દિવસેને દિવસે અકસ્માત(accident)ની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. ત્યારે વધુ એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર(maharashtra)ના બીડ(bid) જિલ્લામાં આઈશર ટ્રક(Eicher Truck)…
Trishul News Gujarati News માતમમાં ફેરવાયો લગ્નનો શુભ પ્રસંગ- નાના બાળક સહીત છ લોકોના દર્દનાક અકસ્માતમાં મોતmaharashtra
ગમખ્વાર અકસ્માતમાં પૂર્વ ધારાસભ્યનું નિધન, SUVના ભુક્કે-ભુક્કા બોલી ગયા- ‘ઓમ શાંતિ’
મહારાષ્ટ્ર(Maharashtra)માં માર્ગ અકસ્માત(Accident)માં પૂર્વ ધારાસભ્યનું મૃત્યુ થયું છે. ભૂતપૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મુંબઈ-પુણે એક્સપ્રેસ વે(Mumbai-Pune Expressway) પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ,…
Trishul News Gujarati News ગમખ્વાર અકસ્માતમાં પૂર્વ ધારાસભ્યનું નિધન, SUVના ભુક્કે-ભુક્કા બોલી ગયા- ‘ઓમ શાંતિ’નુપુર શર્માના સમર્થનમાં DP લગાવતા યુવક પર તલવાર અને હોકી સ્ટિકથી હુમલો- ભાજપના ધારાસભ્યે કહ્યું…
મહારાષ્ટ્ર(Maharashtra)ના અહમદનગર(Ahmednagar) જિલ્લામાં નુપુર શર્મા(Nupur Sharma)ને સમર્થન આપનાર યુવક પર હુમલો થયો છે. લગભગ 15 લોકોએ આ યુવક પર તલવાર અને હોકી સ્ટિકથી હુમલો કર્યો,…
Trishul News Gujarati News નુપુર શર્માના સમર્થનમાં DP લગાવતા યુવક પર તલવાર અને હોકી સ્ટિકથી હુમલો- ભાજપના ધારાસભ્યે કહ્યું…મહિલા પર ડાઘીયા કૂતરાની જેમ તૂટી પડ્યા ત્રણ નરાધમો- હવસની ભૂખ મિટાવી નગ્ન હાલતમાં જ રસ્તા પર ફેંકી દીધી
સમગ્ર દેશમાં દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…
Trishul News Gujarati News મહિલા પર ડાઘીયા કૂતરાની જેમ તૂટી પડ્યા ત્રણ નરાધમો- હવસની ભૂખ મિટાવી નગ્ન હાલતમાં જ રસ્તા પર ફેંકી દીધીકોમનવેલ્થમાં લહેરાયો ત્રિરંગો- પાન વેચનારાએ દેશને અપાવ્યો સિલ્વર મેડલ ‘ખુબ ખુબ અભિનંદન’
હાલ ભારત(India) માટે એક ગૌરવના સમાચાર મળી આવ્યા છે. પિતા સાથે પાન વેચતા સંકેત સરગરે(Sanket Sargar) કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)માં દેશનો પહેલો મેડલ જીત્યો છે.…
Trishul News Gujarati News કોમનવેલ્થમાં લહેરાયો ત્રિરંગો- પાન વેચનારાએ દેશને અપાવ્યો સિલ્વર મેડલ ‘ખુબ ખુબ અભિનંદન’પુત્રપ્રાપ્તિની ઘેલછામાં પરિવારે દીકરી જન્મે તે પહેલા માતાનો ગર્ભ ચીરી ભ્રુણના કટકા કરાવી નાખ્યા
મહારાષ્ટ્ર(Maharashtra)ના બીડ(Beed)ના પરલી(Parli) તાલુકામાંથી કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગર્ભવતી મહિલા(pregnant woman)ની ઈચ્છા ન હોવા છતાં તેના પતિ, સાસુ અને નિર્દયી ડોક્ટરે…
Trishul News Gujarati News પુત્રપ્રાપ્તિની ઘેલછામાં પરિવારે દીકરી જન્મે તે પહેલા માતાનો ગર્ભ ચીરી ભ્રુણના કટકા કરાવી નાખ્યાકોરોના બાદ આ શહેરમાં ફાટ્યો સ્વાઈન ફ્લૂનો રાફડો- રાતોરાત દર્દીઓથી ભરાઈ ગયા દવાખાના
મહારાષ્ટ્ર(Maharashtra)ના મુંબઈ(Mumbai)માં કોરોના બાદ હવે સ્વાઈન ફ્લૂ(Swine flu) લોકોમાં ભય ફેલાવી રહ્યો છે. હાલમાં મુંબઈમાં સ્વાઈન ફ્લૂથી સંક્રમિત ઓછામાં ઓછા ચાર લોકો વેન્ટિલેટર પર છે.…
Trishul News Gujarati News કોરોના બાદ આ શહેરમાં ફાટ્યો સ્વાઈન ફ્લૂનો રાફડો- રાતોરાત દર્દીઓથી ભરાઈ ગયા દવાખાનાપત્ની અને પુત્રને કારમાં બેસાડી ચાંપી દીધી આગ- જાણો ક્યાં બની કાળજું કંપાવતી ઘટના
મહારાષ્ટ્ર(Maharashtra)ના નાગપુર(Nagpur)માંથી આપઘાતનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ તેના પરિવાર સાથે કારને પણ આગ ચાંપી દીધી અને પોતે આપઘાત કરી…
Trishul News Gujarati News પત્ની અને પુત્રને કારમાં બેસાડી ચાંપી દીધી આગ- જાણો ક્યાં બની કાળજું કંપાવતી ઘટનાએકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પડકાર- કહ્યું કે, આવું થશે તો હું રાજકારણ છોડી દઈશ
મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath Shinde)એ શિવસેના(Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને મહા વિકાસ આઘાડી(Maha Vikas Aghadi)ને નિશાન બનાવતા ખુલ્લો પડકાર ફેંક્યો. તેમણે જાહેરાત કરી…
Trishul News Gujarati News એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પડકાર- કહ્યું કે, આવું થશે તો હું રાજકારણ છોડી દઈશબાળકોને ડૂબતા જોઈ પિતાએ પણ લગાવી ગાંડાતૂર દરિયામાં છલાંગ, માતાની નજર સામે ત્રણેય વહી ગયા
દરિયા કિનારે(Seaside) ફરવા જતાં લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ દરિયા પાસે લગાવવામાં આવેલ સેફટી બેરેકને ક્રોસ કરીને દરિયાના પાણીની મજા માણી…
Trishul News Gujarati News બાળકોને ડૂબતા જોઈ પિતાએ પણ લગાવી ગાંડાતૂર દરિયામાં છલાંગ, માતાની નજર સામે ત્રણેય વહી ગયા’50 કરોડ પચશે નહીં, રસ્તા પર રખડવું પડશે’- એકનાથ શિંદે પર સંજય રાઉતનો ગુસ્સો ફૂટતા જાણો શું-શું કહ્યું?
શિવસેના(Shiv Sena)ના નેતા સંજય રાઉતે(Sanjay Raut) મહારાષ્ટ્ર(Maharashtra)ના સીએમ એકનાથ શિંદે(Eknath Shinde) અને શિવસેનાના બળવાખોરો પર નિશાન સાધ્યું છે. નાસિકમાં કાર્યકર્તાઓને સંબોધતા રાઉતે કહ્યું, “જે ભાજપે…
Trishul News Gujarati News ’50 કરોડ પચશે નહીં, રસ્તા પર રખડવું પડશે’- એકનાથ શિંદે પર સંજય રાઉતનો ગુસ્સો ફૂટતા જાણો શું-શું કહ્યું?એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં અમિત શાહ સાથે કરી મુલાકાત, બેઠકમાં જાણો શું થઇ ચર્ચા?
મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ઉથલપાથલ બાદ હવે શાંતિ છે. જે બાદ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) દિલ્હી(Delhi)ના પ્રવાસે છે. પ્રવાસના પહેલા…
Trishul News Gujarati News એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં અમિત શાહ સાથે કરી મુલાકાત, બેઠકમાં જાણો શું થઇ ચર્ચા?