વાયરલ(Viral): જો કે હાલમાં યુપી(UP)માં રોડ સેફ્ટી અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ રાજધાની લખનઉ(Lucknow)માંથી એક વિડીયો સામે આવ્યો છે જે ટ્રાફિક પોલીસની મજાક ઉડાવી રહ્યો…
Trishul News Gujarati અશ્લીલતાની તમામ હદો પાર! રસ્તા વચ્ચે જ સ્કુટી પર એકબીજાને ચોટીને પ્રેમી પંખીડા માણવા લાગ્યા મજા- જુઓ વિડીયોlucknow
15 ઓગસ્ટના દિવસે INOX, PVR સહિત આ 12 થિયેટર્સમાં ફ્રીમાં જોઈ શકશો મુવી- જાણો કેવી રીતે મળશે સીટ?
15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ(15 August Independence Day)ના અવસર પર ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ની રાજધાની લખનઉ(Lucknow)ના મલ્ટીપ્લેક્સ સિનેમા હોલ(Multiplex Cinema Hall)માં મફતમાં ફિલ્મો બતાવવામાં આવશે. જેના માટે…
Trishul News Gujarati 15 ઓગસ્ટના દિવસે INOX, PVR સહિત આ 12 થિયેટર્સમાં ફ્રીમાં જોઈ શકશો મુવી- જાણો કેવી રીતે મળશે સીટ?બોલીવુડના આ દિગ્ગજ કલાકારનું હાર્ટ એટેકથી નિધન- ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી વળ્યું શોકનું મોજુ ‘ઓમ શાંતિ’
હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મિથિલેશ ચતુર્વેદી (Mithilesh Chaturvedi) નું નિધન થયું છે. અહેવાલ છે કે મિથિલેશે 3 ઓગસ્ટની સાંજે દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું.…
Trishul News Gujarati બોલીવુડના આ દિગ્ગજ કલાકારનું હાર્ટ એટેકથી નિધન- ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી વળ્યું શોકનું મોજુ ‘ઓમ શાંતિ’વધુ એક પરિવાર વેરવિખેર… આખેઆખા પરિવારે એકસાથે ટુકાવ્યું જીવન- સુસાઈડ નોટ વાંચી પરિવારના હોંશ ઉડ્યા
આપઘાતની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. શૈલેન્દ્ર કુમાર (42), તેની પત્ની ગીતા (40) અને પુત્રી પ્રાચી (17)એ લખનૌ (Lucknow)ના જાનકીપુરમ…
Trishul News Gujarati વધુ એક પરિવાર વેરવિખેર… આખેઆખા પરિવારે એકસાથે ટુકાવ્યું જીવન- સુસાઈડ નોટ વાંચી પરિવારના હોંશ ઉડ્યાદેશના આ શહેરમાં મોટી સંખ્યામાં સ્વાઈન ફ્લૂના કારણે ડુક્કરોના મોત થયા- લોકોમાં ફફડાટ
ભોપાલ: આફ્રિકન સ્વાઈન ફ્લૂ(African swine flu) દિવસે ને દિવસે ભારત(India)માં ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે મધ્ય પ્રદેશ(Madhya Pradesh)ના લખનઉ(lucknow)માં મોટી સંખ્યામાં ડુક્કરો(Pig)ના…
Trishul News Gujarati દેશના આ શહેરમાં મોટી સંખ્યામાં સ્વાઈન ફ્લૂના કારણે ડુક્કરોના મોત થયા- લોકોમાં ફફડાટ‘તમારી એક નાની ભૂલ કોઈના મૃત્યુનું કારણ બની શકે છે’ – વિડીયો જોઇને તમે જ કહો કોની ભૂલ હતી
તમારી એક નાની ભૂલ કોઈના મૃત્યુનું કારણ બની શકે છે. તેથી, ડ્રાઇવિંગ કરતી વખતે અથવા કારનો દરવાજો ખોલતી વખતે, ચોક્કસપણે એકવાર બહાર જુઓ. વાસ્તવમાં, ઉત્તર…
Trishul News Gujarati ‘તમારી એક નાની ભૂલ કોઈના મૃત્યુનું કારણ બની શકે છે’ – વિડીયો જોઇને તમે જ કહો કોની ભૂલ હતીPUBG માટે પોતાની જ માતાનો હત્યારો બન્યો દીકરો, બે દિવસથી બંધ ઘરમાંથી અહ્સ્ય દુર્ઘંધ આવતા…
લખનૌ (Lucknow) માં, એક સગીર છોકરાએ તેની માતાની હત્યા કરી. કારણ માત્ર એટલું હતું કે, માતાએ PUBG ગેમ રમવાની ના પાડી હતી. મંગળવારે રાત્રે યમુનાપુરમ…
Trishul News Gujarati PUBG માટે પોતાની જ માતાનો હત્યારો બન્યો દીકરો, બે દિવસથી બંધ ઘરમાંથી અહ્સ્ય દુર્ઘંધ આવતા…રક્ષક જ બન્યા ભક્ષક: પાડોશીની લડાઈ જોઈ રહેલા દલિત યુવકને પોલીસકર્મીએ માર્યો ઢોરમાર
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): લખનૌ (Lucknow)માં એક દલિત યુવકને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને માર મારવામાં આવ્યો કારણ કે તે પડોશમાં ચાલી રહેલી લડાઈ જોવા ગયો હતો…
Trishul News Gujarati રક્ષક જ બન્યા ભક્ષક: પાડોશીની લડાઈ જોઈ રહેલા દલિત યુવકને પોલીસકર્મીએ માર્યો ઢોરમારકાળજું કંપાવતી ઘટના! માતાના મૃતદેહ સાથે 10 દિવસ ઘરમાં જ બેસી રહી દીકરી, દુર્ગંધ આવતા…
લખનઉ (Lucknow) માં એક દીકરી 10 દિવસ સુધી માતાના મૃતદેહ સાથે ઘરમાં બેસી રહી. જ્યારે સ્થાનિક રહીશોને ખબર પડી કે વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું છે…
Trishul News Gujarati કાળજું કંપાવતી ઘટના! માતાના મૃતદેહ સાથે 10 દિવસ ઘરમાં જ બેસી રહી દીકરી, દુર્ગંધ આવતા…હવામાન વિભાગે કરી હીટવેવની મોટી આગાહી: ગુજરાતીઓ કાળજાળ ગરમીમાં શેકાવા થઇ જાવ તૈયાર – જાણો કેટલા ડીગ્રી રહેશે તાપમાન
ઉત્તર ભારત (North India)માં ફરી એકવાર ગરમી (Heat)નો કહેર વધવા લાગ્યો છે. રાજધાની દિલ્હી (Delhi)માં મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે…
Trishul News Gujarati હવામાન વિભાગે કરી હીટવેવની મોટી આગાહી: ગુજરાતીઓ કાળજાળ ગરમીમાં શેકાવા થઇ જાવ તૈયાર – જાણો કેટલા ડીગ્રી રહેશે તાપમાનઅનૈતિક સંબંધની શંકામાં પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માંથી કેટલીય હત્યા (Murder)ની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હાલમાં હત્યાની વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશની રાજધાની…
Trishul News Gujarati અનૈતિક સંબંધની શંકામાં પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુંફેસબુક પર ધમધમી રહ્યો હતો કીડની ખરીદવાનો ધંધો, અપહરણ કરી કાઢી લેતા હતા કીડની… -જુઓ કેવી રીતે ફૂટ્યો ભાંડો
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના એટા (Eta)માં, કિડની(Kidney) કાઢવાના આરોપમાં એક વ્યક્તિને ટોળાએ ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા(Social media)…
Trishul News Gujarati ફેસબુક પર ધમધમી રહ્યો હતો કીડની ખરીદવાનો ધંધો, અપહરણ કરી કાઢી લેતા હતા કીડની… -જુઓ કેવી રીતે ફૂટ્યો ભાંડો