અમદાવાદ(ગુજરાત): 10 મહિનાથી દારૂનો ધંધો કરતા બોપલની હદમાં આવેલા સૂર્યરંગ કોટેજમાં મહિને 30 હજાર રૂપિયાના ભાડે ફાર્મ હાઉસ રાખીને 3 બુટલેગરને એલસીબીની ટીમે માહિતીના આધારે…
Trishul News Gujarati અમદાવાદમાં દારુ વેચવા બુટલેગરોએ એવો કીમિયો અપનાવ્યો કે, પોલીસ પણ ગોટે ચડીtrishul news
સોમનાથ દર્શને જતા પરિવારને નડ્યો ભયંકર અક્સમાત, પતિની નજર સામે પત્નીએ દમ તોડ્યો
જામનગર(ગુજરાત): વહેલી સવારે મુળ રાજસ્થાનનો અને જામનગરમાં રામેશ્વરનગરમાં રહેતા એક શ્રમિક પરીવાર જામનગરથી વેરાવળ સોમનાથ દર્શના માટે જઇ રહ્યા હતા. ત્યારે ઠેબા નજીક પુરપાટ દોડતી…
Trishul News Gujarati સોમનાથ દર્શને જતા પરિવારને નડ્યો ભયંકર અક્સમાત, પતિની નજર સામે પત્નીએ દમ તોડ્યોરાજકોટના યુવકે કરી બતાવ્યું અનોખું કાર્ય: પેટ્રોલના વધતા ભાવ વચ્ચે બનાવ્યું ઇલેક્ટ્રિક બાઇક- એક યુનિટ વીજળીથી ચાલશે 50 કિ.મી.
રાજકોટ(ગુજરાત): એક યુવાને પેટ્રોલના ભાવથી જ નહીં, પરંતુ એનાથી ચાલતી બાઈકથી પણ છુટકારો મેળવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. જાતે જ એન્જિનિયર યુવાને ઇલેક્ટ્રિક બાઈક બનાવી…
Trishul News Gujarati રાજકોટના યુવકે કરી બતાવ્યું અનોખું કાર્ય: પેટ્રોલના વધતા ભાવ વચ્ચે બનાવ્યું ઇલેક્ટ્રિક બાઇક- એક યુનિટ વીજળીથી ચાલશે 50 કિ.મી.માં મારો તો શું વાંક?: હજુ તો નવજાત બાળકની આંખો પણ નહોતી ખુલી ત્યાં નિષ્ઠુર માતાએ ઝાડી પાસે ત્યજી દીધું
પંજાબ: સામાન્ય રિયે બાળકો માતાના હૃદયનો એક ભાગ છે. તે તેમના માટે કંઈ પણ કરી શકે છે. પરંતુ જેણે હજુ સરખી આંખ પણ ખોલી ન…
Trishul News Gujarati માં મારો તો શું વાંક?: હજુ તો નવજાત બાળકની આંખો પણ નહોતી ખુલી ત્યાં નિષ્ઠુર માતાએ ઝાડી પાસે ત્યજી દીધુંBRTS બસે એકટીવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત
અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ગયા અઠવાડિયે અમદાવાદના બીઆરટીએસ બસ ચાલકે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે…
Trishul News Gujarati BRTS બસે એકટીવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોતફરીએક વખત ‘માનવતાની હત્યા’: પ્લાસ્ટિકની બોટલમાં ભરીને ફેંકી દીધેલા 13 ભ્રુણ મળ્યા
પાટણ(ગુજરાત): ગર્ભપાત વિરોધી નિયમો અને કાયદાઓ ચોપડા પર જ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક પછી એક ભ્રુણ હત્યાના બનાવો જોવા મળી રહ્યા…
Trishul News Gujarati ફરીએક વખત ‘માનવતાની હત્યા’: પ્લાસ્ટિકની બોટલમાં ભરીને ફેંકી દીધેલા 13 ભ્રુણ મળ્યાહત્યા કે આત્મહત્યા ઘેરાતું રહસ્ય: 4 વર્ષની બાળકી સાથે રેલ્વે ટ્રેક પાર કરતી વખતે અચાનક આવી ગઈ ટ્રેન અને પછી…
બિહાર: રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન સાથે અથડાતા માતા અને 4 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આ બનાવ મંગળવારે સાંજે 4 કલાકે જમ્હોર પોલીસ…
Trishul News Gujarati હત્યા કે આત્મહત્યા ઘેરાતું રહસ્ય: 4 વર્ષની બાળકી સાથે રેલ્વે ટ્રેક પાર કરતી વખતે અચાનક આવી ગઈ ટ્રેન અને પછી…સુરતના વનીકરણ રેંજમાં ફરજ બજાવતા કર્મચારીને બેફામ કાર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળ પર જ નીપજ્યું કરુણ મોત
સુરત(ગુજરાત): સુરતના માંગરોળ તાલુકાના વનીકરણ રેંજના ઝંખવાવ ગ્રાઉન્ડમાં ફોરેસ્ટર તરીકે નોકરી કરતા અમૃતભાઇ માલી છે. ઝંખવાવ માંડવી વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વીસ ડાલિયા ગામના પાટિયા નજીક…
Trishul News Gujarati સુરતના વનીકરણ રેંજમાં ફરજ બજાવતા કર્મચારીને બેફામ કાર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળ પર જ નીપજ્યું કરુણ મોતશિક્ષણજગતને કલંકિત કરતી ઘટના: માત્ર 3 વર્ષની બાળકી સાથે આધેડ શિક્ષકે કર્યા શારીરિક અડપલા- જાણો કેવી રીતે થયો ભાંડાફોડ
છત્તીસગઢ: છત્તીસગઢના રાયગઢ જિલ્લામાંથી માનવતાને શરમજનક બનાવની એક ઘટના સામે આવી છે. અહીં એક શાળાના શિક્ષકે 3 વર્ષની માસૂમ બાળકી સાથે ગંદું કામ કર્યું હતું.…
Trishul News Gujarati શિક્ષણજગતને કલંકિત કરતી ઘટના: માત્ર 3 વર્ષની બાળકી સાથે આધેડ શિક્ષકે કર્યા શારીરિક અડપલા- જાણો કેવી રીતે થયો ભાંડાફોડલબરમુછીયાએ ગર્લફ્રેંડને મુંબઇ ફરવા લઇ જવા ભર્યું એવું પગલું, સુરત ક્રાઇમ બ્રાન્ચ થઈ દોડતી
ગુજરાતમાં છાસવારે હત્યા અને લુંટ ની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે સુરત શહેરમા પણ અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની કરીને લોકોમાં લૂંટ મચાવે છે.…
Trishul News Gujarati લબરમુછીયાએ ગર્લફ્રેંડને મુંબઇ ફરવા લઇ જવા ભર્યું એવું પગલું, સુરત ક્રાઇમ બ્રાન્ચ થઈ દોડતીગેસ્ટ હાઉસમાં ધમધમી રહ્યું હતું કુટણખાનું, અચાનક ત્રાટકી પોલીસ અને પાંચ યુવતીઓ એવી હાલતમાં હતી કે…
હાલ ઘણી જગ્યાએ ચાલતા ગેરકાયદેસર કુટણખાનાનો પર્દાફાશ થઇ રહ્યો છે. આ વચ્ચે બિહારના અરરિયાના ફારબીસગંજમાં પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગેસ્ટ હાઉસ અને રેડ…
Trishul News Gujarati ગેસ્ટ હાઉસમાં ધમધમી રહ્યું હતું કુટણખાનું, અચાનક ત્રાટકી પોલીસ અને પાંચ યુવતીઓ એવી હાલતમાં હતી કે…સુરતમાં ધોળેદિવસે પિસ્તોલ બતાવી કારની લુંટ- કારમાં બેસેલા વૃદ્ધને… -જુઓ CCTV વિડીયો
સુરત(ગુજરાત): સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની કરીને લોકોમાં લૂંટ મચાવે છે. તમે વારંવાર સાંભળતા જ હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા તમે જોતા હશો…
Trishul News Gujarati સુરતમાં ધોળેદિવસે પિસ્તોલ બતાવી કારની લુંટ- કારમાં બેસેલા વૃદ્ધને… -જુઓ CCTV વિડીયો