Lahari Pathivada found dead in America: અમેરિકા (America) માં ભારતીય મૂળની યુવતીના રહસ્યમય મોતની માહિતી પ્રકાશમાં આવી છે. એક સપ્તાહ પહેલા કામ પર જતી વખતે…
Trishul News Gujarati અમરિકામાં તડપી તડપીને મોતને ભેટી ભારતીય દીકરી- એવું તો શું થયું હશે આ દીકરી સાથે…Texas
સૌથી મોટી દુર્ઘટના- એક ભયંકર બ્લાસ્ટ અને 18,000 ગાયોના દર્દનાક મોત
દક્ષિણ-મધ્ય યુએસમાં સ્થિત ટેક્સાસમાં વિસ્ફોટ બાદ 18,000 થી વધુ ગાયોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, મંગળવારે એક ડેરી…
Trishul News Gujarati સૌથી મોટી દુર્ઘટના- એક ભયંકર બ્લાસ્ટ અને 18,000 ગાયોના દર્દનાક મોતનસીબ હોય તો આવું! મહિલાના ખાતામાં અચાનક જ આવી ગયા 270 કરોડ રૂપિયા, અને પછી જે થયું…
હાલ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કોઈની ભૂલને કારણે મહિલાના બેંક(Bank) ખાતામાં અચાનક 270 કરોડ રૂપિયા આવી ગયા. જોકે, પ્રામાણિકતા દાખવી મહિલાએ આટલી…
Trishul News Gujarati નસીબ હોય તો આવું! મહિલાના ખાતામાં અચાનક જ આવી ગયા 270 કરોડ રૂપિયા, અને પછી જે થયું…બે વિમાનો વચ્ચે આકાશમાં થઇ મોતની ટક્કર, એક સાથે છ લોકોને ભરખી ગયો કાળ- જુઓ ખૌફનાક વિડીયો
અમેરિકા (America)ના ટેક્સાસ(Texas) રાજ્યમાં એર શો(Air show) દરમિયાન એક ભયાનક અકસ્માત(Accident) થયો હતો. અહીં ડલાસ (Dallas)માં બીજા વિશ્વયુદ્ધના સમયના 2 યુદ્ધ વિમાનો હવામાં ટકરાયા હતા.…
Trishul News Gujarati બે વિમાનો વચ્ચે આકાશમાં થઇ મોતની ટક્કર, એક સાથે છ લોકોને ભરખી ગયો કાળ- જુઓ ખૌફનાક વિડીયોરોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ઘેટાં બકરાની જેમ ભરેલા 46 લોકોના મૃતદેહ મળી આવતા મચ્યો હડકંપ
એક ટ્રકમાંથી 46 લોકોના મૃતદેહ મળી આવતા અમેરિકા(America)માં ખળભળાટ મચી ગયો છે. આ તમામ સ્થળાંતરિત લોકો જણાવવામાં આવી રહ્યા છે. ઘટના અમેરિકાના ટેક્સાસ(Texas) શહેરની છે.…
Trishul News Gujarati રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ઘેટાં બકરાની જેમ ભરેલા 46 લોકોના મૃતદેહ મળી આવતા મચ્યો હડકંપઅમેરિકાની એક શાળામાં થયો અંધાધુન ગોળીબાર, એકસાથે 21 બાળકો મોતને ભેટ્યા
અમેરિકાના(USA) ટેક્સાસમાંથી(Texas) હદય ધ્રુજી ઉઠે તેવી તસ્વીરો સામે આવી છે. એક શાળા માં ગોળીબાર કરવામાં આવ્યો. શાળામાં ગોળીબારમાં અત્યાર સુધીમાં 21 વિદ્યાર્થીઓના મોત થઇ ચુક્યા…
Trishul News Gujarati અમેરિકાની એક શાળામાં થયો અંધાધુન ગોળીબાર, એકસાથે 21 બાળકો મોતને ભેટ્યારાતોરાત ચાર મહિનાના બાળકનું આખું શરીર રુંવાટીથી ભરાઈ ગયું- કારણ જાણી ડૉક્ટર્સ પણ ચોંકી ઉઠ્યા
ટેક્સાસ: ટેક્સાસમાં ચાર મહિનાના બાળકનું આખું શરીર રુંવાટીથી ભરાઈ જતા લોકોએ તેનું નામ ‘બેબી ગોરિલા’ પાડી દીધું છે. બાળકની તબિયત જન્મ સમયે ખરાબ હતી. તેની…
Trishul News Gujarati રાતોરાત ચાર મહિનાના બાળકનું આખું શરીર રુંવાટીથી ભરાઈ ગયું- કારણ જાણી ડૉક્ટર્સ પણ ચોંકી ઉઠ્યા