ગુજરાત(Gujarat): પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan)નાં 7 વર્ષ પૂરાં થયા છે. 25 ઓગસ્ટ, 2015ના રોજથી આક્રમક મોડમાં આવેલા આ આંદોલનને કારણે પહેલા 9 અને બાદમાં…
Trishul News Gujarati વાંચો પાટીદાર શહીદ દિવસે પાટીદાર યુવાને કમળછાપ બનેલા હાર્દિક પટેલને સંબોધીને ખુલ્લા પત્રમાં શું લખ્યું?Patidar Anamat Andolan
ભાજપમાં જોડાતા વેત હાર્દિકે પાટીદારોને આપી દીધો લોલીપોપ- બે મહિના થઇ ગયા છતાં એકને પણ નોકરી નથી અપાવી
ગુજરાત(Gujarat): અમે તમને જણાવી દઈએ કે, પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan)નાં 7 વર્ષ પૂરાં થવા જઈ રહ્યાં છે. 25 ઓગસ્ટ, 2015ના રોજથી આક્રમક મોડમાં આવેલા…
Trishul News Gujarati ભાજપમાં જોડાતા વેત હાર્દિકે પાટીદારોને આપી દીધો લોલીપોપ- બે મહિના થઇ ગયા છતાં એકને પણ નોકરી નથી અપાવીભાજપમાં એન્ટ્રી લીધી ત્યાં શરુ થયો વિરોધ- જાણો કઈ જગ્યાએ હાર્દિકના પૂતળાને કેસરી કપડા પહેરાવી ફાંસી અપાઈ
ગુજરાત(Gujarat): પાટીદાર નેતા તરીકે ઉભરી આવેલ હાર્દિક પટેલ(Hardik Patel)ના ખોટા વાયદાઓથી લગભગ આખું ગુજરાત વાકેફ થઇ ગયું છે. પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan) વખતે હાર્દિક…
Trishul News Gujarati ભાજપમાં એન્ટ્રી લીધી ત્યાં શરુ થયો વિરોધ- જાણો કઈ જગ્યાએ હાર્દિકના પૂતળાને કેસરી કપડા પહેરાવી ફાંસી અપાઈઅમિત શાહને ગુંડા અને જનરલ ડાયર કહ્યા એ પાર્ટીમાં જોડાતી વખતે હાર્દિકે શું આપ્યો અઘરા સવાલનો જવાબ?
ગુજરાત(Gujarat): પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan)થી પાટીદાર સમાજનો ચહેરો બનેલ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસ(Congress)ના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે ભાજપ(BJP)નો કેસરિયો ખેસ…
Trishul News Gujarati અમિત શાહને ગુંડા અને જનરલ ડાયર કહ્યા એ પાર્ટીમાં જોડાતી વખતે હાર્દિકે શું આપ્યો અઘરા સવાલનો જવાબ?ભાજપને એલફેલ શબ્દો ભાંડનાર હાર્દિક અંતે કમલમ શરણમ- સી.આર.પાટીલની હાજરીમાં ધારણ કર્યો કેસરિયો
ગુજરાત(Gujarat): પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan)થી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલે(Hardik Patel) કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે ભાજપ(BJP)નો કેસરિયો ધારણ કરી લીધો છે. ગુજરાત…
Trishul News Gujarati ભાજપને એલફેલ શબ્દો ભાંડનાર હાર્દિક અંતે કમલમ શરણમ- સી.આર.પાટીલની હાજરીમાં ધારણ કર્યો કેસરિયોહાર્દિક પટેલ ચુંટણી લડશે- સુપ્રીમે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો, ગુજરાત સરકારને મોટો ઝટકો
ગુજરાત(Gujarat): સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan) દરમિયાન થયેલા તોફાનો અને આગચંપીની અપીલ પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલ(Hardik Patel)ની સજા પર…
Trishul News Gujarati હાર્દિક પટેલ ચુંટણી લડશે- સુપ્રીમે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો, ગુજરાત સરકારને મોટો ઝટકોપાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો વિશે સી આર પાટીલના નિવેદનથી રાજકારણમાં ભારે ગરમાવો- જાણો શું કહ્યું?
ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, પાટીદાર અનામત આંદોલન(patidar anamat andolan) સક્રિય થતા રાજ્યમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે સરકારે અનામત આંદોલનકારીઓ સામે અનેક…
Trishul News Gujarati પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો વિશે સી આર પાટીલના નિવેદનથી રાજકારણમાં ભારે ગરમાવો- જાણો શું કહ્યું?ભુપેન્દ્ર સરકારને પાટીદારોનું અલ્ટીમેટમ, જલ્દીથી અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો નહિતર ફરી ધમધમતું થશે આંદોલન
ગુજરાત(Gujarat): રાજ્યમાં ફરી એક વાર પાટીદાર આંદોલનકારીઓ સક્રિય થયા છે ત્યારે આગામી સમયમાં આંદોલન ફરી શરુ થઇ તો નવાઈ નહિ. આંદોલનકારીઓએ સરકારને ચિમકી આપી છે…
Trishul News Gujarati ભુપેન્દ્ર સરકારને પાટીદારોનું અલ્ટીમેટમ, જલ્દીથી અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો નહિતર ફરી ધમધમતું થશે આંદોલન