સુરત(ગુજરાત): હાલ રાજ્યમાં દુષ્કર્મના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, સુરતમાંથી પણ સતત મહિલા અત્યાચારની ઘટના સામે આવી રહી છે. તેમાં પણ…
Trishul News Gujarati News સુરતમાં ચાર વર્ષની માસુમ બાળકી સાથે નરાધમે કર્યા શારીરિક અડપલા, બૂમાબૂમ કરતા કર્યું એવું કે…Surat
Surat News, Latest Surat News Headlines & Live Updates
સુરતનો આંખ ઉઘાડનારો કિસ્સો: જમીન વહેચણીના ઝઘડામાં ભત્રીજાએ જ તેના કાકાની ચપ્પુના ઘા ઝીકી કરી નિર્મમ હત્યા
સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી હત્યાની ઘટનામાં ફરીવાર સુરતમાંથી આજે એક હત્યાનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વતનની જમીનના ભાગબટાઈમાં ચાલતા ઝઘડાની અદાવત રાખી…
Trishul News Gujarati News સુરતનો આંખ ઉઘાડનારો કિસ્સો: જમીન વહેચણીના ઝઘડામાં ભત્રીજાએ જ તેના કાકાની ચપ્પુના ઘા ઝીકી કરી નિર્મમ હત્યાજ્યાં જેલથી છુટેલા બુટલેગરના સન્માનમાં DJ વગાડવામાં આવતું હોય તે દેશ ક્યાંથી આગળ આવે? -સુરતમાં નિયમોના લીરેલીરા ઉડાડી…
સુરત(ગુજરાત): આજકાલ સુરત શહેર અને જિલ્લામાં બુટલેગરો બેફામ બની રહ્યા હોવાના વીડિયો સતત સામે આવી રહ્યા છે. સુરતમાં બુટલેગરો ને જાણે પોલીસનો ડર જ ન…
Trishul News Gujarati News જ્યાં જેલથી છુટેલા બુટલેગરના સન્માનમાં DJ વગાડવામાં આવતું હોય તે દેશ ક્યાંથી આગળ આવે? -સુરતમાં નિયમોના લીરેલીરા ઉડાડી…મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં રાત્રી કર્ફ્યૂને લઈ લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો- જાણો શું રહેશે ચાલુ અને શું રહેશે બંધ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક…
Trishul News Gujarati News મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં રાત્રી કર્ફ્યૂને લઈ લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો- જાણો શું રહેશે ચાલુ અને શું રહેશે બંધસુરતનો ગજબ ટોપીબાઝ: જુઓ કેવી રીતે રોકાણકારોને બાટલીમાં ઉતારી લાખો રૂપિયા ડુબાડી દીધા
સુરત(ગુજરાત): તાજેતરમાં સુરતના વરાછા વિસ્તારમાં રોકાણકારોને એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપીને રોયલ વ્યૂ એકે ગ્રુપ દ્વારા લોકો સાથે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું…
Trishul News Gujarati News સુરતનો ગજબ ટોપીબાઝ: જુઓ કેવી રીતે રોકાણકારોને બાટલીમાં ઉતારી લાખો રૂપિયા ડુબાડી દીધાસુરતમાં 13 વર્ષની કિશોરીએ તેના પ્રેમીને મળવા બોલાવ્યો અને પછી માતા-પિતાની ગેરહાજરીમાં કરી લીધો આપઘાત
સુરત(ગુજરાત): હાલમાં અવાર-નવાર સુરતમાંથી આપઘાતના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન, ફરીવાર સુરતના અમરોલી વિસ્તારમાં 13 વર્ષની કિશોરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી…
Trishul News Gujarati News સુરતમાં 13 વર્ષની કિશોરીએ તેના પ્રેમીને મળવા બોલાવ્યો અને પછી માતા-પિતાની ગેરહાજરીમાં કરી લીધો આપઘાતસુરતમાં કારીગરોની બંધક બનાવી એમ્બ્રોડરીના ૨૦ લાખના મશીનની લુંટ
સુરત(ગુજરાત): સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની કરીને લોકોમાં લૂંટ મચાવે છે. હાલમાં ખુલ્લેઆમ અસામાજિક તત્વો પોતાની લુટ ચલાવી રહ્યા છે. આ દરમિયાન ફરીવાર એવો…
Trishul News Gujarati News સુરતમાં કારીગરોની બંધક બનાવી એમ્બ્રોડરીના ૨૦ લાખના મશીનની લુંટપરિવાર દીકરીની ખબર કાઢવા સુરતથી મુંબઈ ગયો ને, નોકરાણી એકલતાનો લાભ લઇ ઘર લુંટીને થઇ ફરાર
સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં ચોરીના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે, તસ્કરોને જાણે પોલીસનો ડર જ નથી રહ્યો. આ દરમિયાન,…
Trishul News Gujarati News પરિવાર દીકરીની ખબર કાઢવા સુરતથી મુંબઈ ગયો ને, નોકરાણી એકલતાનો લાભ લઇ ઘર લુંટીને થઇ ફરારસુરતમાં ખાનગી હૉસ્પિટલની નર્સે તાપીમાં લગાવી મોતની છલાંગ, કારણ હતું ચોકાવનારું
સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી આત્મહત્યાની ઘટના દરમિયાન સુરતની મધ્યમાંથી પસાર થતી તાપી નદી જાણે સુરતના લોકો માટે આપઘાતનું સરસનામું બનતી જાય તેવું લાગી રહ્યું છે.…
Trishul News Gujarati News સુરતમાં ખાનગી હૉસ્પિટલની નર્સે તાપીમાં લગાવી મોતની છલાંગ, કારણ હતું ચોકાવનારુંસુરતમાં લુખ્ખા તત્વોએ SMCની ટીમ પર હુમલો કરી ઉભી કરી મોટી બબાલ- જુઓ વિડીયો
સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં જાણે અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવી મુક્યો છે. પોલીસનો તો જાણે કોઈને ડર જ નથી. આ દરમિયાન સુરતમાંથી પણ અવાર-નવાર હુમલાના કિસ્સા…
Trishul News Gujarati News સુરતમાં લુખ્ખા તત્વોએ SMCની ટીમ પર હુમલો કરી ઉભી કરી મોટી બબાલ- જુઓ વિડીયોસુરતના જવેલર્સમાં તસ્કરોએ ધોળા દિવસે મચાવી લુંટ, લાખોનો માલ લૂંટી ફરાર- જુઓ CCTV Video
સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં લુંટના કિસ્સા સતત વધી રહ્યા છે. આ દરમિયાન, સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તા નજીક આવેલ એસ.જી.જવેલર્સની દુકાનમાં ધોળે દિવસે લૂંટની ઘટના બનવા…
Trishul News Gujarati News સુરતના જવેલર્સમાં તસ્કરોએ ધોળા દિવસે મચાવી લુંટ, લાખોનો માલ લૂંટી ફરાર- જુઓ CCTV Videoજુઓ કેવી રીતે રાત્રી કર્ફ્યુંનો ફાયદો ઉઠાવીને તસ્કરો ટેમ્પોમાં ઉપાડી ગયા ત્રણ બાઈક- CCTV ફૂટેજ વાઈરલ
સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં ચોરીની ઘટનામાં સતત સામે આવી રહી છે. આ દરમિયાન, સુરતમાં વાહન ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે વાહન ચોરી…
Trishul News Gujarati News જુઓ કેવી રીતે રાત્રી કર્ફ્યુંનો ફાયદો ઉઠાવીને તસ્કરો ટેમ્પોમાં ઉપાડી ગયા ત્રણ બાઈક- CCTV ફૂટેજ વાઈરલ