Viral Video of Moradabad, Uttar Pradesh: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં બકરીદ પર બલિદાન માટે લાવવામાં આવેલી ભેંસ ટ્રકમાંથી કૂદી પડી હતી.(Viral Video of Moradabad) ભેંસ બજારમાં…
Trishul News Gujarati મુસ્લિમ પરિવાર ઇદ માટે લાવેલી ભેસને ઘરમાં લઇ જાય તે પહેલા જ બની એવી ઘટના કે… -વિડીયો જોઇને શ્વાસ અધ્ધર થઈ જશેMoradabad
એવું તો શું થયું કે, એકસાથે કેટલાય લોકો ગટરમાં કુદી પડ્યા- વિડીયો જોઇને કહેશો ‘શું જોઈ ગયા અંદર?’
વાયરલ વિડીયો(Viral video): બિહાર (Bihar)ના સાસારામ (Sasaram) જિલ્લાના મુફાસિલ પોલીસ સ્ટેશન હેઠળના મુરાદાબાદ (Moradabad) પાસે એક ખાડીમાંથી મોટી માત્રામાં નોટોના બંડલ મળી આવ્યા છે. અચાનક…
Trishul News Gujarati એવું તો શું થયું કે, એકસાથે કેટલાય લોકો ગટરમાં કુદી પડ્યા- વિડીયો જોઇને કહેશો ‘શું જોઈ ગયા અંદર?’બાબા રામદેવ બોલિવૂડ પર બરાબરના ભડક્યાં- સલમાન અને શાહરૂખ ખાનને લઈને જાણો શું આપ્યું નિવેદન?
બાબા રામદેવે(Baba Ramdev) મુરાદાબાદ(Moradabad)માં નશા મુક્ત ભારત(Drug free India) કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તે સ્ટેજ પરથી લોકોને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. આ સાથે…
Trishul News Gujarati બાબા રામદેવ બોલિવૂડ પર બરાબરના ભડક્યાં- સલમાન અને શાહરૂખ ખાનને લઈને જાણો શું આપ્યું નિવેદન?ભીષણ આગ ફાટી નીકળતા ત્રણ માળની બિલ્ડિંગ બળીને ખાખ, એક જ પરિવારના 5 લોકોના મોત- ‘ઓમ શાંતિ’
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મુરાદાબાદ(Moradabad)ના ગલશહીદ પોલીસ સ્ટેશન વિસ્તારના અસલતપુરા(Asalatpura)માં ત્યારે ચકચાર મચી ગઈ જ્યારે અચાનક ત્રણ માળના મકાનમાં શંકાસ્પદ સંજોગોમાં આગ(fire) લાગી હતી. થોડી જ…
Trishul News Gujarati ભીષણ આગ ફાટી નીકળતા ત્રણ માળની બિલ્ડિંગ બળીને ખાખ, એક જ પરિવારના 5 લોકોના મોત- ‘ઓમ શાંતિ’વિદ્યાર્થી કરતા તો શિક્ષકોને ઘરે જવાની વધારે ઉતાવળ ફાટી છે! ધો.૧ ની બાળકી સ્કુલમાં જ પુરાઈ ગઈ, રડી રડીને…
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મુરાદાબાદ(Moradabad)માં કુંદરકી(Kundaraki) બ્લોકમાં સ્થિત ગુરેર ગામની પ્રાથમિક શાળા(school)ના શિક્ષકો(Teachers)ની મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. જેના કારણે એક વિદ્યાર્થીનીને શિક્ષકોની બેદરકારીનો ભોગ…
Trishul News Gujarati વિદ્યાર્થી કરતા તો શિક્ષકોને ઘરે જવાની વધારે ઉતાવળ ફાટી છે! ધો.૧ ની બાળકી સ્કુલમાં જ પુરાઈ ગઈ, રડી રડીને…‘ઝડપની મજા મોતની સજા’: લગ્ન સમારોહમાંથી ઘરે પરત ફરતા કારને નડ્યો અકસ્માત – 5 લોકોના મોત
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): રાજ્યના રામપુરના(Rampur) ટાંડા પોલીસ સ્ટેશન(Tanda Police Station) વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક કાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. એસડીએમ રાજેશ કુમારે જણાવ્યું કે,…
Trishul News Gujarati ‘ઝડપની મજા મોતની સજા’: લગ્ન સમારોહમાંથી ઘરે પરત ફરતા કારને નડ્યો અકસ્માત – 5 લોકોના મોત