કહેવાય છે કે પ્રેમ(love) કોઈ ઉંમર, જાતિ કે સીમા જાણતો નથી. તેનું ઉદાહરણ તાજેતરમાં જ પાકિસ્તાન (Pakistan)માં 18 વર્ષની એક છોકરીએ 55 વર્ષીય વ્યક્તિ સાથે…
Trishul News Gujarati News ૧૮ વર્ષીય યુવતીએ ૫૫ વર્ષના આધેડ સાથે કર્યા લગ્ન, આટલું જ નહિ કેમેરા સામે જે કર્યું… જુઓ વિડીયોpakistan
ભારત માટે બાબા વેંગાની વધુ એક ખતરનાક ભવિષ્યવાણી- અત્યાર સુધીની બે સાચી પડી ગઈ અને ત્રીજી…
બલ્ગેરિયન(Bulgaria) રહસ્યવાદી બાબા વેંગા (Baba Venga)ની ભવિષ્યવાણી (Prophecy)ઓ ઘણી વખત ચર્ચામાં રહે છે અને તેમણે માત્ર તેમના દેશ વિશે જ નહીં, પરંતુ ભારત સહિત સમગ્ર…
Trishul News Gujarati News ભારત માટે બાબા વેંગાની વધુ એક ખતરનાક ભવિષ્યવાણી- અત્યાર સુધીની બે સાચી પડી ગઈ અને ત્રીજી…ભારતની જીતની ઉજવણી કરતા પાડોશી દેશનો વિડીયો થયો વાયરલ, અફઘાની યુવકે કર્યું એવું કે…
એશિયા કપ (Asia Cup)માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ(India vs Pakistan Match) જોવા મળી હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવીને એશિયા કપમાં પોતાના…
Trishul News Gujarati News ભારતની જીતની ઉજવણી કરતા પાડોશી દેશનો વિડીયો થયો વાયરલ, અફઘાની યુવકે કર્યું એવું કે…બોર્ડર પર સિદ્ધુ મુસેવાલાના ગીત પર ભારત-પાક સેનાના જવાનોએ કર્યા ભાંગડા- વાયુવેગે વાયરલ થયો વિડીયો
આપણે ઘણીવાર સાંભળ્યું છે કે સૌથી મોટા દુ:ખ અને પરસ્પર મતભેદને ખતમ કરવાનો શ્રેષ્ઠ માર્ગ સંગીત(Music) છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ…
Trishul News Gujarati News બોર્ડર પર સિદ્ધુ મુસેવાલાના ગીત પર ભારત-પાક સેનાના જવાનોએ કર્યા ભાંગડા- વાયુવેગે વાયરલ થયો વિડીયોપાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચારનું શસ્ત્ર બન્યો ઇશનિંદા કાયદો, 2021માં જ 585ની ધરપકડ
પાકિસ્તાન હ્યુમન રાઈટ્સ અનુસાર, માત્ર 2021માં જ દેશભરમાં 585 લોકોની ઇશનિંદા Ishninda ના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, ધાર્મિક આધાર પર ધાર્મિક…
Trishul News Gujarati News પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચારનું શસ્ત્ર બન્યો ઇશનિંદા કાયદો, 2021માં જ 585ની ધરપકડસાતમ આઠમ પહેલા જ ભારતમાં ધડાકા કરવાની તૈયારીમાં પાકિસ્તાન- જાણો હવે શું કાંડ કર્યા…
જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir) પોલીસે આંતરરાષ્ટ્રીય સરહદ(international border) નજીકના ટોફ(Toph) ગામમાં પાકિસ્તાની(Pakistan) ડ્રોન (drone)માંથી છોડેલા હથિયારો અને દારૂગોળો(Ammunition) જપ્ત કર્યો છે. આ માહિતી પોલીસ…
Trishul News Gujarati News સાતમ આઠમ પહેલા જ ભારતમાં ધડાકા કરવાની તૈયારીમાં પાકિસ્તાન- જાણો હવે શું કાંડ કર્યા…બસ અને તેલ ટેન્કર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત- આગ લાગતા 20 લોકો થયા જીવતા ભડથું
અવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટના સામે આવતી રહેતી હોય છે. ત્યારે હાલમાં જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક સાથે 20 લોકોના મોત…
Trishul News Gujarati News બસ અને તેલ ટેન્કર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત- આગ લાગતા 20 લોકો થયા જીવતા ભડથુંજોઈ લો દેશના ગદ્દાર! પાકિસ્તાનમાં મોકલી રહ્યા હતા ભારતીય સેનાની ખાનગી માહિતી- આ રીતે ફૂટ્યો ભાંડો
સ્વતંત્રતા દિવસ(Independence Day) પહેલા રાજસ્થાન(Rajasthan) પોલીસની ગુપ્તચર એજન્સી(Intelligence Agency)એ પાકિસ્તાન(Pakistan) માટે જાસૂસી કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. એટલે આ લોકોને દેશના ગદ્દાર કહીએ…
Trishul News Gujarati News જોઈ લો દેશના ગદ્દાર! પાકિસ્તાનમાં મોકલી રહ્યા હતા ભારતીય સેનાની ખાનગી માહિતી- આ રીતે ફૂટ્યો ભાંડોહજુ તો રશિયા-યુક્રેનનું યુદ્ધ થમ્યું નથી ત્યાં આ બે દેશ વચ્ચે શરુ થયું ધમાસાણ યુદ્ધ – જુઓ બોમ્બમારાનો LIVE વિડીયો
ઘણા સમય સુધી ચાલેલું રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)નો હજુ સંપૂર્ણ અંત આવ્યો નથી, ત્યાં ફરી અઝરબૈજાન(Azerbaijan) અને આર્મેનિયન(Armenian) વચ્ચે ધમાસાણ યુદ્ધ(war) શરૂ થઈ ગયું છે.…
Trishul News Gujarati News હજુ તો રશિયા-યુક્રેનનું યુદ્ધ થમ્યું નથી ત્યાં આ બે દેશ વચ્ચે શરુ થયું ધમાસાણ યુદ્ધ – જુઓ બોમ્બમારાનો LIVE વિડીયોબિન લાદેનની હત્યા બાદ અલ કાયદાની કમાન સંભાળી રહેલ અયમાન અલ જવાહિરીને જાણો કોણે મારી નાખ્યો
અમેરિકા(America)એ જે રીતે આતંકનો પર્યાય ગણાતા ઓસામા બિન લાદેન(Osama bin Laden)ને પાકિસ્તાન(Pakistan)માં તેના અડ્ડા પર માર્યો હતો. એ જ રીતે, 11 વર્ષ પછી, 31 જુલાઈની…
Trishul News Gujarati News બિન લાદેનની હત્યા બાદ અલ કાયદાની કમાન સંભાળી રહેલ અયમાન અલ જવાહિરીને જાણો કોણે મારી નાખ્યોપતિએ પાર કરી ક્રૂરતાની તમામ હદો- પત્નીની હત્યા કરી બાળકો સામે લાશને ગરમ પાણીમાં ઉકાળી
પાકિસ્તાન (Pakistan) ના સિંધ પ્રાંતમાંથી ક્રૂરતાની હદ વટાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં એક વ્યક્તિએ પહેલા પોતાની પત્નીનું મોઢું ઓશીકાથી દબાવી મોતને ઘાટ…
Trishul News Gujarati News પતિએ પાર કરી ક્રૂરતાની તમામ હદો- પત્નીની હત્યા કરી બાળકો સામે લાશને ગરમ પાણીમાં ઉકાળીકનૈયાલાલ હત્યાકાંડના આરોપીનો પાકિસ્તાનને લઈને તપાસમાં થયો સૌથી મોટો ખુલાસો- જાણીને આંખો ફાટી જશે
રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur)માં કનૈયાલાલ હત્યાકાંડ(Kanaiyalal murder case)ની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના બે મૌલવી રિયાસત હુસૈન અને અબ્દુલ રઝાકે હત્યાના આરોપી મોહમ્મદ ગૌસને દાવત-એ-ઈસ્લામીની તાલીમ માટે…
Trishul News Gujarati News કનૈયાલાલ હત્યાકાંડના આરોપીનો પાકિસ્તાનને લઈને તપાસમાં થયો સૌથી મોટો ખુલાસો- જાણીને આંખો ફાટી જશે