મહારાષ્ટ્ર(Maharashtra)ના સોલાપુર(Solapur)માં જોડભવી પેઠ પોલીસ સ્ટેશન(Jodbhavi Peth Police Station)માં એક યુવક વિરુદ્ધ તેની જ દાદીની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના 14 મેના રોજ…
Trishul News Gujarati News દાદી વારંવાર છોકરીઓને રિજેક્ટ કરી દેતા પૌત્રએ ડંડાથી ઢોરમાર મારીને આપ્યું દર્દનાક મોતmaharashtra
સ્મૃતિ ઈરાની પર ફેંકાયા ઈંડા અને બંગડી- ગેસ સીલીન્ડર લઈને આવેલી મહિલાઓએ કહ્યું…
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Smriti Irani) સોમવારે મહારાષ્ટ્ર(Maharashtra)ના પુણે(Pune)ની મુલાકાતે હતા. તે ગૃહમંત્રી અમિત શાહ પર લખાયેલા પુસ્તકના વિમોચન સંદર્ભે પુણે પહોંચી હતી. ત્યારે એનસીપીની મહિલા…
Trishul News Gujarati News સ્મૃતિ ઈરાની પર ફેંકાયા ઈંડા અને બંગડી- ગેસ સીલીન્ડર લઈને આવેલી મહિલાઓએ કહ્યું…માતા-પિતાએ ક્રૂરતાની હદ પાર કરી: 11 વર્ષનો માસુમ સતત 2 વર્ષ સુધી 22 કૂતરાઓ વચ્ચે કેદ રહ્યો – જુઓ વિડીયો
મહારાષ્ટ્ર(Maharashtra): પુણે(Pune)માં એક માતા-પિતાએ પોતાના પુત્ર સામે ક્રૂરતાની હદ વટાવી દીધી છે. પુણેના કોંધવા(kondhva) વિસ્તારમાં, એક માતા-પિતા(mother-father)એ તેમના 11 વર્ષના(Son)ને બે વર્ષ સુધી 22 કૂતરા…
Trishul News Gujarati News માતા-પિતાએ ક્રૂરતાની હદ પાર કરી: 11 વર્ષનો માસુમ સતત 2 વર્ષ સુધી 22 કૂતરાઓ વચ્ચે કેદ રહ્યો – જુઓ વિડીયોરેલવે ટ્રેક ક્રોસ કરતા સમયે 2 સેકન્ડમાં જ મોત આંબી ગયું હોત પણ…- આ વિડીયો જોઇને રૂવાડા બેઠા થઇ જશે
વાયરલ(Viral): ખોટી રીતે રેલવે ટ્રેક ક્રોસ(Railway track cross) કરવાને કારણે લોકો અવારનવાર પોતાનો જીવ ગુમાવે છે, તેમ છતાં લોકો આ પ્રકારની હરકતો બંધ કરવાનું નામ…
Trishul News Gujarati News રેલવે ટ્રેક ક્રોસ કરતા સમયે 2 સેકન્ડમાં જ મોત આંબી ગયું હોત પણ…- આ વિડીયો જોઇને રૂવાડા બેઠા થઇ જશે11 વર્ષની ઉંમરે જ સંભાળ્યો પિતાનો ધંધો, અત્યારે 80થી વધુ ભેંસો અને સૂઝબૂઝથી કરી રહી છે લાખોની કમાણી
મહારાષ્ટ્રના અહમદનગરથી 60 કિમી દૂર નીજોધ ગામ છે. 21 વર્ષિય શ્રદ્ધા ધવન છેલ્લા 10 વર્ષથી અહીં ડેરી ફાર્મ ચલાવે છે. તે પોતે દૂધ કાઢે છે…
Trishul News Gujarati News 11 વર્ષની ઉંમરે જ સંભાળ્યો પિતાનો ધંધો, અત્યારે 80થી વધુ ભેંસો અને સૂઝબૂઝથી કરી રહી છે લાખોની કમાણીઆજથી હવામાનમાં મોટો પલટો, આ વિસ્તારોમાં ગરમી સાથે વરસાદ પણ પડશે- જાણો હવામાન વિભાગે શું કહ્યું
આકરી ગરમીથી લોકોને રાહત આપતું હવામાન(weather) હવે બદલાવાનું છે. સોમવારથી આગામી કેટલાક દિવસો સુધી બંગાળની ખાડી (Bay of Bengal)માંથી આવતા ભેજવાળા પવનો ઉત્તર ભારત (North…
Trishul News Gujarati News આજથી હવામાનમાં મોટો પલટો, આ વિસ્તારોમાં ગરમી સાથે વરસાદ પણ પડશે- જાણો હવામાન વિભાગે શું કહ્યુંએવું તો શું થયું કે ઘરના દરવાજે ઉભેલી જાનને પાછી મોકલી, પિતાએ દુરના સબંધી સાથે દીકરીને પરણાવી દીધી
મહારાષ્ટ્ર (Maharashtra) ના બુલઢાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવતીના પિતાએ ઘરે આવેલી જાનને ઘરે પરત મોકલી દીધી હતી અને લગ્નમાં આવેલા…
Trishul News Gujarati News એવું તો શું થયું કે ઘરના દરવાજે ઉભેલી જાનને પાછી મોકલી, પિતાએ દુરના સબંધી સાથે દીકરીને પરણાવી દીધીમોતનો LIVE વિડીયો કેમેરામાં કેદ: દારૂના નશામાં રોડની બાજુમાં સુતેલા વ્યક્તિ પર ચડાવી દીધી કાર
મહારાષ્ટ્ર(Maharashtra): રાજધાની પુણે(Pune)માંથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પોશ માર્કેટ યાર્ડ વિસ્તારમાં રોડની બાજુમાં સૂતેલા એક શખ્સને SUVની ટક્કર મારી હતી. રોડની બાજુમાં…
Trishul News Gujarati News મોતનો LIVE વિડીયો કેમેરામાં કેદ: દારૂના નશામાં રોડની બાજુમાં સુતેલા વ્યક્તિ પર ચડાવી દીધી કારઅહિયાં માત્ર 1 રૂપિયામાં મળી રહ્યું છે લીટર પેટ્રોલ- એટલી ભીડ જામી કે, બોલાવવી પડી પોલીસ
મહારાષ્ટ્ર(Maharashtra): દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ(Petrol and diesel)ના ભાવ આસમાને છે. લગભગ દરેક રાજ્યમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. જોકે, આ દરમિયાન આજે…
Trishul News Gujarati News અહિયાં માત્ર 1 રૂપિયામાં મળી રહ્યું છે લીટર પેટ્રોલ- એટલી ભીડ જામી કે, બોલાવવી પડી પોલીસજાણો શું કામ પેટ્રોલ-ડીઝલ કરતા પણ લીંબુના ભાવ વધારે છે? આની પાછળ જવાબદાર છે આ કારણો
આ દિવસોમાં દેશના મોટાભાગના શહેરોમાં શાકભાજી (Vegetables)ના ભાવમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે લીંબુ (Lemon)ના ભાવે સૌનું ધ્યાન ખેંચ્યું છે. લીંબુનો ભાવ…
Trishul News Gujarati News જાણો શું કામ પેટ્રોલ-ડીઝલ કરતા પણ લીંબુના ભાવ વધારે છે? આની પાછળ જવાબદાર છે આ કારણોજુઓ વિડીયો- દીકરીનો જન્મ થતા માતા પિતાએ એવું ‘અનોખું’ કામ કર્યું કે, ચારેબાજુ થવા લાગી વાહ વાહી!
હજુ પણ ઘણા લોકો દીકરીને બોજ માનતા હોય છે પરંતુ, મહારાષ્ટ્રમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી, મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune)માં બાળકી (Baby girl)ના…
Trishul News Gujarati News જુઓ વિડીયો- દીકરીનો જન્મ થતા માતા પિતાએ એવું ‘અનોખું’ કામ કર્યું કે, ચારેબાજુ થવા લાગી વાહ વાહી!લોકડાઉન બાદ હવે આ નિયમ પણ હટાવવામાં આવ્યો- જાણો જલ્દી
દિલ્હી(Delhi) બાદ હવે મુંબઈ(Mumbai)માં પણ માસ્ક નહીં લગાવવા પર કોઈ દંડ નહીં લાગે. આ સાથે મહારાષ્ટ્ર(Maharashtra) સરકારે પણ 2 એપ્રિલથી તમામ કોરોના(Corona) પ્રતિબંધો હટાવવાનો નિર્ણય…
Trishul News Gujarati News લોકડાઉન બાદ હવે આ નિયમ પણ હટાવવામાં આવ્યો- જાણો જલ્દી