વડોદરા(Vadodara): શહેરમાં ઘણી વાર મગરો(Crocodile) બહાર નીકળવાની ઘટનાઓ સામે આવતી જ હોય છે. તેમાં પણ ખાસ કરીને ચોમાસા (Monsoon)ની ઋતુમાં નદીઓ અને તળાવોમાં પાણીની આવક…
Trishul News Gujarati News વડોદરાની સડકો પર ટહેલવા નીકળ્યા મગર! વિડીયો સામે આવતા લોકોમાં ફફડાટmonsoon
સુરતમાં રોગચાળાએ ઉચક્યું માથું: બાળકોને ઝપેટમાં લેતા માત્ર અઢી જ વર્ષની બાળકીનું મોત – ‘ઓમ શાંતિ’
સુરત(Surat): ચોમાસા (Monsoon)ની શરૂવાત થતા જ રોગચાળો ફેલાતો હોય છે. તેમાં પણ આ વર્ષે ગુજરાત (Gujarat)માં મેઘકહેર સર્જાયો હતો. ભારે વરસાદ પડ્યા હાલ તો સુરતમાં…
Trishul News Gujarati News સુરતમાં રોગચાળાએ ઉચક્યું માથું: બાળકોને ઝપેટમાં લેતા માત્ર અઢી જ વર્ષની બાળકીનું મોત – ‘ઓમ શાંતિ’સોળે કળાએ ખીલી ઉઠ્યું ડાંગનું સૌંદર્ય ‘સાપુતારા’ – વિડીયો દ્વારા માણો નયનરમ્ય આકાશી નજારો
ગુજરાત(Gujarat): દક્ષિણ ગુજરાતમાં આવેલું હિલ સ્ટેશન સાપુતારા(Hill Station Saputara)ની સુંદરતા ચોમાસા(Monsoon)માં સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદની મોસમમાં સહેલાણીઓ અહીં ઘણા ધોધ જોવા માટે ઉમટી…
Trishul News Gujarati News સોળે કળાએ ખીલી ઉઠ્યું ડાંગનું સૌંદર્ય ‘સાપુતારા’ – વિડીયો દ્વારા માણો નયનરમ્ય આકાશી નજારો૨૦ ફૂટ ઊંડા ખાડામાં પડી ગયા 70 વર્ષીય વૃધ્ધા, જુઓ કેવી રીતે સુરત ફાયર વિભાગે કર્યું દિલડધડક રેસ્ક્યુ
સુરત(Surat): ચોમાસા (Monsoon)ની જબરદસ્ત શરૂવાત થઈ ચુકી છે. ત્યારે એક તરફ લોકોમાં ખુશી જોવા મળી રહી છે, જયારે બીજી તરફ વરસાદને કારણે અનેક સમસ્યાઓનો પણ…
Trishul News Gujarati News ૨૦ ફૂટ ઊંડા ખાડામાં પડી ગયા 70 વર્ષીય વૃધ્ધા, જુઓ કેવી રીતે સુરત ફાયર વિભાગે કર્યું દિલડધડક રેસ્ક્યુખેત મજૂરી કરીને પરત ફરતા એક જ પરિવારના ત્રણ બાળકોના મોત થતા શોક મગ્ન થયું આખું ગામ- ‘ઓમ શાંતિ’
હાલ ચોમાસું(Monsoon) બેસી ગયું છે. એવામાં અનેક દુર્ઘટનાઓ ચોમાસાની શરુવાતથી જ સામે આવી રહી છે. વીજળી પડવાથી, કરંટ લાગવાથી તો ક્યારેક વૃક્ષો ધરાશયી થવાને કારણે…
Trishul News Gujarati News ખેત મજૂરી કરીને પરત ફરતા એક જ પરિવારના ત્રણ બાળકોના મોત થતા શોક મગ્ન થયું આખું ગામ- ‘ઓમ શાંતિ’રાજ્યમાં ભારે પવન સાથે વરસ્યો મેહુલિયો- સૌરાષ્ટ્રમાં પહેલા જ વરસાદમાં થયું ભારે નુકશાન
હાલ જબરદસ્ત ચોમાસા (Monsoon)ની શરૂઆત થઈ ગઈ છે. મેઘો મનમૂકીને વરસી રહ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાત (Gujarat)માં રવિવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં ઘણી જગ્યાએ…
Trishul News Gujarati News રાજ્યમાં ભારે પવન સાથે વરસ્યો મેહુલિયો- સૌરાષ્ટ્રમાં પહેલા જ વરસાદમાં થયું ભારે નુકશાનરાજ્યમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાંથી સર્જાયો કાળો કહેર, એક સાથે આટલા લોકોના મોત
બિહાર(BIHAR): હાલ ચોમાસું(Monsoon) બેસી ગયું છે. એવામાં માહિતી મળી આવી છે કે, બિહાર (Bihar)માં ચોમાસું સક્રિય થયું ત્યારથી આંધી, વરસાદ અને વાવાઝોડાનો કહેર ચાલુ થયો…
Trishul News Gujarati News રાજ્યમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાંથી સર્જાયો કાળો કહેર, એક સાથે આટલા લોકોના મોતગુજરાતના આ વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી મેઘરાજા ભુક્કા કાઢશે- હવામાન વિભાગની મહત્વની આગાહી
ગુજરાત(Gujarat): રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બરાબરનું ચોમાસું(Monsoon) જામી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ સુધી…
Trishul News Gujarati News ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી મેઘરાજા ભુક્કા કાઢશે- હવામાન વિભાગની મહત્વની આગાહીસૌરાષ્ટ્રના આ ગામોમાં વરસાદ સાથે વંટોળીયા આવતા આકાશમાં અનેરા દ્રશ્યો સર્જાયા – જુઓ વિડીઓ
હવે કાળઝાળ ગરમી (Heat)થી લોકોને રાહત મળી છે, કારણ કે ચોમાસા (Monsoon)નું આગમન થઈ ચુક્યું છે. ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ(Rain) પણ પડી રહ્યો છે. જેના…
Trishul News Gujarati News સૌરાષ્ટ્રના આ ગામોમાં વરસાદ સાથે વંટોળીયા આવતા આકાશમાં અનેરા દ્રશ્યો સર્જાયા – જુઓ વિડીઓગાયો ચરાવવા ગયેલા બે ભાઈઓ પર મોત બનીને ત્રાટકી વીજળી- ઘટના સ્થળે જ મોતને ભેટ્યા ‘ઓમ શાંતિ’
ચોમાસા (Monsoon)ની શરુવાતમાં જ દુ:ખદ સમાચાર મળી આવ્યા છે. કચ્છ (Kutch)માં વરસાદ(Rain) શરૂ થયાના બીજા દિવસે ભચાઉ(Bhachau) તાલુકાના ખારોઈ નજીકની સીમમાં ગાયો ચરાવતા બે મુસ્લિમ…
Trishul News Gujarati News ગાયો ચરાવવા ગયેલા બે ભાઈઓ પર મોત બનીને ત્રાટકી વીજળી- ઘટના સ્થળે જ મોતને ભેટ્યા ‘ઓમ શાંતિ’ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદમાં એવી ઘટના સર્જાઈ કે, આખું અમદાવાદ હચમચી ઉઠ્યું
અમદાવાદ(Ahmedabad): હાલ ચોમાસા (Monsoon)ની શરૂવાત થઈ ગઈ છે. ત્યારે ચોમાસની શરુવાતમાં જ એક લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, શહેરના ચાંદખેડા…
Trishul News Gujarati News ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદમાં એવી ઘટના સર્જાઈ કે, આખું અમદાવાદ હચમચી ઉઠ્યુંરીપેરીંગ દરમિયાન વીજતાર અડી જતા દંપતીનું મોત, ત્રણ સંતાનોએ નાની ઉંમરે ગુમાવી માતા-પિતાની છત્રછાયા
હાલમાં જ એક દુર્ઘટના (mishap)ના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, બીલીમોરા(Billimora) નજીકના તલોધ(Talodh) ગામે પતિ-પત્નીના એક જ સાથે મોત નીપજ્યા છે. મોન્સૂન(Monsoon) પહેલાં…
Trishul News Gujarati News રીપેરીંગ દરમિયાન વીજતાર અડી જતા દંપતીનું મોત, ત્રણ સંતાનોએ નાની ઉંમરે ગુમાવી માતા-પિતાની છત્રછાયા