Rajkot News: રાજકોટથી કમકમાટી ભરી ઘટના સામે આવી રહી છે. મવડી પોલીસ હેડ ક્વાર્ટરના 10માં માળેથી પોલીસ કોન્સટેબલે આપઘાત કર્યું હોવાનું સામે આવી રહ્યું છે.…
Trishul News Gujarati News રાજકોટમાં પોલીસ હેડ ક્વાર્ટરના 10માં માળેથી પોલીસ કોન્સટેબલે કૂદકો મારી કર્યો આપઘાત, જાણો કારણ…rajkot news
રાજકોટમાં યોજાશે અનોખા લગ્ન: જાનને સ્માશનમાં આપવામાં આવશે ઉતારો, વર-કન્યા ફરશે ઉંધા ફેરા, જાણો કારણ…
Rajkot nique Wedding: રાજકોટનાં કોટડાસાંગાણી તાલુકાનાં રામોદમાં આગામી બુધવારે રામનવમીનાં રોજ અનોખા લગ્ન યોજાશે. જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવશે.કોટડા સાંગાણી તાલુકાના, રામોદ ગામમાં…
Trishul News Gujarati News રાજકોટમાં યોજાશે અનોખા લગ્ન: જાનને સ્માશનમાં આપવામાં આવશે ઉતારો, વર-કન્યા ફરશે ઉંધા ફેરા, જાણો કારણ…રાજકોટમાં રમતાં રમતાં 4 વર્ષનું બાળક સ્વિમિંગ પૂલમાં પડ્યું, માત્ર 30 સેકન્ડમાં જ દુનિયાને કહી દીધું અલવિદા -હૃદયદ્રાવક ઘટના CCTVમાં કેદ
Rajkot News: રાજકોટમાંથી(Rajkot News) વાલીઓ માટે ચેતવણી સમાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઘંટેશ્વર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગના સ્વિમિંગ પૂલમાં બિલ્ડિંગના ચોંકીદારનું 4 વર્ષનું…
Trishul News Gujarati News રાજકોટમાં રમતાં રમતાં 4 વર્ષનું બાળક સ્વિમિંગ પૂલમાં પડ્યું, માત્ર 30 સેકન્ડમાં જ દુનિયાને કહી દીધું અલવિદા -હૃદયદ્રાવક ઘટના CCTVમાં કેદરિલ્સના ચક્કરમાં રાજકોટના યુવાનોના ખતરનાક સ્ટંટ: ફિલ્મી ગીતો પર વાહનો પર ચઢીને બતાવી હિરોપંતી, જુઓ વિડીયો
Rajkot Stunt Viral video: સોશિયલ મીડિયાએ આજના યુવાનોને ગજબનું ઘેલુ લગાડ્યું છે. જેમાં ઘણી વખત રિલ્સના ચક્કરમાં યુવાનો રિયલ લાઈફને જોખમમાં મૂકી દેતા હોય છે…
Trishul News Gujarati News રિલ્સના ચક્કરમાં રાજકોટના યુવાનોના ખતરનાક સ્ટંટ: ફિલ્મી ગીતો પર વાહનો પર ચઢીને બતાવી હિરોપંતી, જુઓ વિડીયોગોંડલ ઉમવાડા રોડ પર મોડી રાત્રે પૂરઝડપે આવતાં અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતાં પોલીસ કર્મચારીનું કમકમાટીભર્યું મોત
Rajkot News: હાલ રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની ઘટના વધતી જઈ રહી છે. અવારનવાર કોઇ નિર્દોષ અકસ્માતમાં મોતને ભેટે છે. આમાં પોલીસ કર્મચારીઓ પણ બાકાત નથી…
Trishul News Gujarati News ગોંડલ ઉમવાડા રોડ પર મોડી રાત્રે પૂરઝડપે આવતાં અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતાં પોલીસ કર્મચારીનું કમકમાટીભર્યું મોતલગ્નપ્રસંગ બન્યો શોકમય: મિત્રો સાથે નાસ્તો કરવા નીકળેલા વરરાજાનું અકસ્માતમાં મોત, નવવધૂના અરમાનો ચકનાચૂર
Rajkot Accident: ખુશીના પ્રસંગે ઘણીવાર એવા પ્રસંગો બની જતા હોય, જેની લોકોએ ક્યારેય કલ્પના પણ કરી હોતી નથી. આવો જ એક કિસ્સો રાજકોટમાં(Rajkot Accident) બન્યો…
Trishul News Gujarati News લગ્નપ્રસંગ બન્યો શોકમય: મિત્રો સાથે નાસ્તો કરવા નીકળેલા વરરાજાનું અકસ્માતમાં મોત, નવવધૂના અરમાનો ચકનાચૂર6 યુવાનોએ એક બાઇક પર ચઢીને કર્યા ખતરનાક સ્ટંટ- રાજકોટનો જોખમી સ્ટંટનો વિડીયો થયો વાયરલ
Rajkot Stunt Video: સ્ટંટ કરતા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોઈ છે.જેમાં અમુક વાર બાઈક પર જતા ઇસમો છુટા હાથે બાઈક હંકારતા હોઈ છે,જેમાં…
Trishul News Gujarati News 6 યુવાનોએ એક બાઇક પર ચઢીને કર્યા ખતરનાક સ્ટંટ- રાજકોટનો જોખમી સ્ટંટનો વિડીયો થયો વાયરલરાજકોટમાં હૈયું હચમચાવતી ઘટના: માત્ર 9 માસની બાળકીને માતાએ એસિડ પીવડાવી પોતે કર્યો આપઘાત, જનેતાનું મોત
Rajkot News: રાજકોટના ઉપલેટાના(Rajkot News) ભીમોરા ગામે ઘરે એકલી રહેલી પરિણીતાએ પોતાની 9 માસની માસુમ પુત્રીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું.…
Trishul News Gujarati News રાજકોટમાં હૈયું હચમચાવતી ઘટના: માત્ર 9 માસની બાળકીને માતાએ એસિડ પીવડાવી પોતે કર્યો આપઘાત, જનેતાનું મોતરાજકોટમાં રાહદારીને બચાવવા જતા ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત, પિતા-પુત્રનું એકસાથે મોત થતાં પરિવારજનોનું હૈયાફાટ રુદન
Rajkot Accident: રાજકોટ શહેરમાંથી આજે રોજ એક ગોઝારી દુર્ઘટના સામે આવી છે. રાજકોટના(Rajkot Accident) સામા કાંઠા વિસ્તારમાં આવેલા સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે…
Trishul News Gujarati News રાજકોટમાં રાહદારીને બચાવવા જતા ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત, પિતા-પુત્રનું એકસાથે મોત થતાં પરિવારજનોનું હૈયાફાટ રુદનસૌરાષ્ટ્રના 5 ક્રિકેટરોની કીટમાંથી ચેકીંગ દરમિયાન દારુનો જથ્યો ઝડપાયો, જાણો કોણ છે આ ક્રિકેટરો
Saurashtra Cricket Association: સૌરાષ્ટ્રના 5 દિગ્ગજ ક્રિકેટરો એરપોર્ટ પર દારૂ સાથે પકડાયા. સી.કે. નાયડુ ટ્રોફીની મેચ જીતી રાજકોટ આવવા નીકળેલા ક્રિકેટરોની કિટ ચંદીગઢ એરપોર્ટ પર…
Trishul News Gujarati News સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરોની કીટમાંથી ચેકીંગ દરમિયાન દારુનો જથ્યો ઝડપાયો, જાણો કોણ છે આ ક્રિકેટરોલોકસભા પહેલા કોંગ્રેસમાં મોટું ગાબડુ: 2000 કાર્યકર્તાઓએ ધારણ કર્યો કેસરિયો, સીઆર પાટીલે પહેરાવ્યો તમામને ખેસ
Rajkot News: ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વિપક્ષી દળોના એક પછી એક ધારસભ્યો, કાર્યકરો પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે, અને સત્તાપક્ષ ભારતીય…
Trishul News Gujarati News લોકસભા પહેલા કોંગ્રેસમાં મોટું ગાબડુ: 2000 કાર્યકર્તાઓએ ધારણ કર્યો કેસરિયો, સીઆર પાટીલે પહેરાવ્યો તમામને ખેસરાજકોટ/ પતિએ જ કરી પત્નીની હત્યા- પુત્રને ફોન કરીને કહ્યુ, ‘મેં તારી માને મારી નાંખી છે…..’
Rajkot Crime: રાજકોટ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ( Rajkot Crime ) જિલ્લામાં પતિએ પોતાની પત્નીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.…
Trishul News Gujarati News રાજકોટ/ પતિએ જ કરી પત્નીની હત્યા- પુત્રને ફોન કરીને કહ્યુ, ‘મેં તારી માને મારી નાંખી છે…..’