વાયરલ(Viral): લગ્ન પ્રસંગમાં અવારનવાર વિચિત્ર ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. કેટલાક કિસ્સાઓ એટલા રમુજી હોય છે કે, તે સોશિયલ મીડિયા(Social media) પર આવતાની સાથે…
Trishul News Gujarati News લગ્નમાં ઘુસી ગયેલા આંખલાએ મચાવી અંધાધૂંધી, ખાવાની ડીશ લઈને આમતેમ ભાગવા લાગ્યા લોકો- જુઓ વિડીયોsocial media
ફરી એકવાર સુરત થયું શર્મસાર! પાડોશી યુવકે વિડીયો બનાવવાની લાલચ આપી કિશોરી પર ત્રણ-ત્રણ વાર આચર્યું દુષ્કર્મ
સુરત(Surat): જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં દુષ્કર્મના કેસોમાં સતત ઉછાળો નોંધાય રહ્યો છે. ત્યારે હવે સુરત શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારમાં રહેતા યુવકે તેના પાડોશમાં…
Trishul News Gujarati News ફરી એકવાર સુરત થયું શર્મસાર! પાડોશી યુવકે વિડીયો બનાવવાની લાલચ આપી કિશોરી પર ત્રણ-ત્રણ વાર આચર્યું દુષ્કર્મઆખલાએ દુકાનની છત પરથી છલાંગ લગાવતા ઉંધા માથે નીચે પડ્યો- વિડીયો જોઇને હચમચી જશો
વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર પશુ-પ્રાણીઓના ફની વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. જેમાંથી કેટલાક વિડીયો એવા છે કે જેને જોઈને લોકો…
Trishul News Gujarati News આખલાએ દુકાનની છત પરથી છલાંગ લગાવતા ઉંધા માથે નીચે પડ્યો- વિડીયો જોઇને હચમચી જશોયુવતી રસ્તા વચ્ચે આધેડ વ્યક્તિ સાથે ખુલ્લેઆમ કરવા લાગી રોમાન્સ- પછી તો જે થયું તે જુઓ આ વિડીયોમાં…
વાયરલ(Viral): ઈન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. બાળક, યુવક હોય કે વૃદ્ધ સૌ કોઈ સોશિયલ મીડિયા…
Trishul News Gujarati News યુવતી રસ્તા વચ્ચે આધેડ વ્યક્તિ સાથે ખુલ્લેઆમ કરવા લાગી રોમાન્સ- પછી તો જે થયું તે જુઓ આ વિડીયોમાં…સારું થયું, ક્રિકેટ સ્ટેડિયમ પરથી સરદારનું નામ હટી ગયું: જાણો શા માટે સોશિયલ મીડિયામાં આ વાત થઈ વાઇરલ
ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો કે પોસ્ટ વાયરલ(Viral Post) થતી રહેતી હોય છે. ત્યારે હાલમાં જ એક એવી વાતને લઈને…
Trishul News Gujarati News સારું થયું, ક્રિકેટ સ્ટેડિયમ પરથી સરદારનું નામ હટી ગયું: જાણો શા માટે સોશિયલ મીડિયામાં આ વાત થઈ વાઇરલશું-શું થઇ રહ્યું છે મેટ્રોમાં… બિકીની ગર્લ બાદ હવે તો હદ થઇ, આ ભાઈ તો મેટ્રોમાં બધા વચ્ચે કરવા લાગ્યો એવું કે જોઇને ભાન ભૂલી જશો
દિલ્હી મેટ્રો(Delhi Metro) છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા(Social media) પર ટ્રેન્ડ કરી રહી હતી. આ એટલા માટે થઈ રહ્યું હતું કારણ કે દિલ્હી મેટ્રોમાં એક…
Trishul News Gujarati News શું-શું થઇ રહ્યું છે મેટ્રોમાં… બિકીની ગર્લ બાદ હવે તો હદ થઇ, આ ભાઈ તો મેટ્રોમાં બધા વચ્ચે કરવા લાગ્યો એવું કે જોઇને ભાન ભૂલી જશોપળવારમાં જ આખેઆખી ગાયને ગળી ગયો આ અજગર- વિડીયો જોઈ રુવાડા બેઠા થઇ જશે
સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વિશાળ અજગર(Python) ગાયને ગળી જવા માટે તેના પર હુમલો કરે…
Trishul News Gujarati News પળવારમાં જ આખેઆખી ગાયને ગળી ગયો આ અજગર- વિડીયો જોઈ રુવાડા બેઠા થઇ જશેગીરમાં સિંહદર્શને ગયેલા પ્રવાસીઓના જીવ અધ્ધર થઇ ગયા… વાયરલ થયો વિડીયો
જૂનાગઢ(Junagadh): શિકારથી લઈને એશિયાટિક સિંહો(lion) માટે પ્રખ્યાત ગુજરાતના ‘ગીર'(Gir) જંગલમાં સિંહોની મસ્તીના અનેક વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થાય છે. હવે આવું જ એક…
Trishul News Gujarati News ગીરમાં સિંહદર્શને ગયેલા પ્રવાસીઓના જીવ અધ્ધર થઇ ગયા… વાયરલ થયો વિડીયોબોલો કેટલા કંટાળ્યા હશે આ ભાઈ! ‘દારૂ અહિયાં નહિ બાજુમાં મળે છે’ -ગુજ્જુ મકાન માલિકે એવું બોર્ડ લગાવ્યું કે, દોડતી થઇ પોલીસ
કોઈપણ વસ્તુના વેચાણ માટે જાહેરાતના બેનરોની જરુર પડતી હોય છે. પરંતુ દારુ એક એવી વસ્તુ છે કે, ગુજરાતમાં પ્રતિબંધિત હોવા છતાં બુટલેગરો (Bootleggers) તેનું ખુલ્લેઆમ…
Trishul News Gujarati News બોલો કેટલા કંટાળ્યા હશે આ ભાઈ! ‘દારૂ અહિયાં નહિ બાજુમાં મળે છે’ -ગુજ્જુ મકાન માલિકે એવું બોર્ડ લગાવ્યું કે, દોડતી થઇ પોલીસહિરોપંતી મોંઘી પડી… સ્પ્લેન્ડર પર ત્રણ સવારીમાં જીવલેણ સ્ટંટ કરવા જતા ઉંધા માથે ગયા – વાયરલ થયો વિડીયો
વાયરલ(Viral): ઈન્ટરનેટ પર ઘણા સ્ટંટ વિડીયો(Stunt video) વાયરલ(Viral video) થયા રહેતા હોય છે અને કેટલાક સ્ટંટ એટલા ખતરનાક છે કે સ્ટંટમેન મોતના મુખમાંથી પાછા આવી…
Trishul News Gujarati News હિરોપંતી મોંઘી પડી… સ્પ્લેન્ડર પર ત્રણ સવારીમાં જીવલેણ સ્ટંટ કરવા જતા ઉંધા માથે ગયા – વાયરલ થયો વિડીયોઆણે તો હદ કરી… આગળ પાછળ છોકરીઓને બેસાડી જાહેર રસ્તા પર કર્યા જીવલેણ સ્ટંટ- વાયરલ થયો વિડીયો
વાયરલ(Viral): મુંબઈમાં બે યુવતીઓને બાઇક પર બેસાડીને સ્ટંટ(Stunt video) કરનારા યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રવિવારે તેની ધરપકડ કરી હતી. સાથે જ બાઇક પર…
Trishul News Gujarati News આણે તો હદ કરી… આગળ પાછળ છોકરીઓને બેસાડી જાહેર રસ્તા પર કર્યા જીવલેણ સ્ટંટ- વાયરલ થયો વિડીયોરાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નની અફવાઓ વચ્ચે પરિણીતીનો વિડીયો વાયરલ- કહ્યું; ‘હું કોઈ રાજકારણી સાથે લગ્ન નહીં કરું’
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા(Parineeti Chopra) અને આમ આદમી પાર્ટી(AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા(Raghav Chadha) ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બન્યા છે. બંને જલ્દી લગ્ન કરી લેશે તેવી…
Trishul News Gujarati News રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નની અફવાઓ વચ્ચે પરિણીતીનો વિડીયો વાયરલ- કહ્યું; ‘હું કોઈ રાજકારણી સાથે લગ્ન નહીં કરું’