મુંબઈ(Mumbai): ઇલેક્ટ્રિક બાઇક (Electric bike)માં આગ(fire) લાગવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. ત્યારે હાલ ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ફાટવાની ચકચારી ઘટના સામે આવી છે.…
Trishul News Gujarati News ચાર્જિંગ દરમિયાન ઇ-બાઇકની બેટરી ફાટતા થયો મોટો ધડાકો- સાત વર્ષના માસુમને ઊંઘમાં જ મળ્યું દર્દનાક મોતmumbai
દીકરીઓ હવે શાળામાં પણ સુરક્ષિત નથી… સ્કૂલના સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થિની પર આચર્યું સામૂહિક દુષ્કર્મ
દુષ્કર્મ (misdemeanor)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. દેશની દીકરીઓ હવે શાળામાં પણ સુરક્ષિત નથી. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે.…
Trishul News Gujarati News દીકરીઓ હવે શાળામાં પણ સુરક્ષિત નથી… સ્કૂલના સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થિની પર આચર્યું સામૂહિક દુષ્કર્મકામરેજના વલથાણ નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત – એકસાથે ત્રણ ઇકો ગાડી ધડાકાભેર અથડાતા…
સુરત(surat): અકસ્માત (accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. સુરત જિલ્લાના કામરેજ(Kamrej) તાલુકાના વલથાણ(Valthan) નજીક ને.હા નંબર 48 પર આવેલી…
Trishul News Gujarati News કામરેજના વલથાણ નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત – એકસાથે ત્રણ ઇકો ગાડી ધડાકાભેર અથડાતા…આગામી ગણેશોત્સવમાં મુંબઈ સાથે સીધા સ્પર્ધામાં ઉતરશે સુરતીઓ… અહિયાં તૈયાર થઇ રહી છે ગણેશજીની સૌથી ઉંચી પ્રતિમા
જન્માષ્ટમી(Janmashtami) બાદ હવે થોડા જ દિવસોમાં ગણેશોત્સવ(Ganesha Festival) આવી રહ્યો છે. તેમાં પણ કોરોનાના 2 વર્ષ ગણેશોત્સવની ઉજવણી ન કરી હોવાને કારણે આ વર્ષે ગણેશોત્સવની…
Trishul News Gujarati News આગામી ગણેશોત્સવમાં મુંબઈ સાથે સીધા સ્પર્ધામાં ઉતરશે સુરતીઓ… અહિયાં તૈયાર થઇ રહી છે ગણેશજીની સૌથી ઉંચી પ્રતિમાશેરબજારના બીગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન- ‘ઓમ શાંતિ’
શેરબજાર(Stock market)ના બીગ બુલ રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)નું 62 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈ(Mumbai)ની બ્રીચ કેન્ડી હોસ્પિટલ(Breach Candy Hospital)માં અંતિમ શ્વાસ લીધા. તેને 2-3…
Trishul News Gujarati News શેરબજારના બીગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન- ‘ઓમ શાંતિ’વિકી-કેટરીનાને જાનથી મારી નાખવાની ધમકી આપનારો ઝડપાયો- એકતરફી પ્રેમમાં પાગલ કેટરીનાને પોતાની પત્ની કહેતો
બોલિવૂડ એક્ટર વિકી કૌશલ(Vicky Kaushal) અને બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ(Katrina Kaif) અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલમાં એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે.…
Trishul News Gujarati News વિકી-કેટરીનાને જાનથી મારી નાખવાની ધમકી આપનારો ઝડપાયો- એકતરફી પ્રેમમાં પાગલ કેટરીનાને પોતાની પત્ની કહેતોકોરોના બાદ આ શહેરમાં ફાટ્યો સ્વાઈન ફ્લૂનો રાફડો- રાતોરાત દર્દીઓથી ભરાઈ ગયા દવાખાના
મહારાષ્ટ્ર(Maharashtra)ના મુંબઈ(Mumbai)માં કોરોના બાદ હવે સ્વાઈન ફ્લૂ(Swine flu) લોકોમાં ભય ફેલાવી રહ્યો છે. હાલમાં મુંબઈમાં સ્વાઈન ફ્લૂથી સંક્રમિત ઓછામાં ઓછા ચાર લોકો વેન્ટિલેટર પર છે.…
Trishul News Gujarati News કોરોના બાદ આ શહેરમાં ફાટ્યો સ્વાઈન ફ્લૂનો રાફડો- રાતોરાત દર્દીઓથી ભરાઈ ગયા દવાખાનાહેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં મહેસાણાના ONGC ઓફિસર સહીત કુલ 4ના મોત- ‘ઓમ શાંતિ’
મુંબઈ(Mumbai)ના દરિયાકાંઠેથી 50 નોટીકલ માઈલ દૂર પવન હંસ હેલીકોપ્ટર ક્રેશ(pawan hans helicopter crash) થયું હતું. સાત મુસાફરો અને બે પાયલોટ સાથેના ONGC હેલિકોપ્ટરનું આજે બાઈ…
Trishul News Gujarati News હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં મહેસાણાના ONGC ઓફિસર સહીત કુલ 4ના મોત- ‘ઓમ શાંતિ’ચાર માળની ઈમારત ધરાશાયી થતા એકસાથે ૧૪ લોકો મોતને ભેટ્યા ‘ઓમ શાંતિ’
સોમવારએ મોડી રાત્રે મુંબઈના(Mumbai) કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઇ હતી. અકસ્માતમાં ૧૪ ના મોત થયા હતા. જેમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત…
Trishul News Gujarati News ચાર માળની ઈમારત ધરાશાયી થતા એકસાથે ૧૪ લોકો મોતને ભેટ્યા ‘ઓમ શાંતિ’પત્ની મળવા પિયર ગઈને પતિએ ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું- બંને પરિવારમાં શોકનું વાતાવરણ
આપઘાતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. એવામાં વધુ એક સમાચાર મળી આવ્યા છે. ઉદવાડા ઓરવાડ(Udvada Orvad) ખાતે તાપી કોમ્પ્લેક્ષ (Tapi Complex)માં ફ્લેટ નંબર…
Trishul News Gujarati News પત્ની મળવા પિયર ગઈને પતિએ ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું- બંને પરિવારમાં શોકનું વાતાવરણલે આલે! મુંબઈમાં લાખો રૂપિયાનું સોનું ચોરતા પકડાયા ઉંદરો- વિશ્વાસ ન આવે તો જોઈ લો CCTV વિડીયો
મુંબઈ(Mumbai) પોલીસને ગોકુલધામ કોલોની(Gokuldham Colony)ના ગટરમાંથી 10 તોલા સોનું મળી આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ સોનું ચોરો નહીં પરંતુ ઉંદરો લઈ ગયા…
Trishul News Gujarati News લે આલે! મુંબઈમાં લાખો રૂપિયાનું સોનું ચોરતા પકડાયા ઉંદરો- વિશ્વાસ ન આવે તો જોઈ લો CCTV વિડીયોદેશને મળી બીજી બ્યુટી ક્વીન- સરગમ કૌશલએ જીત્યો Mrs India World નો ખિતાબ
દેશને બીજી બ્યુટી ક્વીન(Beauty Queen) મળી છે. મિસિસ ઇન્ડિયા વર્લ્ડ 2022-2023 (Mrs. India World 2022-2023)ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. શ્રીમતી સરગમ કૌશલે(Mrs. Sargam Kaushal)…
Trishul News Gujarati News દેશને મળી બીજી બ્યુટી ક્વીન- સરગમ કૌશલએ જીત્યો Mrs India World નો ખિતાબ