મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના નાગદા (Nagda)માં સોમવારે સવારે એક ભયાનક અકસ્માત(accident) થયો હતો. એક વાન ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ (Fatima Convent School)ના બાળકોને લઈ જઈ રહ્યું હતું.…
Trishul News Gujarati News બાળકોને લઈને જઈ રહેલી વાનને રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ટક્કર મારતા 4 માસુમોના કરુણ મોતmadhya pradesh
પત્નીએ એવો તો કેવો ત્રાસ આપ્યો હશે કે, કંટાળી પતિએ ઉઠાવ્યું ખૌફનાક પગલું- સુસાઇડ નોટ વાંચી રુવાડા બેઠા થઇ જશે
એક યુવકે તેની પત્નીના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા તેણે તેની બહેનને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, હવે મારે જીવવું…
Trishul News Gujarati News પત્નીએ એવો તો કેવો ત્રાસ આપ્યો હશે કે, કંટાળી પતિએ ઉઠાવ્યું ખૌફનાક પગલું- સુસાઇડ નોટ વાંચી રુવાડા બેઠા થઇ જશેઘર કે રાજાનો મહેલ? RTO અધિકારીના ઘરેથી મળી આવી કરોડોની સંપત્તિ, લક્ઝરી કાર-ફાર્મહાઉસ- જુઓ તસ્વીર
મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના જબલપુર(Jabalpur)માં RTO અધિકારીનું ઘર કે રાજાનો મહેલ? કારણ કે જ્યારે અઢળક સંપત્તિના કેસમાં જબલપુર RTO સંતોષ પાલ સિંહના ઘર પર દરોડા પાડવામાં આવ્યા…
Trishul News Gujarati News ઘર કે રાજાનો મહેલ? RTO અધિકારીના ઘરેથી મળી આવી કરોડોની સંપત્તિ, લક્ઝરી કાર-ફાર્મહાઉસ- જુઓ તસ્વીરસ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ભેગી થયેલી ભીડ વચ્ચે જ થયો બોમ્બ બ્લાસ્ટ, આટલા લોકોના મોત
મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઈન્દોર(Indore)માં પરસ્પર વિવાદમાં એક પક્ષે બીજી તરફ બોમ્બ વડે હુમલો કર્યો. બોમ્બ બ્લાસ્ટ(Bomb blast) થવાને કારણે અંદાજે 2 લોકોના મોત થયા છે અને…
Trishul News Gujarati News સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ભેગી થયેલી ભીડ વચ્ચે જ થયો બોમ્બ બ્લાસ્ટ, આટલા લોકોના મોતઆમ તો કેમ ઉજવાશે ઘર-ઘર તિરંગા અભિયાન? ભાજપ કાર્યાલય પર ૧૦ રૂ. થી હજાર રૂ. માં વેચાઈ રહ્યા છે ત્રિરંગા
મધ્યપ્રદેશ(Madhya Pradesh): ઘર ઘર તિરંગા અભિયાન(Ghar Ghar Tricolor Campaign) અંતર્ગત ભાજપ હવે સામાન્ય લોકોને પણ તિરંગો(Indian flag) આપશે. મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે ભાજપના પ્રદેશ મુખ્યાલય ખાતે…
Trishul News Gujarati News આમ તો કેમ ઉજવાશે ઘર-ઘર તિરંગા અભિયાન? ભાજપ કાર્યાલય પર ૧૦ રૂ. થી હજાર રૂ. માં વેચાઈ રહ્યા છે ત્રિરંગા35 લાખનો વીમો લેવા પતિએ જ પત્નીનું ઢીમ ઢાળી દીધું- ઘડ્યું એવું કાવતરું કે, પોલીસ પણ ઉંધા માથે થઇ ગઈ
મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના રાજગઢ(Rajagadh)માં પોલીસે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ તેની પત્નીની હત્યા(Wife’s murder) એટલા માટે કરાવી દીધી કે તે તેની વીમા…
Trishul News Gujarati News 35 લાખનો વીમો લેવા પતિએ જ પત્નીનું ઢીમ ઢાળી દીધું- ઘડ્યું એવું કાવતરું કે, પોલીસ પણ ઉંધા માથે થઇ ગઈરક્ષાબંધન પહેલા જ ભાઈ-બહેન તડપી તડપીને મોતને ભેટ્યા- પરિવારજનોના કાળજું કંપાવતા રુદનથી ધ્રુજી ધરા
છેલ્લા ઘણા દિવસોથી ડૂબી જવાને કારણે મોત થયા હોય, તેનો આકડો ખુબ જ વધતો જણાઈ રહ્યો છે. ત્યારે હાલ વધુ એક દુર્ઘટનાના સમાચાર મળી આવ્યા…
Trishul News Gujarati News રક્ષાબંધન પહેલા જ ભાઈ-બહેન તડપી તડપીને મોતને ભેટ્યા- પરિવારજનોના કાળજું કંપાવતા રુદનથી ધ્રુજી ધરાટુ-વ્હીલર લઈને ઓફીસ જતા ક્લાર્કના ઘરમાંથી એટલી રોકડ અને સંપત્તિ મળી કે, જોઇને આંખે અંધારા આવી જશે
મધ્યપ્રદેશ(Madhya Pradesh)ની રાજધાની ભોપાલ(Bhopal)માં EOW (ઈકોનોમિક ઓફેન્સ સેલ)ના દરોડામાં ખુલાસો થયેલા મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ક્લાર્ક હીરો કેસવાની(Clerk Hero Keswani)ના કેસમાં નવી માહિતી બહાર આવી રહી…
Trishul News Gujarati News ટુ-વ્હીલર લઈને ઓફીસ જતા ક્લાર્કના ઘરમાંથી એટલી રોકડ અને સંપત્તિ મળી કે, જોઇને આંખે અંધારા આવી જશેજે યુવતી સાથે દુષ્કર્મ આચરી જેલમાં ગયો હતો કેદી, જામીન પર છૂટી એ જ યુવતી પર આચર્યું બીજી વાર દુષ્કર્મ
મધ્યપ્રદેશ(Madhya Pradesh)ની જબલપુર(Jabalpur) પોલીસે વર્ષ 2020માં દુષ્કર્મની ઘટનાને અંજામ આપનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે અને જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ ફરીથી તે જ…
Trishul News Gujarati News જે યુવતી સાથે દુષ્કર્મ આચરી જેલમાં ગયો હતો કેદી, જામીન પર છૂટી એ જ યુવતી પર આચર્યું બીજી વાર દુષ્કર્મએવી તો શું આફત આવી પડી કે, સારા ઘરની યુવતીએ પાંચમાં માળેથી લગાવી મોતની છલાંગ
ભોપાલ(Bhopal): મધ્ય પ્રદેશ(Madhya Pradesh) રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ (Industrial Development Corporation)ની મેનેજર(manager) રાની શર્માએ ભોપાલમાં પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. તેમના પિતા વેદરામ શર્માએ…
Trishul News Gujarati News એવી તો શું આફત આવી પડી કે, સારા ઘરની યુવતીએ પાંચમાં માળેથી લગાવી મોતની છલાંગપ્રાઈવેટ હોસ્પીટલમાં ફાટી નીકળી વિકરાળ આગ- 11 લોકો જીવતા ભડથું થયા, જુઓ ભયાનક દ્રશ્યો
મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના જબલપુર (Jabalpur)ની એક ખાનગી હોસ્પિટલ (Private Hospital)માં આજે ભીષણ આગ(fire) લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો…
Trishul News Gujarati News પ્રાઈવેટ હોસ્પીટલમાં ફાટી નીકળી વિકરાળ આગ- 11 લોકો જીવતા ભડથું થયા, જુઓ ભયાનક દ્રશ્યોન તો સારવાર મળી, ન તો મૃત્યુ પછી શબવાહિની… માતાના મૃતદેહને ટુવ્હીલર પર લઇ જવા મજબુર બન્યો દીકરો
‘એમપી અજબ હૈ..’ આ કહેવત એવી રીતે કહેવાતી નથી. કહેવા માટે અહીંના રસ્તા અમેરિકા જેવા છે, શહેરો સ્માર્ટ બની ગયા છે અને આખા રાજ્યમાં આરોગ્યની…
Trishul News Gujarati News ન તો સારવાર મળી, ન તો મૃત્યુ પછી શબવાહિની… માતાના મૃતદેહને ટુવ્હીલર પર લઇ જવા મજબુર બન્યો દીકરો