ઓડિશા (Odisha)ના રાઉરકેલા(Rourkela) શહેરમાં શુક્રવારે એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જ્યાં પરિણીત યુવકનો મૃતદેહ તેની પ્રેમિકાના ઘરની સામે ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો…
Trishul News Gujarati પ્રેમિકાના ઘરની સામે જ પરણિત પ્રેમીની લટકતી લાશ જોઇને લોકોમાં ફફડાટ- પત્નીએ લગાવ્યો હત્યાનો આરોપodisha
સફેદ વાઘણ રાગીનીએ આપ્યો ત્રણ બચ્ચાને જન્મ- ત્રણેયના રંગ જુદા-જુદા, જુઓ વિડીયો
ઈન્દોર (Indore)ના કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલય (Kamala Nehru Zoo)માં રવિવારે વાઘ (tiger)ની સંખ્યામાં વધારો થયો છે. વાઘણ રાગિણીએ ત્રણ બચ્ચા (cubs)ને જન્મ આપ્યો છે. આમાં…
Trishul News Gujarati સફેદ વાઘણ રાગીનીએ આપ્યો ત્રણ બચ્ચાને જન્મ- ત્રણેયના રંગ જુદા-જુદા, જુઓ વિડીયોદૂષિત પાણીના કારણે 6 લોકોના મોત અને 71 લોકો હોસ્પિટલમાં દાખલ – જાણો ક્યાં બની ઘટના
ઓડિશા(Odisha)ના રાયગડા(Rayagada) જિલ્લાના કેટલાક ગામોમાં ખુલ્લા પાણીના સ્ત્રોતમાંથી દૂષિત પાણી પીવાથી ઓછામાં ઓછા છ લોકોના મોત(Six people died) થયા છે અને 71 અન્ય લોકો ડાયરિયા(Diarrhea)ને…
Trishul News Gujarati દૂષિત પાણીના કારણે 6 લોકોના મોત અને 71 લોકો હોસ્પિટલમાં દાખલ – જાણો ક્યાં બની ઘટનામોદી સરકારે વધુ એક સરકારી કંપનીનું કર્યું ખાનગીકરણ- હજારો કરોડ મેંળવવાનો લક્ષ્યાંક
આઝાદી પછી આ દેશના ઘણા વડાપ્રધાન મળ્યા. કોઈને વિકાસની ગતિ ધીમી હશે તો, કોઈને ફાસ્ટ પણ હશે પરંતુ વિકાસ અવિરત રીતે થયો છે. દેશના વિકાસમાં…
Trishul News Gujarati મોદી સરકારે વધુ એક સરકારી કંપનીનું કર્યું ખાનગીકરણ- હજારો કરોડ મેંળવવાનો લક્ષ્યાંકફરી એકવાર બંધ થશે શાળા-કોલેજ? કોરોનાએ વિદ્યાર્થીઓ પાછળ દોટ મૂકી, અહિયાં એકસાથે 64 વિદ્યાર્થીઓ…
ઓડિશા(Odisha): રાયગઢ(Raigadh) જિલ્લામાં 64 કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તે જ સમયે, આરોગ્ય અધિકારીઓએ માહિતી આપી છે કે, રવિવારે રાજ્યમાં કોવિડ…
Trishul News Gujarati ફરી એકવાર બંધ થશે શાળા-કોલેજ? કોરોનાએ વિદ્યાર્થીઓ પાછળ દોટ મૂકી, અહિયાં એકસાથે 64 વિદ્યાર્થીઓ…ચાલતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ મહિલા અને પછી જે થયું તે…- વિડીયો જોઇને રૂવાડા બેઠા થઇ જશે
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના હેડ કોન્સ્ટેબલે ગઈ કાલે ઓડિશા(Odisha)ના ભુવનેશ્વર રેલવે સ્ટેશન(Bhubaneswar Railway Station) પર પ્લેટફોર્મ અને ચાલતી ટ્રેન વચ્ચે ફસાઈ ગયેલી એક મહિલાનો જીવ…
Trishul News Gujarati ચાલતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ મહિલા અને પછી જે થયું તે…- વિડીયો જોઇને રૂવાડા બેઠા થઇ જશેઆગામી 24 કલાક સાચવજો! આવી રહ્યું છે ‘અસાની વાવાઝોડું’, મચાવી શકે છે તબાહી- એલર્ટ જાહેર
બંગાળ(Bengal)ની ખાડી માંથી શરુ થયેલ ‘અસાની વાવાઝોડું'(Cyclone Asani) 12 કિમી પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ(Andhra Pradesh) અને ઓડિશા(Odisha) તરફ આગળ વધી રહ્યું છે. હવામાન…
Trishul News Gujarati આગામી 24 કલાક સાચવજો! આવી રહ્યું છે ‘અસાની વાવાઝોડું’, મચાવી શકે છે તબાહી- એલર્ટ જાહેરદેવદૂત બન્યા જવાનો! બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવી, ખંભે ઊંચકી 2 કિમી પગપાળા ચાલી હોસ્પિટલ પહોચ્યા
જિલ્લા સ્વૈચ્છિક દળ (District Volunteer Force)ના કર્મચારીઓએ ઓડિશા (Odisha)ના મલકાનગિરીમાં એક વૃદ્ધ વ્યક્તિનો જીવ બચાવ્યો છે. DVF જવાનો બીમાર વૃદ્ધને ખાટલા પર લઈ ગયા અને…
Trishul News Gujarati દેવદૂત બન્યા જવાનો! બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવી, ખંભે ઊંચકી 2 કિમી પગપાળા ચાલી હોસ્પિટલ પહોચ્યાઆજથી હવામાનમાં મોટો પલટો, આ વિસ્તારોમાં ગરમી સાથે વરસાદ પણ પડશે- જાણો હવામાન વિભાગે શું કહ્યું
આકરી ગરમીથી લોકોને રાહત આપતું હવામાન(weather) હવે બદલાવાનું છે. સોમવારથી આગામી કેટલાક દિવસો સુધી બંગાળની ખાડી (Bay of Bengal)માંથી આવતા ભેજવાળા પવનો ઉત્તર ભારત (North…
Trishul News Gujarati આજથી હવામાનમાં મોટો પલટો, આ વિસ્તારોમાં ગરમી સાથે વરસાદ પણ પડશે- જાણો હવામાન વિભાગે શું કહ્યુંસુરતમાં નશાનો કાળો કારોબાર પહોચ્યો ચરમસીમાએ: પોલીસે 47 કિલો અને SOGએ 91 કિલો ગાંજા સાથે 6 બુટલેગરોની કરી ધરપકડ
સુરત(ગુજરાત): SOG અને મહિધરપુરા(Mahidharpura) પોલીસ દ્વારા ઓડિશા(Odisha)થી ટ્રેનમાં લાવેલા ગાંજાને ઝડપી પાડવામાં આવ્યો છે. ટ્રેનમાં 47 કિલો ગાંજો લાવવામાં આવ્યો હતો. સરથાણા(Sarthana) વિસ્તારમાં વોચ ગોઠવી…
Trishul News Gujarati સુરતમાં નશાનો કાળો કારોબાર પહોચ્યો ચરમસીમાએ: પોલીસે 47 કિલો અને SOGએ 91 કિલો ગાંજા સાથે 6 બુટલેગરોની કરી ધરપકડપત્રકારને પોલીસ સ્ટેશન બોલાવી માર્યો માર, ઘાયલ થતા હોસ્પિટલના બેડ પર લોખંડની સાંકળથી બાંધી…
ઓડિશા (Odisha)ના બાલાસોર જિલ્લા (Balasore District)માં, એક સ્થાનિક પત્રકાર (Journalist)ને પોલીસ(Police) દ્વારા હોસ્પિટલ (Hospital)ના પલંગ પર લોખંડની સાંકળ વડે બાંધવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો…
Trishul News Gujarati પત્રકારને પોલીસ સ્ટેશન બોલાવી માર્યો માર, ઘાયલ થતા હોસ્પિટલના બેડ પર લોખંડની સાંકળથી બાંધી…સામાન્ય પગારની સરકારી નોકરી કરતા અધિકારીના ઘરેથી મળ્યું કરોડોનું કાળું નાણું- કેટલાય કિલો સોનું અને…
ઓડિશા(Odisha) વિજિલન્સે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને મોટી સફળતા મેળવી છે. વિજિલન્સ વિભાગે શુક્રવારે(Friday) દરોડા દરમિયાન સરકારી અધિકારી પાસેથી રેકોર્ડ 1.36 કરોડ રૂપિયાની રોકડ જપ્ત…
Trishul News Gujarati સામાન્ય પગારની સરકારી નોકરી કરતા અધિકારીના ઘરેથી મળ્યું કરોડોનું કાળું નાણું- કેટલાય કિલો સોનું અને…