ધ્રાંગધ્રા(ગુજરાત): હાલમાં રાજ્યમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તાલુકાના નારીચાણા ગામે રહેતાં યુવાન પર બહેન સાથે ફોન ઉપર વાતો કરતો હોવાના શકને લઈને…
Trishul News Gujarati બહેન સાથે અફેરની શંકામાં કર્યુ યુવાનનું અપહરણ, અને પછી 3 માથાભારે વ્યક્તિએ ધોકા અને હથોળી લઈ પતાવી દીધોsurendranagar
અહિયાં ટેન્કર પલટતા તેલની નદીઓ વહી: લોકો જે હાથમાં આવ્યું તે લઈને ભાગ્યા- જુઓ વિડીયો
હળવદ(ગુજરાત): તાજેતરમાં ગુજરાતમાંથી એક ચોકાવનારો બનાવ બનવા પામ્યો છે. જેમાં હળવદના કવાડીયા નજીક માંતેલા સાંઢની માફક પુર ઝડપે જતા તેલ ભરેલા ટેન્કરના ચાલકે અચાનક સ્ટીયરીંગ…
Trishul News Gujarati અહિયાં ટેન્કર પલટતા તેલની નદીઓ વહી: લોકો જે હાથમાં આવ્યું તે લઈને ભાગ્યા- જુઓ વિડીયોપ્રેમીને પામવા પરણીતા પોતાના જ પતિની હત્યારી બની- સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠશો
આજકાલ પ્રેમસંબંધને લઈને ઘણા ખૂની ખેલ ખેલાઈ રહ્યા છે. “જર જમીન અને જોરૂ એ ત્રણ કજીયાના છોરૂ” એ કહેવત મુજબ સુરેન્દ્રનગરના અંતરીયાળ ગામ ઢાંકળીયા ગામે…
Trishul News Gujarati પ્રેમીને પામવા પરણીતા પોતાના જ પતિની હત્યારી બની- સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠશોબેફામ ચાલતા ડમ્પરે લીધા 3 માસુમોનો ભોગ: કોરોના પોઝિટિવ દર્દીને અમદાવાદ લઇ જતી એમ્બ્યુલન્સ ધડાકાભેર અથડાઈ
આજકાલ અકસ્માતની અનેક ઘટનાઓ સમેઆવી રહી છે આ દરમિયાન ફરી વર એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં આજે ત્રણ વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના સુંદરગઢ ગામ…
Trishul News Gujarati બેફામ ચાલતા ડમ્પરે લીધા 3 માસુમોનો ભોગ: કોરોના પોઝિટિવ દર્દીને અમદાવાદ લઇ જતી એમ્બ્યુલન્સ ધડાકાભેર અથડાઈઆંગડીયા કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાંખી 50 લાખ રૂપિયાના થેલાની તસ્કરોએ કરી લૂંટ- CCTV થયા વાઈરલ
હાલમાં સુરેન્દ્રનગર જીલ્લાના થાનની આંગડીયા પેઢીનો શખ્સ પોતાના ઘરેથી થેલામાં 50 લાખ રૂપિયા સાથે એક્ટિવામાં આગળ મૂકી પોતાની આંગડીયા પેઢીમાં જઇ રહ્યો હતો. ત્યારે એક…
Trishul News Gujarati આંગડીયા કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાંખી 50 લાખ રૂપિયાના થેલાની તસ્કરોએ કરી લૂંટ- CCTV થયા વાઈરલ