

લોકસભા ચૂંટણી પહેલા CAA નોટિસ જારી કરવામાં આવશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન

Home Minister Amit Shah: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે (10 ફેબ્રુઆરી) ના રોજ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું…

Trishul News Gujarati લોકસભા ચૂંટણી પહેલા CAA નોટિસ જારી કરવામાં આવશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન

ખુશખબર! લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર લેશે મહત્ત્વપૂર્ણ નિર્ણય, કરોડો લોકોને થશે સીધો ફાયદો

Lok Sabha Election 2024: સરકાર કામદારોને દરરોજ આપવામાં આવતા લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. લગભગ 7 વર્ષથી લઘુત્તમ વેતન દરમાં વધારો…

Trishul News Gujarati ખુશખબર! લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર લેશે મહત્ત્વપૂર્ણ નિર્ણય, કરોડો લોકોને થશે સીધો ફાયદો