ખાદ્યતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો નવો ભાવ- વેપારીએ કહ્યું; હજુ પણ ઘટી શકે છે…

ગુજરાત(Gujarat): ઓગસ્ટમા આસમાની સપાટીએ પહોંચી ગયેલા તેલના ભાવ હવે ફરી એકવખત નીચે આવી રહ્યાં છે. બે દિવસ અગાઉની જ જો વાત કરવામાં આવે તો સિંગતેલ(Singtel),…

Trishul News Gujarati News ખાદ્યતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો નવો ભાવ- વેપારીએ કહ્યું; હજુ પણ ઘટી શકે છે…

રાજકોટમાં પુરપાટ ઝડપે આવી રહેલી કારે બાઈક સવારોને ફંગોળ્યા – બંને યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત

અકસ્માત (accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. અકસ્માતને કારણે કેટલાય નિર્દોષ લોકોના અકાળે મૃત્યુ થતા હોય છે. ત્યારે તાજેતરમાં જ રાજકોટ (Rajkot)માં એક…

Trishul News Gujarati News રાજકોટમાં પુરપાટ ઝડપે આવી રહેલી કારે બાઈક સવારોને ફંગોળ્યા – બંને યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત

મેહુલ બોઘરા પર હુમલા બાદ પોલીસ વિભાગ એક્શનમાં… જાણો કોની-કોની થઇ બદલી

હાલમાં જ વકીલ મેહુલ બોઘરા(Advocate Mehul Boghra) પર TRB જવાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે ખુબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. તેમજ આ…

Trishul News Gujarati News મેહુલ બોઘરા પર હુમલા બાદ પોલીસ વિભાગ એક્શનમાં… જાણો કોની-કોની થઇ બદલી

રોજકોટમાં તૈયાર થયું ‘મીની અયોધ્યા’ – ભગવાન શ્રીરામના પ્રસંગોની પ્રત્યક્ષ ઝાંખી કરાવશે આ રામવન, જુઓ વિડીયો

ઘણા લોકોએ રામ જન્મભૂમિ અયોધ્યા (Ayodhya) ધામના દર્શન કર્યા હશે. હજુ પણ સેંકડો લોકો એવા હશે કે જેમણે અયોધ્યા દર્શન નથી કર્યા. પરંતુ હવે ચિંતા…

Trishul News Gujarati News રોજકોટમાં તૈયાર થયું ‘મીની અયોધ્યા’ – ભગવાન શ્રીરામના પ્રસંગોની પ્રત્યક્ષ ઝાંખી કરાવશે આ રામવન, જુઓ વિડીયો

રાજકોટમાં 30 વર્ષીય યુવકે માત્ર પાંચ સેકન્ડની અંદર ટ્રક નીચે પડતું મૂકી જિંદગી ટૂંકાવી- જુઓ LIVE વિડીયો 

આપઘાતની ઘટનાઓ ખુબ વધતી જણાઈ રહી છે. લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. ત્યારે હાલ રાજકોટ(Rajkot) શહેરમાં વધુ એક સરજાહેર આપઘાતની ઘટના…

Trishul News Gujarati News રાજકોટમાં 30 વર્ષીય યુવકે માત્ર પાંચ સેકન્ડની અંદર ટ્રક નીચે પડતું મૂકી જિંદગી ટૂંકાવી- જુઓ LIVE વિડીયો 

‘હર ઘર તિરંગા’ અભિયાન: ગુજરાતનો સૌથી મોટો તિરંગો સૌરાષ્ટ્રની ઈમારત પર ફરકાવાયો- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): હાલ આખો દેશ દેશભક્તિના રંગમાં રંગાય ગયો છે. ‘હર ઘર તિરંગા અભિયાન(Har Ghar Tiranga)’માં દરેક લોકો સામેલ થઇ રહ્યા છે. હર ઘર તિરંગા અભિયાનમાં…

Trishul News Gujarati News ‘હર ઘર તિરંગા’ અભિયાન: ગુજરાતનો સૌથી મોટો તિરંગો સૌરાષ્ટ્રની ઈમારત પર ફરકાવાયો- જુઓ વિડીયો

હવામાન વિભાગની મોટી આગાહી: આજથી માંડી આગામી 5 દિવસ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં ખાબકશે મુશળધાર વરસાદ 

ગુજરાત (Gujarat)માં ચોમાસાની શરૂવાતમાં જ મેઘકહેર સર્જાયો હતો. પરંતુ ત્યાર બાદ વરસાદે વિરામ લીધો હતો. ત્યારે ગુજરાતમાં વરસાદ (rain)નો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે.…

Trishul News Gujarati News હવામાન વિભાગની મોટી આગાહી: આજથી માંડી આગામી 5 દિવસ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં ખાબકશે મુશળધાર વરસાદ 

નેતાઓએ રાષ્ટ્રધ્વજનો બ્રોચ ઉંધો પહેરી કર્યું અપમાન- તો આ દ્રશ્યોને ઉંધા કરી ત્રિશુલ ન્યુઝે તિરંગાને આપ્યું સમ્માન

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ જગ્યાએ અમૃત મહોત્સવ(Amrit Mahotsav)ની ઉજવણીના કાર્યક્રમો ચાલી રહ્યા છે. પરંતુ અમૃત મહોત્સવની ઉજવણી વચ્ચે રાષ્ટ્રધ્વજ(India national flag)નું…

Trishul News Gujarati News નેતાઓએ રાષ્ટ્રધ્વજનો બ્રોચ ઉંધો પહેરી કર્યું અપમાન- તો આ દ્રશ્યોને ઉંધા કરી ત્રિશુલ ન્યુઝે તિરંગાને આપ્યું સમ્માન

લમ્પી વાયરસથી રાજ્યમાં ચારેબાજુ પશુઓના મૃતદેહોના ઢગલે-ઢગલા – દ્રશ્યો જોઇને લોહી ઉકળવા લાગશે

મનુષ્યોમાં કોરોના(Corona) બાદ હવે ગાયોમાં લમ્પી વાયરસે(Lumpy virus) હાહાકાર મચાવ્યો છે. જે રાજકોટ(Rajkot) સહિત સમગ્ર સૌરાષ્ટ્ર (Saurashtra)માં ખુબ જ મોટા પાયે ફેલાઈ ચુક્યો છે. જેને…

Trishul News Gujarati News લમ્પી વાયરસથી રાજ્યમાં ચારેબાજુ પશુઓના મૃતદેહોના ઢગલે-ઢગલા – દ્રશ્યો જોઇને લોહી ઉકળવા લાગશે

દારુથી ખદબદી રહ્યું છે ગુજરાત! જુઓ કેવી રીતે ઓફિસમાં કોઈના બાપની બીક વગર કરી રહ્યા છે દારૂ પાર્ટી  

ગુજરાત(Gujarat): રાજ્યમાં લઠ્ઠાકાંડ(Lattakand)ને કારણે અનેક પરિવારો બરબાદ થઇ ગયા છે. રાજકોટ(Rajkot) બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રણછોડનગર શેરી નંબર 16માં એક ફાયનાન્સ ઓફિસમાં દારૂ…

Trishul News Gujarati News દારુથી ખદબદી રહ્યું છે ગુજરાત! જુઓ કેવી રીતે ઓફિસમાં કોઈના બાપની બીક વગર કરી રહ્યા છે દારૂ પાર્ટી  

‘લઠ્ઠાકાંડ’ પછી પણ બેફામ બુટલેગરોને કોઈના બાપની બીક નથી! વધુ એક વિડીયો સામે આવતા પોલીસને ખુલ્લો પડકાર

એક બાજુ સમગ્ર સૌરાષ્ટ્ર(Saurashtra)-બરવાળા(Barwala) થયેલ લઠ્ઠાકાંડ (Lattakand)ને કારણે સ્તબ્ધ છે જયારે બીજી બાજુ ગુજરાત (Gujarat)માં જાણે દારૂબંધી (Prohibition of alcohol)નું નામો નિશાન ન હોય તેવી…

Trishul News Gujarati News ‘લઠ્ઠાકાંડ’ પછી પણ બેફામ બુટલેગરોને કોઈના બાપની બીક નથી! વધુ એક વિડીયો સામે આવતા પોલીસને ખુલ્લો પડકાર

માતા-પિતાએ ધામધુમથી લગ્ન કરાવ્યા ‘ને દોઢ મહિનામાં જ દંપતીએ એકસાથે કર્યો આપઘાત

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. રાજકોટ (Rajkot) શહેરમાં 11 દિવસમાં દંપતીએ સજોડે આપઘાત કર્યા…

Trishul News Gujarati News માતા-પિતાએ ધામધુમથી લગ્ન કરાવ્યા ‘ને દોઢ મહિનામાં જ દંપતીએ એકસાથે કર્યો આપઘાત