રશિયા અને યુક્રેન(Russia-Ukraine war) વચ્ચેના રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 11મો દિવસ છે. ત્રીજા વિશ્વ યુદ્ધ(World War III)ને લઈને ચિંતા વધી છે. ઘણા લોકો વિચારી રહ્યા છે…
Trishul News Gujarati News ઝેલેન્સકીની હત્યા થશે કે પુતિનની સત્તા જશે? આ 5 કારણોથી રશિયા-યુક્રેન યુદ્ધનો આવી શકે છે અંતRussia Ukraine War
નાસ્ત્રેદમસે 500 વર્ષ પહેલા કરેલી રશિયા-યુક્રેન યુદ્ધની આ ભવિષ્યવાણી સાચી પડી તો જાણો શું થશે પૃથ્વીનું?
રશિયા અને યુક્રેન(Russia-Ukraine war) વચ્ચે સતત 10મા દિવસે યુદ્ધ ચાલુ છે અને હુમલા બાદ યુક્રેનની સ્થિતિ વણસી રહી છે. વિશ્વના મહાન ભવિષ્યવેત્તા નાસ્ત્રેદમસે(Nostradamus) 500 વર્ષ…
Trishul News Gujarati News નાસ્ત્રેદમસે 500 વર્ષ પહેલા કરેલી રશિયા-યુક્રેન યુદ્ધની આ ભવિષ્યવાણી સાચી પડી તો જાણો શું થશે પૃથ્વીનું?રશિયન સૈનિકોએ પાર કરી હેવાનિયત, યુક્રેની મહિલાઓ પર આચરી રહ્યા છે દુષ્કર્મ- કોણે લગાવ્યા આરોપ?
Russia-Ukraine war: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. તે જ સમયે, રશિયાના સંરક્ષણ મંત્રાલય(Ministry of Defense)નું કહેવું છે કે સેના રાજધાની કિવ(Kiev)માં પ્રવેશી છે.…
Trishul News Gujarati News રશિયન સૈનિકોએ પાર કરી હેવાનિયત, યુક્રેની મહિલાઓ પર આચરી રહ્યા છે દુષ્કર્મ- કોણે લગાવ્યા આરોપ?હરિયાણાના અંકિતની દરિયાદિલી: બોમ્બ ધડાકા વચ્ચે યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની યુવતીને 25 કિમી ચાલીને જીવ બચાવ્યો
રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): પાકિસ્તાની અધિકારીઓ પણ યુક્રેન-રશિયા યુદ્ધમાં હરિયાણાના અંકિતના વખાણ કરી રહ્યા છે. હકીકતમાં, રશિયન હુમલા દરમિયાન અંકિતે પાકિસ્તાની યુવતીનો જીવ બચાવ્યો અને તેને…
Trishul News Gujarati News હરિયાણાના અંકિતની દરિયાદિલી: બોમ્બ ધડાકા વચ્ચે યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની યુવતીને 25 કિમી ચાલીને જીવ બચાવ્યોયુદ્ધ વચ્ચે પાકિસ્તાનનું પોપટ! ઘોર બેઈજ્જતી થયા પછી પણ હેઠું નથી બેસતું- જાણો હવે શું કરી નાખ્યું?
Russia-Ukraine war: યુક્રેન પર આક્રમણ કરવાની સાથે સાથે અમેરિકા(America) સહિતના પશ્ચિમી દેશો રશિયાનો સંપૂર્ણ બહિષ્કાર કરીને રશિયા પર અત્યંત કડક પ્રતિબંધો લાદી રહ્યા છે તો…
Trishul News Gujarati News યુદ્ધ વચ્ચે પાકિસ્તાનનું પોપટ! ઘોર બેઈજ્જતી થયા પછી પણ હેઠું નથી બેસતું- જાણો હવે શું કરી નાખ્યું?યુક્રેનમાં વધુ એક ભારતીયને વાગી ગોળી- કોણ લઇ ગયુ હોસ્પિટલ? જાણીને ચોંકી જશો
Russia Ukraine-war: રશિયા અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે. વિદ્યાર્થીને ગંભીર હાલતમાં રાજધાની કિવ(Kiev)ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો…
Trishul News Gujarati News યુક્રેનમાં વધુ એક ભારતીયને વાગી ગોળી- કોણ લઇ ગયુ હોસ્પિટલ? જાણીને ચોંકી જશોયુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર રશિયન સૈનિકોનો હુમલો- ફાટી નીકળી આગ, વિસ્ફોટ થશે તો…
Russia-Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી(Volodymyr Zelenskyy)એ ગુરુવારે વાટાઘાટો કરી…
Trishul News Gujarati News યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર રશિયન સૈનિકોનો હુમલો- ફાટી નીકળી આગ, વિસ્ફોટ થશે તો…યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ- ભગવાન રક્ષા કરે
Russia Ukraine-war: રશિયા અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે. વિદ્યાર્થીને ગંભીર હાલતમાં રાજધાની કિવ(Kiev)ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.…
Trishul News Gujarati News યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ- ભગવાન રક્ષા કરેપેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો! 20 થી 25 રૂપિયા મોંઘુ થઇ શકે છે પેટ્રોલ- જાણો ક્યારથી લાગુ થશે નવા ભાવ
રશિયા-યુક્રેન યુદ્ધના(Russia-Ukraine war) કારણે દરેક વસ્તુઓના ભાવો આસમાને પહોચ્યા છે. તેમાં પણ ખાસ કરીને ક્રૂડ ઓઈલની(Crude oil) કિંમત ખુબ જ વધી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ…
Trishul News Gujarati News પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો! 20 થી 25 રૂપિયા મોંઘુ થઇ શકે છે પેટ્રોલ- જાણો ક્યારથી લાગુ થશે નવા ભાવ‘યુદ્ધ દરમિયાન પણ પોતાનો ધર્મ ન ભૂલે તે જ સાચી માનવતા’ રશિયન સૈનિકને ચા-નાસ્તો જમાડી, પરિવાર સાથે વાત કરાવી
વાયરલ(Viral): રશિયા યુક્રેન યુદ્ધ(Russia-Ukraine war) વચ્ચે હાલમાં સોશિયલ મીડિયા(Social media) પર એક વીડિયો ઝડપથી વાયરલ(Viral videos) થઈ રહ્યો છે અને આ વીડિયો લોકોના દિલ પણ…
Trishul News Gujarati News ‘યુદ્ધ દરમિયાન પણ પોતાનો ધર્મ ન ભૂલે તે જ સાચી માનવતા’ રશિયન સૈનિકને ચા-નાસ્તો જમાડી, પરિવાર સાથે વાત કરાવીછેલ્લા કેટલાય કલાકોથી સુરતની આ બે દીકરીનો કોઈ અતોપતો નથી! પિતાએ ભીની આંખે કહ્યું ‘બચાવી લો!’
રશિયા-યુક્રેન યુધ્ધમાં(Russia-Ukraine war) આપણા ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ (The study of medicine) કરવા ગયેલા ઘણા વિદ્યાર્થીઓ(Students) હજુ પણ ત્યાં અટવાયેલા છે,…
Trishul News Gujarati News છેલ્લા કેટલાય કલાકોથી સુરતની આ બે દીકરીનો કોઈ અતોપતો નથી! પિતાએ ભીની આંખે કહ્યું ‘બચાવી લો!’યુક્રેનમાં દિવસેને દિવસે બગડી રહી છે ભારતીયોની હાલત, ટ્રેનની એક ટીકીટ માટે જુઓ શું-શું વેચી રહ્યા વિદ્યાર્થીઓ?
Russia-Ukraine War: રશિયાના આક્રમણ બાદ યુક્રેન(Ukraine)માં ફસાયેલા ભારતીય નાગરિકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે…
Trishul News Gujarati News યુક્રેનમાં દિવસેને દિવસે બગડી રહી છે ભારતીયોની હાલત, ટ્રેનની એક ટીકીટ માટે જુઓ શું-શું વેચી રહ્યા વિદ્યાર્થીઓ?