સુરત(Surat): શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં સુરત શહેરના મહાનગર પાલિકા(SMC)ના અધિકારીની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, અર્ચના સ્કૂલ(Archana…
Trishul News Gujarati News ગુંડો છે કે અધિકારી? જુઓ કેવી રીતે ગધેડાની માફક કાર્યપાલક ઇજનેર ગામીતે મારી લાતsmc
મોટા સમાચાર- હવે Vaccine Certificate બતાવવું ફરજીયાત નથી, કોઈ માંગે તો કહી દેજો આ વાત
હવે તમારે મલ્ટિપ્લેક્સ(Multiplex), થિયેટરો, શોપિંગ મોલ્સ અને જાહેર સ્થળોએ તમારું વેક્સીનનું પ્રમાણપત્ર (Vaccine Certificate) બતાવવાની અથવા બળજબરીથી રસીકરણ કરાવવાની જરૂર રહેશે નહીં. ભારતની સર્વોચ્ચ અદાલતમાં…
Trishul News Gujarati News મોટા સમાચાર- હવે Vaccine Certificate બતાવવું ફરજીયાત નથી, કોઈ માંગે તો કહી દેજો આ વાતસુરતીઓ સાવધાન! કોરોનાના હાહાકાર વચ્ચે તંત્ર બન્યું સતર્ક- વધુ કડક નિયમો લગાવાયા
ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)ના કેસ વધતા ધીરે ધીરે સરકાર દ્વારા પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યા છે. જો કે રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદ(Ahmedabad)માં સામે આવી…
Trishul News Gujarati News સુરતીઓ સાવધાન! કોરોનાના હાહાકાર વચ્ચે તંત્ર બન્યું સતર્ક- વધુ કડક નિયમો લગાવાયાકોરોનાના હાહાકાર વચ્ચે સુરત હાઇએલર્ટ પર! પાલિકા કમિશનરે મોટું નિવેદન આપતા કહ્યું…
સુરત(Surat): શહેરમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં સુરત શહેરમાં કોરોના બેકાબુ ન બને તે માટે સુરત મહાનગર પાલિકા(SMC)…
Trishul News Gujarati News કોરોનાના હાહાકાર વચ્ચે સુરત હાઇએલર્ટ પર! પાલિકા કમિશનરે મોટું નિવેદન આપતા કહ્યું…સુરતમાં બની હિટ એન્ડ રન ઘટના- મજૂરી પર નીકળેલા આધેડને અજાણ્યા વાહને અડફેટે લેતા નીપજ્યું કરુણ મોત
સુરત(Surat): શહેરના ડિંડોલી(Dindoli) વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટી પાસે હિટ એન્ડ રન(Hit and run)ની ઘટનામાં એક વૃદ્ધનું કરુણ મોત થયું હતું. મૃતક રોહિતભાઈ સુરત મહાનગર પાલિકા(SMC)ના…
Trishul News Gujarati News સુરતમાં બની હિટ એન્ડ રન ઘટના- મજૂરી પર નીકળેલા આધેડને અજાણ્યા વાહને અડફેટે લેતા નીપજ્યું કરુણ મોતAAP ના રસ્તે BJP? સુરત કોર્પોરેશનનો મોટો નિર્ણય- સુરતીઓને આ સારવાર મળશે તદ્દન મફત
સુરત(Surat): સુરત મહાનગર પાલિકા(SMC)ની ગઈકાલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓને મંજુર કરી દેવામાં આવ્યા હતાં. જેમાં સૌથી અગત્યનો અને મહત્વનો મુદ્દો હતો કે,…
Trishul News Gujarati News AAP ના રસ્તે BJP? સુરત કોર્પોરેશનનો મોટો નિર્ણય- સુરતીઓને આ સારવાર મળશે તદ્દન મફતસુરતમાં 4 કરોડના ખરીદેલા 3000 ડસ્ટબીન ‘ભંગાર’- સ્મશાન યાત્રા, બેસણું, શોકસભા યોજીને કરાયો વિરોધ
સુરત(Surat): સુરત મહાનગરપાલિકા(SMC)એ 5 વર્ષ પહેલા 4.10 કરોડમાં 2976 ક્રેડલ ટાઇપ સ્માર્ટ ડસ્ટબિન(Cradle type smart dustbin)ની ખરીદી કરી હતી. પરંતુ આ કચરાના ડબ્બાઓ હાલમાં ભંગાર…
Trishul News Gujarati News સુરતમાં 4 કરોડના ખરીદેલા 3000 ડસ્ટબીન ‘ભંગાર’- સ્મશાન યાત્રા, બેસણું, શોકસભા યોજીને કરાયો વિરોધશું હવે ઓમિક્રોન ગુજરાતમાં મચાવશે હાહાકાર?- અમેરિકાથી આ મોટા શહેરમાં આવેલા દંપતી પૈકી એક પોઝિટિવ મળી આવતા ખળભળાટ
ગુજરાત(Gujarat): ઓમિક્રોનના ખતરા સામે લડવા રાજ્યમાં રાજકોટ અને સુરત મહાનગર પાલિકા(SMC) એક્શન મોડમાં આવી ગઈ છે. ઓમિક્રોન(Omicron)ના હાઇરીસ્કવાળા 11 દેશમાંથી સુરત આવેલા 41 લોકોના ટેસ્ટ…
Trishul News Gujarati News શું હવે ઓમિક્રોન ગુજરાતમાં મચાવશે હાહાકાર?- અમેરિકાથી આ મોટા શહેરમાં આવેલા દંપતી પૈકી એક પોઝિટિવ મળી આવતા ખળભળાટસુરતમાં ગાર્ડન રી-ડેવલપમેન્ટના નામે 3 કરોડનો ખર્ચ થતા ધારાસભ્ય કુમાર કાનાણીએ ભાજપના સતાધીશોને કર્યા સવાલ
સુરત(Surat): શહેરની વરાછા(Varachha) વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી(BJP)ના ધારાસભ્ય સરકારની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉઠાવતાં રહેતા હોય છે. જેને કારણે સુરત મહાનગર પાલિકા(SMC)ના ભાજપના…
Trishul News Gujarati News સુરતમાં ગાર્ડન રી-ડેવલપમેન્ટના નામે 3 કરોડનો ખર્ચ થતા ધારાસભ્ય કુમાર કાનાણીએ ભાજપના સતાધીશોને કર્યા સવાલબીલી પગે વધી રહ્યો છે કોરોના, સુરતના આ કલાસીસમાં એક સાથે 7 વિધાર્થીઓ પોઝીટીવ મળી આવતા મચ્યો હડકંપ
સુરત(Surat): શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ(Corona transition) આગળ ધકેલાઈ રહ્યું છે. ત્યારે કોરોનાને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વેક્સિનેશન(Vaccination)ની કામગીરી ઝડપી…
Trishul News Gujarati News બીલી પગે વધી રહ્યો છે કોરોના, સુરતના આ કલાસીસમાં એક સાથે 7 વિધાર્થીઓ પોઝીટીવ મળી આવતા મચ્યો હડકંપગુજરાત હાઈકોર્ટે સુરત મનપા કમિશનર વિરુદ્ધ નોટીસ કાઢી- જાણો શા માટે સુરતના અધિકારીઓને ખખડાવ્યા
ગુજરાત(Gujarat): સુરત(Surat) શહેરના કતારગામ(Katargam)ના સીંગણપોર(Singanpore) વિસ્તારમાં આવેલી રિધ્ધિ સિધ્ધિ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ અંગેની મામલો હાઇકોર્ટ(High Court)માં આવ્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ પણ સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન(SMC)ના…
Trishul News Gujarati News ગુજરાત હાઈકોર્ટે સુરત મનપા કમિશનર વિરુદ્ધ નોટીસ કાઢી- જાણો શા માટે સુરતના અધિકારીઓને ખખડાવ્યાજનતાને હિંદુઓ નહીં બચે એવો ડર બતાવનાર નીતિન પટેલે સુરત આવીને હિન્દૂ મંદિર તૂટતા જોવા જોઈએ…- મહંત પોક મૂકીને લાચારીથી રડ્યા
સુરત શહેરથી એક સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીની આજુબાજુ જાહેર રસ્તાઓ ઉપર દબાણ દૂર કરવાની કામગીરી SMC દ્વારા શરૂ…
Trishul News Gujarati News જનતાને હિંદુઓ નહીં બચે એવો ડર બતાવનાર નીતિન પટેલે સુરત આવીને હિન્દૂ મંદિર તૂટતા જોવા જોઈએ…- મહંત પોક મૂકીને લાચારીથી રડ્યા